Kanha Tari Bansari by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Pravin Ravat |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2020-08-06 |
Lyrics (English)
LYRICS OF KANHA TARI BANSARI IN GUJARATI: કાન્હા તારી બંસરી, The song is sung by Kajal Maheriya from Studio Saraswati Official . "KANHA TARI BANSARI" is a Gujarati Devotional song, composed by Ravi-Rahul , with lyrics written by Pravin Ravat . The music video of the track is picturised on Jay Solanki and Yashvi Patel. કાન્હા તારી બંસરી ના સુર કાન્હા તારી બંસરી ના સુર મને બહુ યાદ આવે છે હો… કાન્હા તારી બંસરી ના સુર મને બહુ યાદ આવે છે હો… કાળી વેરણ રાતડીયે મને બહુ રડાવે છે હો… હો બની હું તો બાવરી રે બની હું તો બાવરી રે હું તો મારા શ્યામની રે હો… હો કાન્હા તારી બંસરી ના સુર મને બહુ યાદ આવે છે હો… મને બહુ યાદ આવે છે ભારતલીરીક્સ.કોમ હો આંખડીના તારા કેમ છો રીસાણા જનમો જનમ અમે તમારા દિવાના હો આંખડી ના તારા કેમ છો રીસાણા જનમો જનમ અમે તમારા દિવાના તરસે આંખ મારી રે તરસે આંખ મારી રે વાટ જુવે તારી રે હો… સુરત તારી પ્યારી રે મને બહુ યાદ આવે છે હો.. મને બહુ રડાવે છે હો પ્રેમની પરીક્ષા કેવી તમે લીધી તારી રાધાને કેમ ગાંડી ધેલી કીધી હો પ્રેમની પરીક્ષા કેવી તમે લીધી તારી રાધાને કેમ ગાંડી ધેલી કીધી ગાંડી ધેલી કીધી હું તો ચાહું કાન્હા ને હું તો ચાહું કાન્હા ને મન દીધ્યુ વ્હાલા ને હો… હો બની હું તો બાવરી રે બની હું તો બાવરી રે હું તો મારા શ્યામની રે હો… મારા કાન્હા તારી બંસરી ના સુર મને બહુ યાદ આવે છે હો… કાળી વેરણ રાતડીયે મને બહુ રડાવે છે હો… મને બહુ યાદ આવે છે હો… મને બહુ રડાવે છે. Kanha tari bansari na sur Kanha tari bansari na sur Mane bahu yaad aave chhe ho… Kanha tari bansari na sur Mane bahu yaad aave chhe ho… Kadi veran ratdiye Mane bahu radave chhe ho… Ho bani hu to bawari re Bani hu to bawari re Hu to mara shyamni re ho… Ho kanha tari bansari na sur Mane bahu yaad aave chhe ho… Mane bahu yaad aave chhe Ho akhandi na tara kem chho risana Janamo janam ame tamra deewana Ho akhandi na tara kem chho risana Janmo janam ame tamra deewana Tarse ankh mari re Tarse ankh mari re Vaat juve tari re ho… Surat tari pyari re Mane bahu yaad aave chhe ho.. Mane bahu radave chhe Ho premni pariksha kevi tame lidhi Tari radhane kem gandi dheli kidhi Ho premni pariksha kevi tame lidhi Tari radhane kem gandi dheli kidhi Gandi dheli kidhi Hu to chahu kanha ne Hu to chahu kanha ne Man didhyu vhala ne ho… Ho bani hu to bawari re Bani hu to bawari re Hu to mara shyamni re ho… atozlyric.com Mara kanha tari bansari na sur Mane bahu yaad aave chhe ho… Kadi veran ratdiye Mane bahu radave chhe ho… Mane bahu yaad aave chhe ho… Mane bahu radave chhe. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kanha Tari Bansari lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.