Sukh No Chhayo Sadhi Mata by Girish Kaviraj song Lyrics and video
Artist: | Girish Kaviraj |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Girish Kaviraj |
Label: | RJ Video Films |
Genre: | Devotional |
Release: | 2020-03-04 |
Lyrics (English)
Sukh No Chhayo Sadhi Mata lyrics, સુખ નો છાંયો સધી માતા the song is sung by Girish Kaviraj from RJ Video Films. Sukh No Chhayo Sadhi Mata Devotional soundtrack was composed by Jackie Gajjar with lyrics written by Girish Kaviraj. Ho sukh no chhoyo bani mari sadhi mata Ho ho ma sukh no chhoyo bani mari sadhi mata Sukh no chhoyo bani mari sadhi mata Lekh lakhi bani mara lekhni vidhata Aasharo maro bani mari sadhi mata Aasharo maro bani mari sadhi mata Lekh lakhi bani mara lekhni vidhata Ho tara vishvase hu sahas kaaru chhu Tara sivay naa koi thi daru chhu Laaj mari tu rakh mari mata Ho ho ma laaj mari tu rakh mari mata Jiv bhale jay nahi bhulu mari mataa Ho sukh no chhoyo bani mari sadhi mata Sukh no chhoyo bani mari sadhi mata Lekh lakhi bani mara lekhni vidhata Lekh lakhi bani mara lekhni vidhata atozlyric.com Ho dado uge ne kadi majuri karu chu Thaki paki ne gher khuna ma radu chhu Ho dado uge ne kadi majuri karu chu Thaki paki ne gher khuna ma radu chhu Khuna ma radu chhu Ho dhup dhumada ma tara hu karu chhu Hath jodi ne ma tane kajaru chhu Dukhmathi mane ugaro mari mata Ho ho ma dukhmathi mane ugaro sadhi mata Jindagi mari re sudharo sadhi mata Ho sukh no chhoyo bani mari sadhi mata Sukh no chhoyo bani mari sadhi mata Lekh lakhi bani mara lekhni vidhata Lekh lakhi bani mara lekhni vidhata Ho nokar mathi mane malik banayo Hacho hero banavi duniya ne dekhadyo Ho nokar mathi mane malik banayo Hacho hero banavi duniya ne dekhadyo Duniya ne dekhadyo Ho dukhama mane loko tu tari karta Sukh joine loko man dai bolavta Abhiman mujma na laavje re mata Ho ho ma abhiman mujma na laavje re mata Taro banavi khode rakhje re mata Sukh no chhoyo bani mari sadhi mata Sukh no chhoyo bani mari sadhi mata Lekh lakhi bani mara lekhni vidhata Ho lekh lakhi bani mara lekhni vidhata Lekh lakhi bani mara lekhni vidhata Lekh lakhi bani mara lekhni vidhata. હો સુખ નો છોયો બની મારી સધી માતા હો હો માં સુખ નો છોયો બની મારી સધી માતા સુખ નો છોયો બની મારી સધી માતા લેખ લખી બની મારા લેખની વિધાતા આશરો મારો બની મારી સધી માતા આશરો મારો બની મારી સધી માતા લેખ લખી બની મારા લેખની વિધાતા ભારતલીરીક્સ.કોમ હો તારા વિશ્વાસે હું સાહસ કરું છું તારા સિવાય ના કોઈ થી ડરું છું લાજ મારી તું રાખ મારી માતા હો હો માં લાજ મારી તું રાખ મારી માતા જીવ ભલે જાય નહિ ભુલુ મારી માતા હો સુખ નો છોયો બની મારી સધી માતા સુખ નો છોયો બની મારી સધી માતા લેખ લખી બની મારા લેખની વિધાતા લેખ લખી બની મારા લેખની વિધાતા હો દાડો ઉગે ને કાળી મજુરી કરું છું થાકી પાકી ને ઘેર ખૂણા માં રડું છું હો દાડો ઉગે ને કાળી મજુરી કરું છું થાકી પાકી ને ઘેર ખૂણા માં રડું છું ખૂણા માં રડું છું હો ધુપ ધુમાડા માં તારા હું કરું છું હાથ જોડી ને માં તને કજરુ છું દુઃખમાંથી મને ઉગારો મારી માતા હો હો માં દુઃખમાંથી મને ઉગારો સધી માતા જિંદગી મારી રે સુધારો સધી માતા હો સુખ નો છોયો બની મારી સધી માતા સુખ નો છોયો બની મારી સધી માતા લેખ લખી બની મારા લેખની વિધાતા લેખ લખી બની મારા લેખની વિધાતા હો નોકર માંથી મને મલિક બનાયો હાચો હીરો બનાવી દુનિયા ને દેખાડ્યો હો નોકર માંથી મને મલિક બનાયો હાચો હીરો બનાવી દુનિયા ને દેખાડ્યો દુનિયા ને દેખાડ્યો હો દુઃખમાં મને લોકો તું તારી કરતા સુખ જોઈને લોકો માન દઈ બોલાવતા અભિમાન મુજમાં ના લાવજે રે માતા હો હો મા અભિમાન મુજમાં ના લાવજે રે માતા તારો બનાવી ખોળે રાખજે રે માતા સુખ નો છોયો બની મારી સધી માતા સુખ નો છોયો બની મારી સધી માતા લેખ લખી બની મારા લેખની વિધાતા હો લેખ લખી બની મારા લેખની વિધાતા લેખ લખી બની મારા લેખની વિધાતા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sukh No Chhayo Sadhi Mata lyrics in Gujarati by Girish Kaviraj, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.