Ranbanka Yoddha by Hiral Raval, Sandip Bhagat song Lyrics and video
Artist: | Hiral Raval, Sandip Bhagat |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Jayesh Prajapati |
Label: | RDC Gujarati |
Genre: | Proud |
Release: | 2020-06-14 |
Lyrics (English)
Ranbanka Yoddha lyrics, રણબંકા યોદ્ધાઓ the song is sung by Hiral Raval, Sandip Bhagat from RDC Gujarati. Ranbanka Yoddha Proud soundtrack was composed by Vishal Vagheshwari with lyrics written by Jayesh Prajapati. Ranbanka yoddhao ranbanka yoddhao Veer veer veer veer veer veer Ranbanka yoddhao ranbanka yoddhao Ranbanka yoddhao Veer veer veer veer veer veer Ranbanka yoddhao Ranbanka yoddhao Ho korona na mahayudhna ranbanka yoddhao korona na mahayudhna ranbanka yoddhao Jaan hatheli par lai ubha veer police javano korona na mahayudhna ranbanka yoddhao Jaan hatheli par lai ubha veer police javano Ho korona na mahayudhna ranbanka yoddhao Rang kasumbal aaj chadyo che jit hasil karvano Ho korona na mahayudhna ranbanka yoddhao Rang kasumbal aaj chadyo che jit hasil karvano Ho korona na mahayudhna ranbanka yoddhao Rang kasumbal aaj chadyo che jit hasil karvano atozlyric.com Jay jay garvi gujarat jay jay garvi Aapi korona ne mat have jitse bharat mat Tame aaj jilo padkar tame aaj jilo padkar Tame aaj jilo padkar tame aaj jilo padkar Des ne kaje ghar ne chodya na parivar ne joya Veer khara cho vardi dhari khama hind na balsoya Lockdown ni kari tyari lakho bachavya nar nari Ghar gharma to dip jalavya mate dukh ni raat andhari Ho jojo a anamol seva ne vyarth na java dejo Lockdownnu palan kari ne hamana ghar ma rejo Jay jay garvi gujarat jay jay garvi Aapi korona ne mat have jitse bharat mat Tame aaj jilo padkar tame aaj jilo padkar Tame aaj jilo padkar tame aaj jilo padkar Dhany tamara mat pita ne dhany kahu ghar nari Dhanya tamari ladki je hasi tamari vali Kare rakhopa ram tamara aa che araj amari Aaj tamone aasis deta lakho nar ne nari Ho vandan karjo veero ne din raat je farj bajave che jay kavi kehaje raksk thai ne lakho jiv bachave che Jay jay garvi gujarat Jay jay garvi Aapi korona ne mat have jitse bharat mat Tame aaj jilo padkar tame aaj jilo padkar Tame aaj jilo padkar tame aaj jilo padkar રણબંકા યોદ્ધાઓ રણબંકા યોદ્ધાઓ વીર વીર વીર વીર વીર વીર રણબંકા યોદ્ધાઓ રણબંકા યોદ્ધાઓ રણબંકા યોદ્ધાઓ વીર વીર વીર વીર વીર વીર રણબંકા યોદ્ધાઓ રણબંકા યોદ્ધાઓ હો કોરોના ના મહાયુદ્ધના રણબંકા યોદ્ધાઓ કોરોના ના મહાયુદ્ધના રણબંકા યોદ્ધાઓ જાન હથેળી પર લઇ ઉભા વીર પોલીસ જવાનો કોરોના ના મહાયુદ્ધના રણબંકા યોદ્ધાઓ જાન હથેળી પર લઇ ઉભા વીર પોલીસ જવાનો હો કોરોના ના મહાયુદ્ધના રણબંકા યોદ્ધાઓ રંગ કસુંબલ આજ ચડ્યો છે જીત હાસિલ કરવાનો હો કોરોના ના મહાયુદ્ધના રણબંકા યોદ્ધાઓ રંગ કસુંબલ આજ ચડ્યો છે જીત હાસિલ કરવાનો હો કોરોના ના મહાયુદ્ધના રણબંકા યોદ્ધાઓ રંગ કસુંબલ આજ ચડ્યો છે જીત હાસિલ કરવાનો જય જય ગરવી ગુજરાત જય જય ગરવી આપી કોરોના ને માત હવે જીતશે ભારત માત તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર દેશ ને કાજે ઘર ને છોડ્યા ના પરિવાર ને જોયા વીર ખરા છો વર્દી ધારી ખમા હિન્દ ના બાલસોયાં લોકડાઉન ની કરી તૈયારી લાખો બચાવ્યા નર નારી ઘર ઘરમાં તો દીપ જલાવ્યા મટે દુઃખ ની રાત અંધારી ભારતલીરીક્સ.કોમ હો જોજો એ અણમોલ સેવા ને વ્યર્થ ના જાવા દેજો લોકડાઉનનું પાલન કરી ને હમણાં ગાર માં રેજો જય જય ગરવી ગુજરાત જય જય ગરવી આપી કોરોના ને માત હવે જીતશે ભારત માત તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર ધન્ય તમારા માત પિતા ને ધન્ય કહું ઘર નારી ધન્ય તમારી લાડકી જે હસી તમારી વાલી કરે રખોપા રામ તમારા આ છે અરજ અમારી આજ તમોને આસીસ દેતા લાખો નર ને નારી હો વંદન કરજો વીરો ને દિન રાત જે ફરજ બજાવે છે જઈ કવિ કહેજે રક્ષક થઇ ને લાખો જીવ બચાવે છે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી આપી કોરોના ને માત હવે જીતશે ભારત માત તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર તમે આજ ઝીલો પડકાર Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ranbanka Yoddha lyrics in Gujarati by Hiral Raval, Sandip Bhagat, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.