Ajab Prem Ni Gajab Kahani by Mahesh Vanzara, Hansha Bharwad song Lyrics and video
Artist: | Mahesh Vanzara, Hansha Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Kandhal Odedara |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2025-02-03 |
Lyrics (English)
AJAB PREM NI GAJAB KAHANI LYRICS IN GUJARATI: Ajab Prem Ni Gajab Kahani (અજબ પ્રેમની ગજબ કહાની) is a Gujarati Love song, voiced by Mahesh Vanzara and Hansha Bharwad from T-Series Gujarati . The song is composed by Shashi Kapadiya , with lyrics written by Kandhal Odedara . The music video of the song features Viyona Patil. કે આપણે નાનપણની વાતો તું ભૂલી કે તને યાદ કેવો હતો વાલી આપણા બંનેનો સંગાથ દિલથી દિલના સબંધો એ હતા ઘણા ખાસ ઘડીએ દૂર ના થાતા એવો હતો રે સંગાથ એ ઢીંગલા ઢીંગલી ખેલની કહું છું જુબાની કહું છું જુબાની આ ઢીંગલા ઢીંગલી ખેલની કહું છું જુબાની અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની હા તું બનતો વર રાજા હું બનતી વહુ રાણી અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની હો ઝૂંટવીને તું લઈ લેતી મારા રમકડા યાદ આવે મને આપણા મીઠા ઝગડા હા રમતા ભમતા સાથે ખાતા પીતા ભેળા દુખનો નતો સાયો હતી સુખની વેળા એ જબરો રે જમાનો ના હતી દુનિયાદારી અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની હે જોર જબ્બર પ્રેમ એની ગજબ કહાની હો મોજ મસ્તી કરતા ને વરસાદમાં રમતા હાથોમાં હાથ જાલી ગામ આખું ફરતા અરે અરે અરે રે પકડી પતંગીયા ખોબામાં ભરતા નાની નાની વાતે આપણે લડતા ઝગડતા હો તું જીતી જાય એટલે હું જાતી હારી એ હારમાં એ જીત નક્કી હતી મારી અરે જ્યારે તું તો હામું જોતી એકધારી તારા ઉપર જીવડો મારો જાતો વારી હો ખુશીઓ હતી જાજી ભલે ઉમર હતી નાની અજબ આપણા પ્રેમની ગજબ કહાની હા ભેરું અજબ આપણા પ્રેમની ગજબ કહાની હો લેસનમાં તારો દોરતો હું તો ફોટો માસ્ટર કે તું તો ભણવા આવે ખોટો હો ક્લાસમાં જ્યારે મારતા ને પડતી મનડું મુઝાતું આખલડી મારી રડતી હા રીશેષ પડેને નાસ્તો હારે કરતા મારા માટે લાઈનમાં તમે પાણી ભરતા હો તોફાન એવું કરતા સરની આંખે ચડતા દેવનો હતો સાથ ના કોઈથી ડરતા અરે વાલી ઢીંગલા ઢીંગલી ખેલની કહું છું જુબાની અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની હે તું બનતો વર રાજા હું બનતી વહુ રાણી અજબ આપણો પ્રેમ એની ગજબ કહાની તારા મહિલાનો જોર જબર પ્રેમ એની ગજબ કહાની Ke aapne nanpan ni vato tu bhuli ke tane yaad Kevo hato vali aapna bane no sangath Dil thi dil na sabandho ae hata ghana khas Ghadiye dur na thata evo hato re sangath Ae dhingla dhingli khel ni kahu chu jubani kahu chu jubani Aa dhingla dhingli khel ni kahu chu jubani Ajab aapno prem eni gajab kahani Ha ru banto var raja hu banti vahu rani Ajab aapno prem eni gajab kahani Ho juntvine tu lai leti mara ramkada Yaad aave mane aapna mitha zaghda Ha ramta bhamta sathe khata pita bheda Dukhno nato sacho hati sukh ni vela Ae jabaro re jamano na hati duiyadari Ajab aapno prem eni gajab kahani He jor jabbar prem eni gajab kahani Ho moj masti karta ne varsad ma ramta Hatho ma hath jaali gaam aakhu farta Are are are re pakdi patangiya khoba ma bharta Nani nani vate aapne ladta jagadta Ho tu jiti jay etle hu jati hari Ae har ma ae jit nakki hati mari Are jyare tu to hamu joti ekdhari Tara upar jivdo maro jato vari Ho khusiyon hati jaji bhale umar hati nani Ajab aapna prem ni gajab kahani Ha bheru ajab aapna prem ni gajab kahani Ho lesson ma taro dorto hu to photo Master ke tu to bhanva aave khoto Ho class ma jyare marta ne padti Mandu mujhatu aakhaldi mari radti Ha risesh pade ne nasto hare karta Mara mate line ma tame pani bharta Ho tofan evu karta sir ni aankhe chadta Dev no hato saath na koi thi darta Are vali dhingala dhingali khel ni kahu chu jubani Ajab aapno prem eni gajab kahani He tu banto var raja hu banti vahu rani Ajab aapno prem eni gajab kahani Tara mahila no jor jabar prem eni gajab kahani Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ajab Prem Ni Gajab Kahani lyrics in Gujarati by Mahesh Vanzara, Hansha Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.