Gujarat Che Amrut Dhara by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Shivam Gundecha (Shivam Music Studio) |
Lyricist: | Sairam Dave |
Label: | Saregama Gujarati |
Genre: | Proud, Folk |
Release: | 2021-08-05 |
Lyrics (English)
GUJARAT CHE AMRUT DHARA LYRICS IN GUJARATI: Gujarat Che Amrut Dhara (ગુજરાત છે અમૃતધારા) is a Gujarati Proud and Folk song, voiced by Geeta Rabari from Saregama Gujarati . The song is composed by Shivam Gundecha (Shivam Music Studio) , with lyrics written by Sairam Dave . Jai jai garvi gujarat Jai jai garvi gujarat Jai jai garvi gujarat Jai jai garvi gujarat Jya sanj savare bhakti ibadat na neet vage nagara Gujarat che amrut dhara Gujarati sauthi nyara Jena sant fakiro bhakt sura ne vandan varamvara Gujarat che amrut dhara Gujarati sauthi nyara Nyara.. Nyara.. Nyara.. Nyara.. Aa savaj ni dharti che jena haiya himmatwada Haiya himmatwada Jya ek bija ne chahe jankhe koi na vikhe mada Koi na vikhe mada Jya mehmano mate matha de dau aene bhalkara Gujarat che amrut dhara Gujarati sauthi nyara Aa chandra ni upar bhale pohchati vishwa ni koi pan jaati Vishwa ni koi pan jaati Pan dukaan karse chandra ni upar pehlo aa gujarati Pehlo aa gujarati Ame dil thi jeevi ae, dil thi mari ae dil dayi dayi parbaara Gujarat che amrut dhara Gujarati sauthi nyara Gujarati ame gujarati Ame gujarati, ame gujarati Jya asanjh kutchdo dala mattho purv ma bhaadar gaaje Purv ma bhaadar gaaje Jya dakshin dish ma neer narmada pohchi ghar ghar aaje Pohchi ghar ghar aaje Jya uttar ma che banas paschim mahi nadi na fuwara Gujarat che amrut dhara Gujarati sauthi nyara Nyara.. Nyara.. Nyara.. Nyara.. Have dharam kom-na thay na bhadka boori nazar na laage Boori nazar na laage Have akhi duniya ujhadi karva sau gujarati jaage Sau gujarati jaage Aa sairam mange nabh ma chamke gurjar na sitaara Gujarat che amrut dhara Gujarati sauthi nyara Gujarat che amrut dhara Gujarat che amrut dhara Gujarat che amrut dhara Gujarat che amrut dhara atozlyric.com Gujarat che amrut dhara Gujarat che amrut dhara Gujarat che amrut dhara Gujarati sauthi nyara. જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જ્યાં સાંજ સવારે ભક્તિ ઈબાદતના નિત વાગે નગારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા જેના સંત ફકીરો ભક્ત સુરાને વંદન વારંવારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા ન્યારા… ન્યારા… ન્યારા… ન્યારા… ભારતલીરીક્સ.કોમ આ સાવજની ધરતી છે જેના હૈયા હિમ્મતવાળા હૈયા હિમ્મતવાળા જ્યાં એક બીજાને ચાહે જંખે કોઈ ના વિખે માળા કોઈ ના વિખે માળા જ્યાં મેહમાનો માટે માથા દે દઉં એને ભલકારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા આ ચંદ્ર ની ઉપર ભલે પોંહચતી વિશ્વની કોઈ પણ જાતિ વિશ્વની કોઈ પણ જાતિ પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પેહલો આ ગુજરાતી પેહલો આ ગુજરાતી અમે દિલથી જીવીએ, દિલ થી મરીએ દિલ દઈ દઈ પરબારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા ગુજરાતી, અમે ગુજરાતી અમે ગુજરાતી, અમે ગુજરાતી જ્યાં અસાંજ કચ્છડો ડાલા મથ્થો પૂર્વમાં ભાદર ગાજે પૂર્વમાં ભાદર ગાજે જ્યાં દક્ષિણ દિશમાં નીર નર્મદા પોહચી ઘર ઘર આજે પોહચી ઘર ઘર આજે જ્યાં ઉત્તરમાં છે બનાસ પશ્ચિમ મહી નદીના ફુવારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા ન્યારા.. ન્યારા… ન્યારા… ન્યારા… હવે ધરમ કોમના થાય ના ભડકા બૂરી નજર ના લાગે બૂરી નજર ના લાગે હવે આખી દુનિયા ઉઝડી કરવા સૌ ગુજરાતી જાગે સૌ ગુજરાતી જાગે આ સાંઈ રામ માંગે નભમાં ચમકે ગુર્જર ના સિતારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gujarat Che Amrut Dhara lyrics in Gujarati by Geeta Rabari, music by Shivam Gundecha (Shivam Music Studio). Includes YouTube video and lyrics in multiple languages.