Pahelo Varsad by Kishan Raval song Lyrics and video
Artist: | Kishan Raval |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Manoj Prajapati |
Label: | T-Series |
Genre: | Rain (Monsoon) |
Release: | 2023-08-10 |
Lyrics (English)
પહેલો વરસાદ | PAHELO VARSAD LYRICS IN GUJARATI is recorded by Kishan Raval from T-Series Gujarati label. The music of the song is composed by Shankar Prajapati , while the lyrics of "Pahelo Varsad" are penned by Manoj Prajapati . The music video of the Gujarati track features Kuldeep Mishra and Sneha Devganiya. Ho varsad aave ne mujne bhinjave Ho varsad aave ne mujne bhinjave Rah jou tari na madva ne aave Bhuli gaya have evu lage Aavija ne yaar tari yaado satave Ho aavija ne yaar tari yaado satave Ho prem pachi no aa pahelo varsad che Thodu to samjo bau aave eni yaad che Ho manyu ke mosam che prem ne madvani Dil kholi ne dil ni vaat emne karvani Ke aavi jay madava pachi varas mann muki Aaj nai maday to thai jase dukhi Tan mann ne aankho bhinjase Aavija ne yaar tari yaado satave Ho aavija ne yaar tari yaado satave Ho madvano vaydo puro thayo che Aavata joi mehulo dhimo padyo che Ho armano dil na pura thaya che Baho ma mari ae paldi rahya che Ho aaj eni sathe mulakat thai Dua karu pacha ae hamna jay nai Vijali chamke che aakase Aavi gaya madava bhale varse megh aaje Ho aavi gaya madava bhale varse megh aaje હો વરસાદ આવે ને મુજને ભીંજાવે હો વરસાદ આવે ને મુજને ભીંજાવે રાહ જોઉં તારી ના મળવા ને આવે ભુલી ગયા હવે એવુ લાગે આવીજા ને યાર તારી યાદો સાતવે હો આવીજા ને યાર તારી યાદો સાતવે હો પ્રેમ પછી નો આ પહેલો વરસાદ છે થોડુ તો સમજો બઉ આવે એની યાદ છે atozlyric.com હો માન્યું કે મોસમ છે પ્રેમ ને મળવાની દિલ ખોલીને દિલ ની વાત એમને કરવાની કે આવી જાય મળવા પછી વરસ મન મુકી આજ નઈ મળાય તો થઈ જસે દુઃખી તન મન ને આંખો ભીંજાશે આવીજા ને યાર તારી યાદો સાતવે હો આવીજા ને યાર તારી યાદો સાતવે હો મળવાનો વાયદો પુરો થયો છે આવતા જોઈ મેહુલો ધીમો પડયો છે હો અરમાનો દિલ ના પુરા થયા છે બાહો માં મારી એ પલડી રહ્યા છે હો આજ એની સાથે મુલાકાત થઈ દુઆ કરું પાછાં એ હમણાં જાય નઈ વીજળી ચમકે છે આકાશે આવી ગયા મળવા ભલે વરસે મેઘ આજે હો આવી ગયા મળવા ભલે વરસે મેઘ આજે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pahelo Varsad lyrics in Gujarati by Kishan Raval, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.