Daru Piva Thi Durdasha Thai by Thakarshi Kumar khaniya song Lyrics and video
Artist: | Thakarshi Kumar khaniya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Kantibhai Koli |
Label: | Bansidhar Studio |
Genre: | Motivational |
Release: | 2020-06-18 |
Lyrics (English)
DARU PIVA THI DURDASHA THAI LYRICS IN GUJARATI: Daru Piva Thi Durdasha Thai (દારૂ પીવા થી દૂર્દશા થાય) is a Gujarati Motivational song, voiced by Thakarshi Kumar khaniya from Bansidhar Studio - Official . The song is composed by Ravi-Rahul , with lyrics written by Kantibhai Koli . The music video of the song features Ishar Shamikar and Zeel joshi. દસે દિશા થી દુઃખ આઈ જાય દસે દિશા થી દુઃખ આઈ જાય પછી રેસે ના કોઈ ઉપાય દસે દિશા થી દુઃખ આઈ જાય પછી રેસે ના કોઈ ઉપાય દારૂ પીવા થી દૂરદશા થાય દસે દિશા થી દુઃખ આવી જાય પછી રેસે ના કોઈ ઉપાય દસે દિશા થી દુઃખ આવી જાય પછી રેસે ના કોઈ ઉપાય દારૂ પીવા થી દૂરદશા થાય દારૂ પીવા થી દૂરદશા થાય ભારતલીરીક્સ.કોમ પીતા ના હોય તો એની પાછે ના જાજો થોડું થોડું લેતા હોય તો છોડી રે દેજો પીતા ના હોય તો એની પાછે ના જાજો થોડું થોડું લેતા હોય તો છોડી રે દેજો જોજે વ્યસન છે વળગી ના જાય જોજે વ્યસન છે વળગી ના જાય દારૂ પીવા થી દૂરદશા થાય દસે દિશા થી દુઃખ આવી જાય પછી રેસે ના કોઈ ઉપાય દસે દિશા થી દુઃખ આવી જાય પછી રેસે ના કોઈ ઉપાય દારૂ પીવા થી દૂરદશા થાય દારૂ પીવા થી દૂરદશા થાય માવતર નું માન નઈ બયરી નું ના સાંભળે બાળકો તારા બિચારા થઇ રઝળે માવતર નું માન નઈ બયરી નું ના સાંભળે બાળકો તારા બિચારા થઇ રઝળે જોજે સંપત્તિ સાફ થઇ જાય જોજે સંપત્તિ સાફ થઇ જાય દારૂ પીવા થી દૂરદશા થાય દસે દિશા થી દુઃખ આવી જાય પછી રેસે ના કોઈ ઉપાય દસે દિશા થી દુઃખ આવી જાય પછી રેસે ના કોઈ ઉપાય દારૂ પીવા થી દૂરદશા થાય દારૂ પીવા થી દૂરદશા થાય કોમળ કાયા તારી કાપવા રે લાગશે બધી બીમારી એક સાથે જાગશે કોમળ કાયા તારી કાપવા રે લાગશે બધી બીમારી એક સાથે જાગશે જોજે પથારી માં પસ્તાવો ના થાય જોજે પથારી માં પસ્તાવો ના થાય દારૂ પીવા થી દૂરદશા થાય દસે દિશા થી દુઃખ આવી જાય પછી રેસે ના કોઈ ઉપાય દસે દિશા થી દુઃખ આવી જાય પછી રેસે ના કોઈ ઉપાય દારૂ પીવા થી દૂરદશા થાય દારૂ પીવા થી દૂરદશા થાય દારૂ પીવા થી દૂરદશા થાય Dase disha thi dukh aai jaay Dase disha thi dukh aai jaay Pachi rese na koi upay Dase disha thi dukh aai jaay Pachi rese na koi upay Daru piva thi durdasha thay Dase disha thi dukh aavi jaay Pachi rese na koi upay Dase disha thi dukh aavi jaay Pachi rese na koi upay Daru piva thi durdasha thay Daru piva thi durdasha thay atozlyric.com Pita na hoy to aeni pachhe na jajo Thodu thodu leta hoy to chhodi re dejo Pita na hoy to aeni pachhe na jajo Thodu thodu leta hoy to chhodi re dejo Joje vaysan chhe vargi na jaay Joje vaysan chhe vargi na jaay Daru piva thi durdasha thay Dase disha thi dukh aavi jaay Pachi rese na koi upay Dase disha thi dukh aavi jaay Pachi rese na koi upay Daru piva thi durdasha thay Daru piva thi durdasha thay Mavtar nu maan nai bayiri nu na sambhde Badako tara bichara thai rajde Joje sampati saaf thai jaay Joje sampati saaf thai jaay Daru piva thi durdasha thay Dase disha thi dukh aavi jaay Pachi rese na koi upay Dase disha thi dukh aavi jaay Pachi rese na koi upay Daru piva thi durdasha thay Daru piva thi durdasha thay Komar kaya tari kapva re lagse Badhi bimari ek sathe jaagse Koman kaya tari kapva re lagse Badhi bimari ek sathe jaagse Joje pathari ma pastavo na thay Joje pathari ma pastavo na thay Daru piva thi durdasha thay Dase disha thi dukh aavi jaay Pachi rese na koi upay Dase disha thi dukh aavi jaay Pachi rese na koi upay Daru piva thi durdasha thay Daru piva thi durdasha thay Daru piva thi durdasha thay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Daru Piva Thi Durdasha Thai lyrics in Gujarati by Thakarshi Kumar khaniya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.