Mogal Maa Aarti by Piyu Gadhvi song Lyrics and video
Artist: | Piyu Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Birju Kantharia |
Lyricist: | Piyu Gadhvi |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Aarti |
Release: | 2024-11-08 |
Lyrics (English)
MOGAL MAA AARTI LYRICS IN GUJARATI: મોગલ માઁ આરતી, The song is sung by Piyu Gadhvi and released by Amara Muzik Gujarati label. "MOGAL MAA AARTI" is a Gujarati Aarti song, composed by Birju Kantharia , with lyrics written by Piyu Gadhvi . The music video of this song is picturised on Piyu Gadhvi. હે મચ્છરાળી દેવ આંખમાં ભરી માત ગંગેવ આંસુડા ધરું સત્ત ને સેવ તું ત્યારે હાકલ કરતી મોગલમાઁ ભગવતી બાળ ને ખમ્મા ખમ્મા તું કહેતી છોરું ના હૃદયે રમતી રહેતી આરતી રોજ ઉતરતી આરતી રોજ ઊતરતી હે મોગલ મચ્છરાળી ભેળીયાળી તારી આરતી આહયાં રોજ રે ઊતરતી ઓલો સુરજ જાણે હેલ ચંદ્રમા કાનના કુંડળ ખેલ ચુડલિયે તારલીયા ટમકેલ તું કુમકુમ ડગલાં ભરતી પાતાળે પ્રગટેલ હેમાળે બેઠી હરખની ઘેલ વાવોલિયા હરતા ફરતા ધુપેલ આરતી રોજ ઉતરતી આરતી રોજ ઊતરતી હે મોગલ મચ્છરાળી ભેળીયાળી તારી આરતી આહયાં રોજ રે ઊતરતી ઢોલ નગારા જતી વગાડે હાક વેરાને સતી સિંહણ રૂપે તું માઁ ડણકતી તું સમદર સાત ઘૂઘવતી ધરમ ધજા ફરકતી થરર થર થરર થરર થરકતી ડાક ડમ્મરની અઘોર ગતિ આરતી રોજ ઊતરતી આરતી રોજ ઊતરતી હે મોગલ મચ્છરાળી ભેળીયાળી તારી આરતી આહયાં રોજ રે ઊતરતી અંતરના આશિષ પામવા ઝપટ નમાવું શિષ રુદીયે રાખતી નહીં માઁ રિંસ ગુનાહ તું માફ જ કરજે અન્ન ધન અપરંપાર દયાળુ દેજે તું દાતાર સમરતા સદા રહે સંસ્કાર માત તું અભરે ભરજે આરતી રોજ ઊતરતી હે મોગલ મચ્છરાળી ભેળીયાળી તારી આરતી આહયાં રોજ રે ઊતરતી ઓખાધરની આઈ ગોરવીયાળા ઓજત નીર માં ન્હાય ભગુડે રમતી ઝમતી જાય જીંડવે નાગણ કાળી મચ્છરાળી મહાકાળ છોરુંડા નો નહીં વાંકો વાળ રાખ નિત પિયુ તણી સંભાળ માત મણિધર વડવાળી માત મણિધર વડવાળી માત મોગલ મચ્છરાળી માત ઓખાધરવાળી માત ગોરવીયાળા વાળી He machhrali dev aankh ma bhari maat gangev aansuda dharu satt ne sev tu tyare hakal karti Mogal maa bhagvati bal ne khamma khamma tu kaheti choru na rudiye ramti raheti aarti roj utarti Aarti roj utarti He mogal machhrali bhediyali bhediyali tari aarti aahya roj re utarti Olo suraj jaane hel chandrama kaan na dundal khel chudaliye taraliya tamkel tu kumkum dagla bharti Patale pragtel hemale bethi harakhni ghel vavoliya harta farta dhupel aarti roj utarti Aarti roj utarti He mogal machhrali bhediyali bhediyali tari aarti aahya roj re utarti Dhol nagara jati vagade haak verane satti sihan rupe tu maa dankti tu samandar saat dhudhvti Dharam dhaja farkti tharar thar tharar tharar tharkti daak dammerni aghor gatti aarti roj utarti Aarti roj utarti He mogal machhrali bhediyali bhediyali tari aarti aahya roj re utarti Antarna ashish pamva jhapat namavu shish rudiye rakhti maa rish gunaah tu maaf j karje Ann dhan aparampaar dayalu deje tu datar samrta sada rahe sansakar maat tu abhare bharje Aarti roj utarti He mogal machhrali bhediyali bhediyali tari aarti aahya roj re utarti Okhadharni aai gorviyala ojat neer maa nhyay bhagude ramti jhamti jay jindve naagan kali Machhrali mahakal chhoruda no nahi vanko vaal raakh nit piyu tani sambhad maat manidhar vadvali Maat manidhar vadvali Maat mogal machhrali Maat okhadharvali Maat gorviyada vali Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mogal Maa Aarti lyrics in Gujarati by Piyu Gadhvi, music by Birju Kantharia. Includes YouTube video and lyrics in multiple languages.