Sona No Mor by Rajal Barot song Lyrics and video

Artist:Rajal Barot
Album: Single
Music:Ravi-Rahul
Lyricist:Vishnu Thakor-Adalaj
Label:Ram Audio
Genre:Happy
Release:2021-01-28

Lyrics (English)

SONA NO MOR LYRICS IN GUJARATI: સોના નો મોર, The song is sung by Rajal Barot and released by Ram Audio label. "SONA NO MOR" is a Gujarati Happy song, composed by Ravi-Rahul , with lyrics written by Vishnu Thakor-Adalaj . The music video of this song is picturised on Pinki Parikh, Rajal Barot and Sarojini Saaho.
હે વીરા હોના નો મોર બોલસ
હે વીરા હોના નો મોર બોલસ
હા વીરા હોના નો મોર બોલસ
ભારતલીરીક્સ.કોમ
એ..હે હૂતો નહિ જઉ સાસરિયે હો
હોના નો મોર બોલસ
હૂતો નઈ જઉ સાસરિયે હો
હોના નો મોર બોલસ
હે હે વીરા હોના નો મોર બોલસ
વીરા હોના નો મોર બોલસ
હો પગ કેરા કંડલા સિદને હોર્યા સે
હાથ કેરા ચૂડલા સિદને હોર્યા સે
હો હો પગ કેરા કંડલા સિદને હોર્યા સે
હાથ કેરા ચૂડલા સિદને હોર્યા સે
એ…હે..મારી કોબીયુનો શું મોલ
હોના નો મોર બોલસ
મારે કોબીયુનો શું મોલ
હોના નો મોર બોલસ
એ હે વીરા હોના નો મોર બોલસ
વીરા હોના નો મોર બોલસ
નારે મનાવો હૂતો નઈ રે માનું હું
પીઠી ચોરી મોડવે નઈ રે બેસું
ના ના ના ના
નારે મનાવો હૂતો નઈ રે માનું હું
લગન નું ઘરજોડું નઈ રે પેરુ
એ હે..મીઠા લાગે દાદા જી ના બોલ
હોના નો મોર બોલસ
વાલી લાગે સાહેલી ઓ ની જોડ
હોના નો મોર બોલસ
હે વીરા હોના નો મોર બોલસ
હો..હો..હો વીરા હોના નો મોર બોલસ
એ હે…હૂતો નઈ જઉ સાસરિયે હો
હોના નો મોર બોલસ
હૂતો નઈ જઉ સાસરિયે હો
હોના નો મોર બોલસ
એ હે..હૂતો જટ જઉ સાસરિયે હો
હોના નો મોર બોલસ
હૂતો જટ જઉ સાસરિયે હો
હોના નો મોર બોલસ
એ..હે વીરા હોના નો મોર બોલસ
એ..હે હાવ હોના નો મોર બોલસ
He veera hona no mor bolas
Ae veera hona no mor bolas
Haa veera hona no mor bolas
Ae…he huto nahi jau saasariye ho
Hona no mor bolas
Huto nai jau saasariye ho
Hona no mor bolas
He he veera hona no mor bolas
Veera hona no mor bolas
Ho pag kera kadla sidne horya se
Haath kera chudla sidne horya se
Ho ho pag kera kadla sidne horya se
Haath kera chudla sidne horya se
Ae he..mari kobyu no shu mol
Hona no mor bolas
Maare kobyu no shu mol
Hona no mor bolas
Ae he veera hona no mor bolas
Veera hona no mor bolas
Naare manavo huto nai re maanu hu
Pithi chori modve nai re besu
Naa naa naa naa
Naare manavo huto nai re maanu hu
Lagan nu ghar jodu nai re peru
Ae he..mitha laage dada ji na bol
Hona no mor bolas
Vaali lage saaheli o ni jod
Hona no mor bolas
He veera hona no mor bolas
Ho ho ho veera hona no mor bolas
Ae he..huto nai jau saasariye ho
Hona no mor bolas
Huto nai jau saasariye ho
Hona no mor bolas
Ae he..huto jat jau saasariye ho
Hona no mor bolas
Huto jat jau saasariye ho
Hona no mor bolas
atozlyric.com
Ae..he veera hona no mor bolas
Ae he haav hona no mor bolas
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Sona No Mor lyrics in Gujarati by Rajal Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.