Have Ekla Reva Ma Bau Maja Chhe by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Baazigar |
Label: | Rn Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-12-21 |
Lyrics (English)
HAVE EKLA REVA MA BAU MAJA CHHE LYRICS IN GUJARATI: હવે એકલા રેવા માં બઉ મજા છે, The song is sung by Kajal Maheriya and released by Rn Music label. "HAVE EKLA REVA MA BAU MAJA CHHE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul , with lyrics written by Darshan Baazigar . The music video of this song is picturised on Yuvraj Suvada, Shahid Shaikh and Rinky Prasad. ના છોડવાનો ડર, ના મનાવાનો ડર ના છોડવાનો ડર, ના મનાવાનો ડર કોણ કરે હાચો પ્યાર અરે કોને ખબર દિલ ના દર્દ છુપાવવાની કળા છે રે દિલ લગાડવાની દુનિયામાં સજા છે રે એ હવે એકલા રેવામાં બઉ મજા છે અરે રે એકલા રેવામાં બઉ મજા છે રે હો ના છોડવાનો ડર, ના મનાવાનો ડર કોણ કરે હાચો પ્યાર અરે કોને ખબર હો પ્રેમ ની દુશ્મન છે આખી દુનિયા દિલમાં રહીને દગો કરે આ દુનિયા હો ભરોસાના લાયક નથી રે આ દુનિયા કાળજા ના કટકા કરે આ દુનિયા એ હવે ઘણું બધું કેવા મો ના મજા છે રે હવે ઘણું બધું કેવા મો ના મજા છે રે એ હવે એકલા રેવા માં બઉ મજા છે ઓ ના ના એકલા રેવા માં બઉ મજા છે હો ના છોડવાનો ડર, ના મનાવાનો ડર કોણ કરે હાચો પ્યાર અરે કોને ખબર હો આજે મને પ્રેમ માં દર્દ મળ્યા છે વફાના નામે બેવફા મને મળ્યા છે હો એકલા રડી રડી આંસૂ પીધા છે દિલ ના દર્દ મેં ઘણા રે સહ્યા છે હો મતલબી રે દુનિયાને મતલબી જમાનો છે મતલબી રે દુનિયાને મતલબી જમાનો છે એ હવે એકલા રેવા માં બઉ મજા છે હો એકલા રેવામાં બઉ મજા છે હો ના છોડવા નો ડર, ના મનાવાનો ડર કોણ કરે હાચો પ્યાર અરે કોને ખબર દિલ ના દર્દ છુપાવવાની કળા છે રે દિલ લગાડવાની દુનિયામા સજા છે રે ભારતલીરીક્સ.કોમ એ હવે એકલા રેવા માં બઉ મજા છે અરે રે એકલા રેવામાં બઉ મજા છે હાવ હાચુ કઉ એકલા રેવામાં બઉ મજા છે. Na chhodvano darr, na manavano darr Na chhodvano darr, na manavano darr Kon kare hacho pyar are kone khabar Dil na dard chhupavvani kala chhe re Dil lagadvani duniya ma saja chhhe re Ae have ekla reva ma bau maja chhe re Are re ekla reva ma bau maja chhe re Ho na chhodvano darr, na manavano darr Kon kare hacho pyar are kone khabar Ho prem ni dushman chhe aakhi duniya Dil ma rahi ne dago kare aa duniya Ho bharosa na layak nathi re aa duniya Kalja na katka kare aa duniya Ae have ghanu badhu keva mo na maja chhe re Have ghanu badhu keva mo na maja chhe re atozlyric.com Ae have ekla reva ma bau maja chhe O na na ekla reva ma bau maja chhe Ho na chhodvano darr, na manavano darr Kon kare hacho pyar are kone khabar Ho aaje mane prem ma dard madya chhe Wafa na naame bewafa mane madya chhe Ho ekla radi radi ansoo peedha chhe Dil na dard main ghana re sahya chhe Ho matlabi re duniya ne matlabi zamano chhe Matlabi re duniya ne matlabi zamano chhe Ae have ekla reva ma bau maja chhe re Ho ekla reva ma bau maja chhe Ho na chhodvano darr, na manavano darr Kon kare hacho pyar are kone khabar Dil na dard chhupavvani kala chhe re Dil lagadvani duniya ma saja chhe re Ae have ekla reva ma bau maja chhe Are re ekla reva ma bau maja chhe Haav hachu kau ekla reva ma bau maja chhe. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Have Ekla Reva Ma Bau Maja Chhe lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.