Mara Khetar Ne Khune Ugi Lembudi by Tejal Thakor song Lyrics and video
Artist: | Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Jashwant Gangani |
Label: | Jhankar Music |
Genre: | Playful |
Release: | 2024-05-23 |
Lyrics (English)
LYRICS OF MARA KHETAR NE KHUNE UGI LEMBUDI IN GUJARATI: મારા ખેતરને ખૂણે ઉગી લેંબૂડી, The song is sung by Tejal Thakor from Jhankar Music . "MARA KHETAR NE KHUNE UGI LEMBUDI" is a Gujarati Playful song, composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of the track is picturised on Kinjal Patel. હે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી હો મારા ખેતર ના ખૂણે ઉગી લેંબુડી હે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી હે એના લીલા પીળા પોન ઉગી લેંબૂડી એના લીલા રે પીળા પોન ઉગી લેંબૂડી કે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી હા મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી તે લીંબુડી હે ભાઈ લીંબુડી હે મારી નણદી જોવા આવી રે ઉગી લેંબુડી મારી નણદી જોવા આવી રે ઉગી લેંબૂડી કે મારી નંનદણ વીસ નુ જાડુ ઉગી લેંબૂડી હે કરે વાંકુ ચુંકુ મોઢું કે ઉગી લેંબૂડી કરે વાંકુ ચુંકુ મોઢું ઉગી લેંબૂડી કે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી હા મારા ખેતર ના ખૂણે ઉગી સે એક લેંબુડી હે મારી સાસુ જોવા આવી રે ઉગી લેંબૂડી મારી સાસુ જોવા આવી રે ઉગી લેંબૂડી મારી સાસુ ની જીભડી લાંબી ઉગી લેંબૂડી હે બોલે અવડા સવડા વેણ ઉગી લેંબુડી બોલે અવડા સવડા વેણ રે ઉગી લેંબુડી કે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી હે મારા ખેતર ના ખૂણે રે ઉગી લેંબૂડી હે મારો પરણ્યો જોવા આવ્યો રે ઉગી લેંબૂડી મારો પરણ્યો જોવા અવ્યો રે ઉગી લેંબૂડી એની પાઘડીયે મન મોયા ઉગી લેંબુડી હે એની વાતડીયે એ દલ ડુબ્યા ઉગી લેંબુડી એની વાતડીયે એ દલ ડુબ્યા રે ઉગી લેંબુડી કે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી મારા ખેતર ના ખૂણે રે ઉગી લેંબુડી હે એના લીલા પીડા પોન ઉગી લેંબૂડી એના લીલા રે પીડા પોન ઉગી લેંબૂડી કે મારા ખેતર ના ખૂણે ઉગી લેંબૂડી હા મારા ખેતર ના ખૂણે ઉગી લેંબુડી હા લીંબુડી ભાઈ લીંબુડી ઉગી લેંબૂડી He mara khetar na khune ugi lembudi Ho mara khetar na khune ugi lembudi He mara khetar na khune ugi lembudi He ena lila pida pon ugi lembudi Ena lila re pida pon ugi lembudi Ke mara khetar na khune ugi lembudi Ha mara khetar na khune ugi lembudi He lembudi he bhai lembudi He mari nandi jova aavire re ugi lembudi Mari nandi jova aavire re ugi lembudi Ke mari nandal vish nu jadu ugi lembudi He kare vanku chhuku modhu ke ugi lembudi Kare vanku chhuku modhu ugi lembudi Ke mara khetar na khune ugi lembudi Ha mara khetar na khune ugi se ek lembudi He mari sasu jova avi re ugi lembudi Mari sasu jova avi re ugi lembudi Mari sasu ni jibhadi lambi ugi lembudi He bole avda savda ven ugi lembudi Bole avda savda ven re ugi lembudi Ke mara khetar na khune ugi lembudi He mara khetar na khune re ugi lembudi He maro parnyo jova avyo re ugi lembudi Maro parnyo jova avyo re ugi lembudi Eni paghdiye man moya ugi lembudi He eni vatdiye e dal dubya ugi lembudi Eni vatdiye e dal dubya re ugi lembudi Ke mara khetar na khune ugi lembudi Mara khetar na khune re ugi lembudi He ena lila pida pon ugi lembudi Ena lila re pida pon ugi lembudi Ke mara khetar na khune ugi lembudi Ha mara khetar na khune ugi lembudi Ha lembudi bhai lembudi Ugi lembudi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Khetar Ne Khune Ugi Lembudi lyrics in Gujarati by Tejal Thakor, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.