Mara Vala by Divya Chaudhary song Lyrics and video
Artist: | Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Jayram Digadi |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Devotional |
Release: | 2020-03-11 |
Lyrics (English)
Mara Vala lyrics, મારા વાલા the song is sung by Divya Chaudhary from Pop Skope Music. Mara Vala Devotional soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Jayram Digadi. He mara vala He mara vala kuwa ne kothe kevdo He mara vala kuwa ne kothe kevdo He mara vala kevdo ladi ladi jay mara vala Govadiye radh modiyo He govadiye radh modiyo He mara vala He mara vala sasro te maro samdariyo He mara vala sasro te maro samdariyo He mara vala sasudi samadar ler mara vala Govadiye radh modiya He govadiye radh modiya He mara vala He mara vala jeth te maro jogalo He mara vala jeth te maro jogalo Mara vala jethani jogiyon jay mara vala Govadiye radh modiyo He mara vala govadiye radh modiyo Govadiye radh modiyo atozlyric.com He mara vala He mara vala diyar te maro divado He mara vala diyar te maro divado He mara vala deroni apdi jod mara vala Govadiye radh modiya He govadiye radh modiya He mara vala He mara vala nanadal te van ni chakali He mara vala nanadal te van ni chakali He mara vala udi udi par gher jay mara vala Govadiye radh modiya He govadiye radh modiya He mara vala He mara vala nandoi van no vondaro He mara vala nandoi van no vondaro He mara vala kacha paka fad veni khay mara vala Govadiye radh modiyo He govadiye radh modiyo He govadiye radh modiyo હે મારા વાલા હે મારા વાલા કુવા ને કોઠે કેવડો હે મારા વાલા કુવા ને કોઠે કેવડો હે મારા વાલા કેવડો લડી લડી જાય મારા વાલા ગોવાડીયે રઢ મોડિયો હે ગોવાડીયે રઢ મોડિયો હે મારા વાલા હે મારા વાલા સસરો તે મારો સમદરિયો હે મારા વાલા સસરો તે મારો સમદરિયો હે મારા વાલા સાસુડી સમદર લેર મારા વાલા ગોવાડીયે રઢ મોડિયા હે ગોવાડીયે રઢ મોડિયા ભારતલીરીક્સ.કોમ હે મારા વાલા હે મારા વાલા જેઠ તે મારો જોગલો હે મારા વાલા જેઠ તે મારો જોગલો મારા વાલા જેઠાણી જોગીયોન જાય મારા વાલા ગોવાડીયે રઢ મોડિયો હે મારા વાલા ગોવાડીયે રઢ મોડિયો ગોવાડીયે રઢ મોડિયો હે મારા વાલા હે મારા વાલા દિયર તે મારો દીવડો હે મારા વાલા દિયર તે મારો દીવડો હે મારા વાલા દેરોની આપડી જોડ મારા વાલા ગોવાડીયે રઢ મોડિયા હે ગોવાડીયે રઢ મોડિયા હે મારા વાલા હે મારા વાલા નણદલ તે વન ની ચકલી હે મારા વાલા નણદલ તે વન ની ચકલી હે મારા વાલા ઉડી ઉડી પર ઘેર જાય મારા વાલા ગોવાડીયે રઢ મોડિયા હે ગોવાડીયે રઢ મોડિયા હે મારા વાલા હે મારા વાલા નણદોઈ વન નો વોંદરો હે મારા વાલા નણદોઈ વન નો વોંદરો હે મારા વાલા કાચા પાકા ફળ વેણી ખાય મારા વાલા ગોવાડીયે રઢ મોડિયા હે ગોવાડીયે રઢ મોડિયો હે ગોવાડીયે રઢ મોડિયો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Vala lyrics in Gujarati by Divya Chaudhary, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.