Kone Khabar by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | BhumiStudio Bhaguda Official |
Genre: | Sad |
Release: | 2020-10-23 |
Lyrics (English)
KONE KHABAR LYRICS IN GUJARATI: કોને ખબર, This Gujarati Sad song is sung by Gaman Santhal & released by BhumiStudio Bhaguda Official . "KONE KHABAR" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Yuvraj Suvada, Zeel Joshi and Dhruvi Patel. જીવતા રહીશુ તો ફરી મળશુ જીવતા હશુ તો ફરી મળશુ ભેળા થાશું કે નઈ કોને ખબર હો યાદો ની આગ માં બળસુ યાદો ની આગ મા બળસુ ભેળા થાશું કે નઈ કોને ખબર ભારતલીરીક્સ.કોમ કિસ્મત મા ના હોય જો તારો પ્યાર તો પછી હું પણ શું કરી શકું યાર ભેળા થાશું કે નઈ કોને ખબર હો જીવતા રહીશુ તો ફરી મળશુ જીવતા હશુ તો ફરી મળશુ ભેળા થાશું કે નઈ કોને ખબર હો ભેળા થાશું કે નઈ કોને ખબર હો સમય ની પેલા ભાગ્ય થી વધારે દુનિયા મા કોઈ ને કઈ મળતું નથી હો ભૂલી જવું પડશે હવે તારે ને મારે વિચારેલું બધું હાચુ પડતું નથી હો કોઈ નથી ઉભું રેતુ પ્રેમિયો ની સાથે એટલે તો જાવું પડે મોત ની વાટે ભેળા થાશું કે નઈ કોને ખબર જીવતા રહીશુ તો ફરી મળશુ જીવતા હશુ તો ફરી મળશુ ભેળા થાશું કે નઈ કોને ખબર હવે ભેળા થાશું કે નઈ કોને ખબર પ્રેમ કહે છે દુનિયા થી લડીલો નહિ તો ખૂણા મા બેસી ને રડીલો મળવું હોય તો છેલ્લી વાર મળીલો પછી નઈ મળવા દે એ ઘર ના વડીલો જે થયું એ એને કેમ કરી ભૂલું જિંદગી ને મોત ને વચ્ચે હું જુલુ ભેળા થાશું કે નઈ કોને ખબર હો જીવતા રહીશું તો ફરી મળશુ જીવતા હશુ તો ફરી મળશુ ભેળા થાશું કે નઈ કોને ખબર હો યાદો ની આગ મા બળીશુ યાદો ની આગ મા બળીશુ હો યાદો ની આગ મા બળીશુ ભેળા થાશું કે નઈ કોને ખબર હો ભેળા થાશું કે નઈ કોને ખબર ભેળા થાશું કે નઈ કોને ખબર અલ્યા ભેળા થાશું ને નઈ કોને ખબર Jivta rahishu to fari madshu Jivta hasu to fari madshu Bheda thashu ke nai kone khabar Ho yado ni aag ma balsu Yado ni aag ma balsu Bheda thashu ke nai kone khabar Kismat ma na hoy jo taro pyar To pachi hu pan shu kari saku yaar Bheda thashu ke nai kone khabar Ho jivata rahisu to fari madshu Jivta hasu to fari madshu Bheda thashu ke nai kone khabar Ho bheda thashu ke nai kone khabar Ho..samay ni pela bhagya thi vadhare Duniya ma koi ne kai madtu nathi Ho bhuli javu padse have tare ne mare Vicharelu badhu hachu padtu nathi Ho koi nathi ubhu retu premiyo ni sathe Aetle to javu pade mot ni vate Bheda thashu ke nai kone khabar Ho jivta resu to fari madshu Jivta hasu to fari madshu Bheda thashu ke nai kone khabar Have bheda thashu ke nai kone khabar atozlyric.com Prem kahe chhe duniya thi ladilo Nahi to khuna ma besi ne radilo Madvu hoy to chheli vaar madilo Pachi nai madva de ae ghar na vadilo Je thayu ae aene kem kari bhulu Zindagi ne mot ne vache hu julu Bheda thashu ke nai kone khabar Ho jivta rahisu to fari madshu Jivta hasu to fari madshu Bheda thashu ke nai kone khabar Ho yado ni aag ma balisu Yado ni aag ma balisu Bheda thashu ke nai kone khabar Ho bheda thashu ke nai kone khabar Bheda thashu ke nai kone khabar Alya bheda thashu ke nai kone khabar Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kone Khabar lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.