Dard Malyu Mane Tane Sahevatu Nathi by Rupal Dabhi song Lyrics and video

Artist:Rupal Dabhi
Album: Single
Music:Rohit Thakor
Lyricist:Darshan Bazigar
Label:Kushma Production
Genre:Bewafa (બેવફા)
Release:2024-12-13

Lyrics (English)

DARD MALYU MANE TANE SAHEVATU NATHI LYRICS IN GUJARATI: Dard Malyu Mane Tane Sahevatu Nathi (દર્દ મળ્યું મને તને સહેવાતું નથી) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Rupal Dabhi from Kushma Production . The song is composed by Rohit Thakor , with lyrics written by Darshan Bazigar . The music video of the song features Nirav Kalal, Kinjal Patel and Dipika Parmar.
હો કહેવું છે ઘણું કહેવાતું નથી
કહેવું છે ઘણું કહેવાતું નથી
કહેવું છે ઘણું કહેવાતું નથી
મને દર્દ મળ્યું તારાથી સહેવાતું નથી
હો થયું દુખ દિલને કહેવાતું નથી
થયું દુખ દિલને કહેવાતું નથી
મને દર્દ મળ્યું તારાથી સહેવાતું નથી
સમજાતું નથી રહેવાતું નથી
સમજાતું નથી રહેવાતું નથી
તને બદનામ કરવાનું મન થાતું નથી
કહેવું છે ઘણું કહેવાતું નથી
કહેવું છે ઘણું કહેવાતું નથી
મને દર્દ મળ્યું તારાથી સહેવાતું નથી
મને દર્દ મળ્યું તારાથી સહેવાતું નથી
હો માંગ્યો હોત જીવ તો જાન આપી દેતી
તારા માટે જીવ કુરબાન કરી દેતી
હો સાથ તારો છોડી હું ખુદ તૂટી જાતી
કોઈની હામે તારું નામ ના લેતી
સમજાતું નથી રહેવાતું નથી
સમજાતું નથી રહેવાતું નથી
તને બદનામ કરવાનું મન થાતું નથી
કહેવું છે ઘણું કહેવાતું નથી
કહેવું છે ઘણું કહેવાતું નથી
મને દર્દ મળ્યું તારાથી સહેવાતું નથી
મને દર્દ મળ્યું તારાથી સહેવાતું નથી
હો મને ઠોકર મારીને મારી જિંદગી બગાડી
દગો રે કરીને તારી જાત તે બતાવી
હો મારા જીવનમાં આગ રે લગાડી
દિલ મારુ તોડી મારી દુનિયા ઉજાડી
સમજાતું નથી રહેવાતું નથી
સમજાતું નથી રહેવાતું નથી
તને બદનામ કરવાનું મન થાતું નથી
કહેવું છે ઘણું કહેવા તું નથી
કહેવું છે ઘણું કહેવાતું નથી
મને દર્દ મળ્યું તારાથી સહેવાતું નથી
મને દર્દ મળ્યું તારાથી સહેવાતું નથી
Ho kahevu che ghanu kahevatu nathi
Kahevu che ghanu kahevatu nathi
Kahevu che ghanu kahevatu nathi
Mane dard malyu tara thi sahevtatu nathi
Ho thayu dukh dil ne kahevatu nathi
Thayu dukh dilne kahevatu nathi
Mane dard malyu tara thi sahevtatu nathi
Samjatu nathi rahevatu nathi
Samjatu nathi rahevatu nathi
Tane badnaam karvanu mann thatu nathi
Kahevu che ghanu kahevatu nathi
Kahevu che ghanu kahevatu nathi
Mane dard malyu tara thi sahevtatu nathi
Mane dard malyu tara thi sahevtatu nathi
Ho mangyo hot jeev to jaan aapi deti
Tara mate jeev kurbaan kari deti
Ho saath taro chodi hu khud tuti jaati
Koi ni hame taru naam naa leti
Samjatu nathi rahevatu nathi
Samjatu nathi rahevatu nathi
Tane badnaam karvanu mann thatu nathi
Kahevu che ghanu kahevatu nathi
Kahevu che ghanu kahevatu nathi
Mane dard malyu tara thi sahevtatu nathi
Mane dard malyu tara thi sahevtatu nathi
Ho mane thokar marine mari zindagi bagadi
Dago re karine tari jaat te batavi
Ho mara jivan ma aag re lagadi
Dil maru todi mari duniya ujadi
Samjatu nathi rahevatu nathi
Samjatu nathi rahevatu nathi
Tane badnaam karvanu mann thatu nathi
Kahevu che ghanu kahevatu nathi
Kahevu che ghanu kahevatu nathi
Mane dard malyu tara thi sahevtatu nathi
Mane dard malyu tara thi sahevtatu nathi
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Dard Malyu Mane Tane Sahevatu Nathi lyrics in Gujarati by Rupal Dabhi, music by Rohit Thakor. Includes YouTube video and lyrics in multiple languages.