Mahahetvali by Aditya Gadhvi song Lyrics and video
Artist: | Aditya Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Rachintan Trivedi |
Lyricist: | Kavi Shri Dalpatram |
Label: | Aditya Gadhavi |
Genre: | Folk |
Release: | 2021-04-14 |
Lyrics (English)
MAHAHETVALI LYRICS IN GUJARATI: Mahahetvali (મહા હેતવાળી) is a Gujarati Folk song, voiced by Aditya Gadhvi from Aditya Gadhavi . The song is composed by Rachintan Trivedi , with lyrics written by Kavi Shri Dalpatram . The music video of the song features Sonali Lele Desai & Rishi Panchal. Hato hu suto parne putr nano Radu chhek to rakhtu kon chhono Mane dukhi dekhi dukhi kon thaatu Mahahetvali dayali j ma tu Maa thi motu koi nai Jaddhar ke jagdish Sau koi mamave shish Amba aagad aaliya atozlyric.com He bhagwat to bhajine sau bhav sagar tariya Naam re japi ne parmeshwar pan maliya Bagwat to bhaji ne sau bhav sagar tariya Naam re japi ne parmeshwar pan maliya He tare khodle khelva hu mugti n mangu Tara thi kare dur aevi bhagti n mangu He tare khodle khelva hu mugti n mangu Tara thi kare dur aevi bhagti n mangu Sukama suvade bhine podhi pote Pida paamu pande taje swad to te Tane sukh mate katu kon khatu Mahahetvali dayali j ma tu. હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માં તું” ભારતલીરીક્સ.કોમ “માંથી મોટું કોઇ નઇ, જડધર કે જગદીશ સઉ કોઇ નમાવે શીશ, અંબા આગળ આલીયા” “હે ભગવત તો ભજીને સઉ ભવસાગર તરીયા અને નામ રે જપીને પરમેશ્વર પણ મળીયા ભગવત તો ભજીને સઉ ભવસાગર તરીયા નામ રે જપીને પરમેશ્વર પણ મળીયા હે તારે ખોળલે ખેલવા હું મુગતી ન માંગુ તારાથી કરે દૂર એવી ભગતી ન માંગુ હે તારે ખોળલે ખેલવા હું મુગતી ન માંગુ તારાથી કરે દૂર એવી ભગતી ન માંગુ “સુકામા સુવાડે ભીને પોઢી પોતે પીડા પામું પંડે તજે સ્વાદ તો તે મને સુખ માટે કટુ કોણ ખાતું મહાહેતવાળી દયાળી જ માં તું”. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mahahetvali lyrics in Gujarati by Aditya Gadhvi, music by Rachintan Trivedi. Includes YouTube video and lyrics in multiple languages.