Bani Gayi Aaj Aakhri Mulakat by Aryan Barot song Lyrics and video

Artist:Aryan Barot
Album: Single
Music:Tejash-Dhaval
Lyricist:Chetan Ranela
Label:Somnath Digital
Genre:Sad
Release:2021-02-27

Lyrics (English)

BANI GAYI AAJ AAKHRI MULAKAT LYRICS IN GUJARATI: બની ગઈ આજ આખરી મુલાકાત, The song is sung by Aryan Barot and released by Somnath Digital label. "BANI GAYI AAJ AAKHRI MULAKAT" is a Gujarati Sad song, composed by Tejash-Dhaval , with lyrics written by Chetan Ranela .
હો પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
હો પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
બની ગઈ આજ આખરી મુલાકાત
હો પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
બની ગઈ આજ આખરી મુલાકાત
હો દિલ ને દીધા ઝખમ, પણ અમે ના બોલ્યા
દિલ ને દીધા ઝખમ, પણ અમે ના બોલ્યા
કરતા તા પ્રેમ માટે ચૂપ રે રહ્યા
હો વાતો મીઠી કરી તમે ભોળવી ગયા
વાતો મીઠી કરી તમે ભોળવી ગયા
પ્રેમ ના નામે તમે રમત રમ્યા
ભારતલીરીક્સ.કોમ
હો પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
બની ગઈ આજ આખરી મુલાકાત
બની ગઈ આજ આખરી મુલાકાત
હો આપ્યું છે દિલ તને સાચવી ને રાખજે
દગો મળે ત્યારે મને યાદ કરજે
હો સાચું કહું છું હું કેવું મારુ માનજે
દિલ થી કર્યો પ્રેમ યાદ મને રાખજે
હો સાચી કરી પ્રીત છતાં તું ના સમજી
સાચી કરી પ્રીત છતાં તું ના સમજી
હવે તમે શું કહું તારી મરજી
હો પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
બની ગઈ આજ આખરી મુલાકાત
બની ગઈ આજ આખરી મુલાકાત
હો મારી આંખે તમને બીજાના થતા જોયા
શું હતી મજબૂરી કહેવા ના રહ્યા
હો કિસ્મત નો સાથ નથી માટે હું રડતો
પહેલો પ્યાર આજ વિખૂટો રે પડતો
હો કિસ્મતે મારી જો ને કેવી મને લાત
કિસ્મતે મારી જો ને કેવી મને લાત
જેને વાગે પૂછો કેવી જાય રાત
હો પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
બની ગઈ આજ આખરી મુલાકાત
હો પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
પહેલા મારા પ્યારની પહેલી મુલાકાત
બની ગઈ આજ આખરી મુલાકાત
બની ગઈ આજ આખરી મુલાકાત.
Ho pahela mara pyar ni paheli mulakat
atozlyric.com
Ho pahela mara pyar ni paheli mulakat
Pahela mara pyar ni paheli mulakat
Bani gayi aaj aakhri mulakat
Ho pahela mara pyar ni paheli mulakat
Pahela mara pyar ni paheli mulakat
Bani gayi aaj aakhri mulakat
Ho dil ne didha zakham, pan ame na bolya
Dil ne didha zakham, pan ame na bolya
Karta ta prem mate chup re rahya
Ho vaato meethi kari tame bhodvi gaya
Vaato meethi kari tame bhodvi gaya
Prem na naame tame ramat ramya
Ho pahela mara pyar ni paheli mulakat
Pahela mara pyar ni paheli mulakat
Bani gayi aaj aakhri mulakat
Bani gayi aaj aakhri mulakat
Ho aapyu chhe dil tane sachavi ne rakhje
Dago made tyare mane yaad karje
Ho sachu kahu chhu hu kevu maru manje
Dil thi karyo prem yaad mane rakhje
Ho sachi kari preet chhata tu na samji
Sachi kari preet chhata tu na samji
Have tame shu kahu tari marji
Ho pahela mara pyar ni paheli mulakat
Pahela mara pyar ni paheli mulakat
Bani gayi aaj aakhri mulakat
Bani gayi aaj aakhri mulakat
Ho mari aankhe tamne bijana thata joya
Shu hati majboori kaheva na rahya
Ho kismat no saath nathi mate hu radto
Pahelo pyar aaj vikhuto re padto
Ho kismate mari jo ne kevi mane laat
Kismate mari jo ne kevi mane laat
Jene vaage puchho kevi jaay raat
Ho pahela mara pyar ni paheli mulakat
Pahela mara pyar ni paheli mulakat
Bani gayi aaj aakhri mulakat
Ho pahela mara pyar ni paheli mulakat
Pahela mara pyar ni paheli mulakat
Bani gayi aaj aakhri mulakat
Bani gayi aaj aakhri mulakat.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Bani Gayi Aaj Aakhri Mulakat lyrics in Gujarati by Aryan Barot, music by Tejash-Dhaval. Includes YouTube video and lyrics in multiple languages.