Tara Vina Ekalu Gamtu Nathi by Divya Chaudhary song Lyrics and video
Artist: | Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2025-02-06 |
Lyrics (English)
TARA VINA EKALU GAMTU NATHI LYRICS: This Love song is sung by Divya Chaudhary & released by T-Series Gujarati . "TARA VINA EKALU GAMTU NATHI" Gujarati song was composed by Amit Barot , with lyrics written by Rajvinder Singh . The song features Amit Shah and Khushi Meghwal in the video. હો તારી મીઠી વાણી ના બોલ મારા શ્યામજી હો તારી મીઠી વાણી ના બોલ મારા શ્યામજી મારા હૈયા પર વાગે હો વેલાહાર આવો આ હૈયું રે બોલાવે વેલાહાર આવો આ હૈયું રે બોલાવે હો તારા વિના એકલા ગમતું નથી આ આંગણ સૂનું લાગે તારી મીઠી વાણી ના બોલ મારા શ્યામજી મારા હૈયા પર વાગે મારા હૈયા પર વાગે હો બાંધી ભૂલી ગયા તમે પ્રેમ ની રે ડોર સખીયો પૂછે ક્યાં છે તારો ચિતડાં નો ચોર ચાલતું નથી મારા હૈયા પર જોર આવે તારી યાદ વન મા બોલે જીણા મોર હો વેલાહાર આવો ના રે સતાવો વેલાહાર આવો ના રે સતાવો રાહ મા તારી પલકો પાથરી ક્યારે મળવા આવે તારી મીઠી વાણી ના બોલ મારા શ્યામજી મારા હૈયા પર વાગે મારા હૈયા પર વાગે મારા આ હૈયા માં કોરાયું તારું નામ હું તારી રાધા ને તું મારો શ્યામ હો આજે આવું પડશે તારે હું કઈ ના જાણું હું જો રીસાઉં તો કદી ના માનું હો તારા વિના એકલું કેમ રેવું ગમશે આવી જાવ વહેલા તમને મારા સમ છે તારા વિના સૂના દિવસો મારા વેરણ રાતડી લાગે તારી મીઠી વાણી ના બોલ મારા શ્યામજી મારા હૈયા પર વાગે મારા હૈયા પર વાગે Ho taari mithi vaani na bol mara shyamji Ho taari mithi vaani na bol mara shyamji Mara haiya par vaage Ho velahaar aavo aa haiyu re bolaave Velahaar aavo aa haiyu re bolaave Ho taara vina ekalu gamtu nathi aa aangan sunu laage Taari mithi vaani na bol mara shyamji Maara haiya par vaage maara haiya par vaage Ho baandhi bhuli gaya tame prem ni re dor Sakhiyo puchhe kya chhe tara chitda no chor Chaltu nathi mara haiya par jor Aave taari yaad van ma bole jina mor Ho velahaar aavo na re satavo Velahaar aavo na re sataavo Raah ma taari palko paathari kyare malva aave Taari mithi vaani na bol mara shyamji Maara haiya par vaage maara haiya par vaage Maara aa haiya ma koraayu taaru naam Hu taari radha ne tu maaro shyam Ho aaje aavu padshe taare hu kai na jaanu Hu jo risau to kadi na maanu Ho taara vina ekalu kem revu gamshe Aavi jaav vahela tamne maara sam chhe Taara vina suna divaso maara veran raatdi laage Taari mithi vaani na bol mara shyamji Maara haiya par vaage maara haiya par vaage Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Vina Ekalu Gamtu Nathi lyrics in Gujarati by Divya Chaudhary, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.