Pappa Ni Pari Boli Ne Gai Fari by Kaushik Nayka song Lyrics and video
Artist: | Kaushik Nayka |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Pop |
Release: | 2021-03-12 |
Lyrics (English)
પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી | PAPPA NI PARI BOLI NE GAI FARI LYRICS IN GUJARATI is recorded by Kaushik Nayka from Pop Skope Music label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Pappa Ni Pari Boli Ne Gai Fari" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Nirav Kalal, Viyona Patil, Rajesh Limbachiya and Pratik Rathod. ઓ મીઠું મીઠું બોલી ગઈ મારુ કરી મીઠું મીઠું બોલી ગઈ મારુ કરી પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી ઓ બકા ચકા બોલનારી કોના થી ડરી બકા ચકા બોલનારી કોના થી ડરી પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી ઓ મને એમ હતું કે મજાક કરે છે પણ આતો બીજા ની હારે ફરે છે પપ્પા ની પરી પરી પરી પરી આજ પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી હો લાગણીયો ને લોક કરી લાગણીયો ને લોક કરી પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી એના પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી હો માસુમ ચહેરા ની માયા તારી વાતો મા ખોટા અમે આયા ઓ દિલ તૂટ્યું ને થઇ જ્યાં ડાહ્યા આજ રોડયા પછી ડાપણ આયા હો તારી હારે કરી ને લવ બગાડ્યો જોને મારો રે ભઉ પપ્પા ની પરી પરી પરી પરી એ પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી ઓ સોને સોને મને એ ગઈ છેતરી સોને સોને મને એ ગઈ છેતરી પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી એ પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી ભારતલીરીક્સ.કોમ અલી લવ તો એક નિજ હારે થાય બીજા હારે તો લફરું કેવાય ઓ બે હાથ માં લાડવા લઈને તું જાય આતો જાનુ જબરું કેવાય ઓ સાચા માણસ નો જમાનો નથી માહોલ કાયમ આ રેવાનો નથી પપ્પા ની પરી પરી પરી પરી એ પપ્પા ની પરી ને ગઈ ફરી ઓ હવે તો હરિ મારુ કરે એ ખરી હવે તો હરિ મારુ કરે એ ખરી પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી હો મીઠું મીઠું બોલી ગઈ મારુ કરી મીઠું મીઠું બોલી ગઈ મારુ કરી પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી હો પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી એના પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી આજ પપ્પા ની પરી બોલી ને ગઈ ફરી O mithu mithu boli gai maru kari Mithu mithu boli gai maru kari Pappa ni pari boli ne gai fari O baka chaka bolnari kona thi dari Baka chaka bolnari kona thi dari Pappa ni pari boli ne gai fari O mane aem hatu ke majak kare chhe Pan aato bija ni hare fare chhe Pappa ni pari pari pari pari Aaj pappa ni pari boli ne gai fari Ho laganiyo ne lok kari Laganiyo ne lok kari Pappa ni pari boli ne gai fari Aena pappa ni pari boli ne gai fari atozlyric.com Ho masum chaehra ni maya Tari vato khota ma ame aaya O dil tutyu ne thai jya dahya Aaj rodya pachhi dapan aaya Ho tari hare kari ne love Bagadyo jone maro re bhau Pappa ni pari pari pari pari Ae pappa ni pari boli ne gai fari O sone sone mane ae gai chhetri Sone sone mane ae gai chhetri Pappa ni pari boli ne gai fari Ae pappa ni pari boli ne gai fari Ali love to ek nij hare thay Bija hare to lafru kevay O be hath maa ladva laine tu jaay Aato janu jabru kevay O sacha manas no jamano nathi Mahol kayam aa revano nathi Pappa ni pari pari pari pari Ae pappa ni pari boli ne gai fari O have to hari maru kare ae khari Have to hari maru kare ae khari Pappa ni pari boli ne gai fari Ho mithu mithu boli gai maru kari Mithu mithu boli gai maru kari Pappa ni pari boli ne gai fari Ho pappa ni pari boli ne gai fari Aena pappa ni pari boli ne gai fari Aaj pappa ni pari boli ne gai fari Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pappa Ni Pari Boli Ne Gai Fari lyrics in Gujarati by Kaushik Nayka, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.