Tara Karta Sari Tari Yaad by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Mayur Thakor |
Lyricist: | Ramesh Thakor-Pasunj |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-09-24 |
Lyrics (English)
LYRICS OF TARA KARTA SARI TARI YAAD IN GUJARATI: તારા કરતા સારી તારી યાદ, The song is sung by Bechar Thakor from Saregama Gujarati . "TARA KARTA SARI TARI YAAD" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Thakor , with lyrics written by Ramesh Thakor-Pasunj . The music video of the track is picturised on Bechar Thakor, Shreya Dave and Karan Rajveer. મારી આંખ રે રડે મારુ દલડું રડે મારી આંખ રે રડે મારુ દલડું રડે અવે કેહવું છું તુજને મારે તને મારી આંખ રે રડે મારુ દલડું રડે અવે કેહવું છું તુજને મારે તને તારા કરતા સારી તારી યાદો તારા કરતા સારી તારી યાદો જે હજુ પણ દીકુ મને છોડતી નથી જે હજુ પણ દીકુ મને છોડતી નથી મારુ આંખ રે રડે મારુ દલડું રડે કેહવું છું તુજને મારે તને ભારતલીરીક્સ.કોમ જોયા હતા સપના સાથે જીવવા ના સાથે જીવવા ના ને સાથે મરવા ના જોયા હતા સપના સાથે જીવવા ના સાથે જીવવા ના ને સાથે મરવા ના યાદ આવે છે દીકુ મને તારી બધી વાતો પ્રેમ ભરી એ દીકુ તારી મીઠી મુલાકાતો તારા કરતા સારી તારી યાદો તારા કરતા સારી તારી યાદો જે હજુ પણ દીકુ મને છોડતી નથી જે હજુ પણ દીકુ મને છોડતી નથી સમજી ના શક્યા દીકુ મારા રે પ્રેમ ને એક દાડો પસ્તાવો થાશે દીકુ તમને સમજી ના શક્યા દીકુ મારા આ પ્રેમ ને એક દાડો પસ્તાવો થાશે દીકુ તમને ત્યારે મારી રે યાદ તને આવશે દીકુ તને અડધી રાતે રોવડાવશે દીકુ તારા કરતા સારી તારી યાદો તારા કરતા સારી તારી યાદો જે હજુ પણ મને છોડતી નથી જે હજુ પણ દીકુ મને છોડતી નથી જે હજુ પણ દીકુ મને છોડતી નથી Mari aakh re rade maru daldu rade Mari aakh re rade maru daldu rade Kehvu chhu tujne mare tane Mari aakh re rade maru daldu rade Are kehvu chhu tujne mare tane Tara karta sari tari yado Tara karta sari tari yado Je haju pan diku mane chhodti nathi Je haju pan diku mane chhodti nathi Mari aakh re rade maru daldu rade Kehvu chhu tujne mare tane Joya hata sapna sathe jivvana Sathe jivava na ne sathe marva na Joya hata sapna sathe jivvana Sathe jivava na ne sathe marva na Yaad aave chhe diku mane tari badhi vato Prem bhari ae diku tari mithi mulakato Tara karta sari tari yado Tara karta sari tari yado Je hahu pan diku mane chhodti nathi Je hahu pan diku mane chhodti nathi Samji na sakya diku mara re prem ne Ek daro pastavo thase diku tamne Samji na sakya diku mara aa prem ne Ek daro pastavo thase diku tamne atozlyric.com Tyare mari re yaad tane aavse diku Tane addhi rate rovdavse diku Tara karta sari tari yado Tara karta sari tari yado Je haju pan mane chhodti nathi Je haju pan diku mane chhodti nathi Je haju pan diku mane chhodti nathi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Karta Sari Tari Yaad lyrics in Gujarati by Bechar Thakor, music by Mayur Thakor. Includes YouTube video and lyrics in multiple languages.