Mara Potana Nadya by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod, Bhupat Vagheshwari |
Lyricist: | L.D Tamboliya, Suresh Zala |
Label: | Ashok Thakor Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-04-17 |
Lyrics (English)
LYRICS OF MARA POTANA NADYA: The Gujarati song is sung by Ashok Thakor from Ashok Thakor Official . "MARA POTANA NADYA" is a Bewafa (બેવફા) song, composed by Hardik Rathod and Bhupat Vagheshwari , with lyrics written by L.D Tamboliya and Suresh Zala . The music video of the track is picturised on Chintan Thakor, Khyati Vyas and Raju Solanki. Ame na koine nadya na dushmano jodya Ame na koine nadya na dushmano jodya Na kudrat na koi niyam me today Ame na koine nadya na dushmano jodya Na kudrat na koi niyam me today Na graho re nadya na karam nadya Na graho re nadya na karam nadya Mane maro rom na nadya Nadya pan nadya mara potana nadya Mane mara karam na nadya mara dilbar nadya Ame na koine nadya na dushmano jodya Na kudrat na koi niyam me today atozlyric.com Jene hachi mohabbat made aeto taqdeer chhe Aevi mara hatho ma kya aeke lakkir chhe Ho luti lidhi dil ni sari jagir ne Nathi koi hachu duniya kaatil chhe Ame nota magya aeva bewafa jadya Bewafai na ae sind dil par redya Na devo re nadya na bhaibando nadya Na devo re nadya na bhaibando nadya Mane mara karma na nadya Nadya pan nadya dilma renara nadya Ae mara dwarkadhish Nadya pan nadya dilma renara nadya Ame na koine nadya na dushmano jodya Na kudrat na koi niyam me today Nathi karvo bharoso have bewafa ni jaat no Ho nathi banavvo mahel mare sapna ni sogat no Ho prem ni raah ma amne gadaar madya Tari khushi mate amne badnaam karya Ho bahu raah joi toye ae pachha na varya Moj shokh mate bewafa parka banya Na graho re nadya na karam nadya Na graho re nadya na karam nadya Mane mara rom na nadya Nadya pan nadya jaan jigar nadya Nadya pan nadya mara potana nadya Ho nadya pan nadya dil ma renara nadya Nadya pan nadya dil ma renara nadya અમે ના કોઈ ને નડયા ના દુશ્મનો જોડયા અમે ના કોઈ ને નડયા ના દુશ્મનો જોડયા ના કુદરત ના કોઈ નિયમ મેં તોડયા અમે ના કોઈ ને નડયા ના દુશ્મનો જોડયા ના કુદરત ના કોઈ નિયમ મેં તોડયા ના ગ્રહો રે નડયા ના કરમ નડયા ના ગ્રહો રે નડયા ના કરમ નડયા મને મારો રોમ ના નડયા નડયા પણ નડયા મારા પોતાના નડયા મને મારા કરમ ના નડયા મારા દિલબર નડયા અમે ના કોઈ ને નડયા ના દુશ્મનો જોડયા ના કુદરત ના કોઈ નિયમ મેં તોડયા જેને હાચી મોહબ્બત મળે એતો તકદીર છે એવી મારા હાથો મા ક્યાં એકે લક્કીર છે હો લૂંટી લીધી દિલ ની સારી જાગીર ને નથી કોઈ હાચુ દુનિયા કાતિલ છે અમે નોતા માગ્યા એવા બેવફા જડયા બેવફાઈ ના એ સિન્ડ દિલ પર રેડયાં ના દેવો રે નડયા ના ભઈબંદો નડયા ના દેવો રે નડયા ના ભઇબંદો નડયા મને મારા કરમ ના નડયા નડયા પણ નડયા દિલમાં રેનારા નડયા એ મારા દ્વારકાધીશ નડયા પણ નડયા દિલમાં રેનારા નડયા અમે ના કોઈ ને નડયા ના દુશ્મનો જોડયા ના કુદરત ના કોઈ નિયમ મેં તોડયા ભારતલીરીક્સ.કોમ નથી કરવો ભરોસો હવે બેવફા ની જાત નો હો નથી બનાવવો મહેલ મારે સપના ની સોગાત નો હો પ્રેમ ની રાહ માં અમને ગદાર મળ્યા તારી ખુશી માટે અમને બદનામ કર્યા હો બહુ રાહ જોઈ તોયે એ પાછા ના વર્યા મોજ શોખ માટે બેવફા પારકા બન્યા ના ગ્રહો રે નડયા ના કરમ નડયા ના ગર્હો રે નડયા ના કરમનડયા મને મારા રોમ ના નડયા નડયા પણ નડયા જાન જીગર નડયા નડયા પણ નડયા મારા પોતાના નડયા હો નડયા પણ નડયા દિલમાં રેનારા નડયા નડયા પણ નડયા દિલમાં રેનારા નડયા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Potana Nadya lyrics in Gujarati by Ashok Thakor, music by Hardik Rathod, Bhupat Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.