Bhai Bahen Nu Het by Yogita Patel song Lyrics and video
Artist: | Yogita Patel |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Swar Digital |
Genre: | Festivals |
Release: | 2020-07-31 |
Lyrics (English)
ભાઈ બહેન નું હેત | BHAI BAHEN NU HET LYRICS IN GUJARATI is recorded by Yogita Patel from Swar Digital label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Bhai Bahen Nu Het" are penned by Manu Rabari . આંગણે છે તુલસી નો ક્યારો કદી ના કરમાય આંગણે છે તુલસી નો ક્યારો કદી ના કરમાય જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય વસમી આવી વિદાય ની વેરા આંસુ થી રેલાય જોજે મારા ભઈલા તારી બેન ના ભુલાય ઢીંગલા ઢીંગલી રમતા જોડે રમતા રંગ ની હોળી હાલી બેનડી પારકા ઘરે મોઢે થી ના બોલી ગાય ને દીકરી દોરે ત્યાં વહી જાય આંગણે છે તુલસી નો ક્યારો કદી ના કરમાય આંગણે છે તુલસી નો ક્યારો કદી ના કરમાય જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય ભારતલીરીક્સ.કોમ રાખડી ની લાજ રાખજે વીરા બેન પોકારે આજ વિપત પડે આવજે વહેલો બેનડી ને રે કાજ રાખડી ની લાજ રાખજે વીરા બેન પોકારે આજ વિપત પડે આવજે વહેલો બેનડી ને રે કાજ આંખડી મારી નીર વહાવે હૈયે નથી રે હામ આંખડી મારી નીર વહાવે હૈયે નથી રે હામ જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય આંગણે છે તુલસી નો ક્યારો કદી ના કરમાય જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય હીરા મોતી ના જોઈએ મારે જોઈએ તારો હાથ આંગણે તારા આવું ત્યારે હેત કરી બોલાવ હીરા મોતી ના જોઈએ મારે જોઈએ તારો હાથ આંગણે તારા આવું ત્યારે હેત કરી બોલાવ ખુશી તારી જિંદગી મારી બીજું જોવે ના કાંઈ ખુશી તારી જિંદગી મારી બીજું જોવે ના કાંઈ જોજે મારા ભઈલા તારી બેન ના ભુલાય આંગણે છે તુલસી નો ક્યારો ના કરમાય જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય Aagne chhe tulsi no kyaro kadi na karmay Aagne chhe tulsi no kyaro kadi na karmay Joje mara veerla tari ben na bhulay Vasmi aavi viday ni vera aasu thi relay Joje mara bhaila tari ben na bhulay Dhingla ghingli ramta jode ramta rang ni holi Hali bendi parka ghare modhe thi na boli Gaay ne dikari dore tya vahi jaay Aagne chhe tulsi no kyaro kadi na karmay Aagne chhe tulsi no kyaro kadi na karmay Joje mara veerla tari ben na bhulay Joje mara veerla tari ben na bhulay Rakhdi ni laaj rakhje veera ben pokare aaj Vipat pade aavje vahelo bendi ne re kaaj Rakhdi ni laaj rakhje veera ben pokare aaj Vipat pade aavje vahelo bendi ne re kaaj Aakhdi mari nir vahave haiye nathi re haam Aakhdi mari nir vahave haiye nathi re haam Joje mara veerla tari ben na bhulay Aagne chhe tulsi no kyaro kadi na karmay Joje mara veerla tari ben na bhulay atozlyric.com Heera-Moti na joiye mare joiye taro haath Aagne tara aavu tyare het kari bolav Heera-Moti na joiye mare joiye taro haath Aagne tara aavu tyare het kari bolav Khusi tari zindagi mari biju jove na kaai Khusi tari zindagi mari biju jove na kaai Joje mara bhaila tari ben na bhulay Aagne chhe tulsi no kyaro kadi na karmay Joje mara veerla tari ben na bhulay Joje mara veerla tari ben na bhulay Joje mara veerla tari ben na bhulay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhai Bahen Nu Het lyrics in Gujarati by Yogita Patel, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.