Tari Yaado Na Sahare by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | Karma Vision |
Genre: | Love |
Release: | 2020-05-16 |
Lyrics (English)
Tari Yaado Na Sahare lyrics, તારી યાદો ના સહારે the song is sung by Umesh Barot from Karma Vision. The music of Tari Yaado Na Sahare Love track is composed by Dhaval Kapadiya while the lyrics are penned by Rajvinder Singh. Eklo mane meli gaya kona re sahare Eklo mane meli gaya kona re sahare Gaya kya tamne dil aa pukare Dil nathi lagtu raat din jagu hu Dil nathi lagtu raat din jagu hu Jivu chhu bus tari yado na sahare Eklo mane meli gaya kona re sahare Gaya kya tamne dil aa pukare atozlyric.com Aakhi aakhi raat have jagi ne radiye Kya tane gotiye ne kevirite madiye Tari sathe jivvana sapna hata mara Have to mari nej madsu ho yaara Tari sathe jaruri chhe mulakat mari Yado ma tari have zindgi betho haari Dil nathi lagtu raat din jagu hu Ek taro sath have bus hu magu chhu Jivu chhu bus tari yado na sahare Jivu chhu bus tari yado na sahare Ho tari ne mari aa duniya juda thai gai Sath maro chhodi ne kem tu jati rahi Tara vagar mari zindgi ma kai nathi Thai ne juda have mare to jivavu nathi Aakho mari thaki gai raah joi tari Dhadkano rokai jase aaje have mari Jovu chhu raah tari kayre chup kare Aavi ne laiva mane tu tari haare Jivu chhu bus tari yado na sahare Eklo mane meli gaya kona re sahare Gaya kya tamne dil aa pukare Dil nathi lagtu raat din jagu hu Dil nathi lagtu raat din jagu hu Jivu chhu bus tari yado na sahare Jivu chhu bus tari yado na sahare Jivu chhu bus tari yado na sahare એકલો મને મેલી ગયા કોના રે સહારે એકલો મને મેલી ગયા કોના રે સહારે ગયા ક્યાં તમને દિલ આ પુકારે દિલ નથી લાગતું રાત-દિન જાગું હું દિલ નથી લાગતું રાત-દિન જાગું હું જીવું છું બસ તારી યાદો ના સહારે એકલો મને મેલી ગયા કોના રે સહારે ગયા ક્યાં તમને દિલ આ પુકારે આખી આખી રાત હવે જાગી ને રડીયે ક્યાં તને ગોતીયે ને કેવીરીતે મળીયે તારી સાથે જીવવા ના સપના હતા મારા હવે તો મરી નેજ મળશુ હો યારા તારી સાથે જરૂરી છે મુલાકાત માંરી યાદો માં તારી હવે ઝીંદગી બેઠો હારી દિલ નથી લાગતું રાત-દિન જાગું હું એક તારો સાથ હવે બસ હું માંગુ છું જીવું છું બસ તારી યાદો ના સહારે જીવું છું બસ તારી યાદો ના સહારે ભારતલીરીક્સ.કોમ હો તારી ને માંરી આ દુનિયા જુદા થઇ ગઈ સાથ મારો છોડી ને કેમ તું જતી રહી તારા વગર માંરી ઝીંદગી માં કઈ નથી થઇ ને જુદા હવે મારે તો જીવવું નથી આંખો માંરી થાકી ગઈ રાહ જોઈ તારી ધડકનો રોકાઈ જશે આજે હવે માંરી જોવું છું રાહ તારી કયારે ચૂપકારે આવીને લઈજા મને તું તારી હારે જીવું છું બસ તારી યાદો ના સહારે એકલો મને મેલી ગયા કોના રે સહારે ગયા ક્યાં તમને દિલ આ પુકારે દિલ નથી લાગતું રાત-દિન જાગું હું દિલ નથી લાગતું રાત-દિન જાગું હું જીવું છું બસ તારી યાદો ના સહારે જીવું છું બસ તારી યાદો ના સહારે જીવું છું બસ તારી યાદો ના સહારે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Yaado Na Sahare lyrics in Gujarati by Umesh Barot, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.