Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Amarat Vayad, Naresh Thakor |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2023-12-26 |
Lyrics (English)
BANDHI MUTHI LAKH NI KHOLI TO KAKH NI LYRICS IN GUJARATI: બાંધી મુઠી લાખની ખોલી તો ખાખની, This Gujarati Sad song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "BANDHI MUTHI LAKH NI KHOLI TO KAKH NI" song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Amarat Vayad and Naresh Thakor . The music video of this track is picturised on Rakesh Barot and Chhaya Thakor. He mahemangati jyoto hu bhaibhandh haare oto Ae ghar ma dival upar joyo ena jevo photo Ae kalaja kakali uthya joyi dival mathe photo Ae hu joto to photo ae to bhari ne aayi loto atozlyric.com He bodhi muthhi hati lakh ni mari bodhi muthi hati lakh ni He bodhi muthhi hati lakh ni mari bodhi muthi hati lakh ni He bodhi muthhi hati lakh ni mari bodhi muthi hati lakh ni Khuli muthhi ne khabar padi thai jai ae to khakh ni Ae khuli muthhi ne khabar padi thai jai hav khakh ni Ae jaroor hati jivanbhar mate mara ena saath ni Cham jati rai gondi khabar na padi ae vaat ni He pachi mahemangati jyoto hu bhaibhandh haare oto Ghar ma dival upar joyo ena jevo photo Kalaja kakali uthya joyi dival mathe photo Hu joto to photo ae to bhari ne aayi loto He rubaru aayi najaro mali mali aakh aakh thi O rubaru aayi najaro mali mali aakh aakh thi Khuli muthhi ne khabar padi thai jai hav khakh ni Khuli muthhi ne khabar padi thai jai hav khakh ni Ho ena mara vacche aado hato pani no loto Haiyu chadyu hibke najare bhamto photo Ae rovu rovu thai jyo pan roto na lagu haaro Khabhe haath kokno phota ma pyaar maro Ae dharati marag aale to haal samai jaav Ghar ma ena cha piva cham kai ne rav Ae dharati marag aale abi haal samai jaav Ghar ma ena cha piva cham kai ne rav Ae mane karti ti vaato phone ma adadhi adadhi raat ni Ho mane karti ti vaato gondi adadhi adadhi raat ni Khuli muthhi ne khabar padi thai jai ato khakh ni Khuli muthhi ne khabar padi thai jai ato khakh ni Ho popan palali jyo rumal karyo aankh aado Baar jaavu em bonu kari mond mond nikalyo O gaam na chevade pochi hibke hibke royo Jiv kenari jati rai me pyaar maro khoyo He rokhato eni nani nani vaato nu hu dhyaan Paini ae to paraka haare kari na mane jon Rokhato hato nani nani vaato nu hu dhyaan Paini ae to paraka haare kari na mane jon Ae bodhi muthhi hati lakh ni mari bodhi mutthi hati lakh ni Ho bodhi muthhi hati lakh ni mari bodhi mutthi hati lakh ni Karam ni khulli chitthi mari thai jai haav khakh ni Karam ni chitthi khulli mari thai jai haav khakh ni Khulli mutthi ne khabar padi are thai jai hav khakh ni હે મહેમાનગતિ જ્યોતો હું ભાઇ ભાધં હારે ઓટો એ ઘર માં દીવાલ ઉપર જોયો એના જેવો ફોટો એ કાળજા કકળી ઉઠ્યા જોયી દીવાલ માથે ફોટો એ હું જોતો તો ફોટો એ તો ભરી ને આયી લોટો હે બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની હે બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની હે બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ એ તો ખાખ ની એ ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ હાવ ખાખ ની એ જરૂર હતી જીવનભર માટે મારા એના સાથની ચમ જતી રઈ ગોંડી ખબર ના પડી એ વાત ની હે પછી મહેમાનગતિ જ્યોતો હું ભાઇભાધં હારે ઓટો ઘર માં દીવાલ ઉપર જોયો એના જેવો ફોટો કાળજા કકળી ઉઠ્યા જોયી દીવાલ માથે ફોટો હું જોતો તો ફોટો એ તો ભરી ને આયી લોટો હે રૂબરૂ આયી નજારો મળી મળી આંખ આંખ થી ઓ રૂબરૂ આયી નજારો મળી મળી આંખ આંખ થી ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ હાવ ખાખ ની ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ હાવ ખાખ ની ભારતલીરીક્સ.કોમ હો એના મારા વચ્ચે આડો હતો પાણી નો લોટો હૈયું ચડ્યું હીબકે નજરે ભમતો ફોટો એ રોવું રોવું થઇ જ્યો પણ રોતો ના લાગુ હારો ખભે હાથ કોક નો ફોટા માં પ્યાર મારો એ ધરતી મારગ આલેતો હાલ સમાઈ જઉં ઘરમાં એના ચા પીવા ચમ કરીને રઉ એ ધરતી મારગ આલેતો હાલ સમાઈ જઉં ઘરમાં એના ચા પીવા ચમ કરીને રઉ એ મને કરતી તી વાતો ફોનમાં અડધી અડધી રાત ની હો મને કરતી તી વાતો ગોડી અડધી અડધી રાત ની ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ આતો ખાખ ની ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ આતો ખાખ ની હો પોપણ પલળી જ્યો રૂમાલ કર્યો આંખ આડો બાર જવું એમ બોનું કરી મોન્ડ મોન્ડ નીકળ્યો ઓ ગોમ ના છેવાડે પોચી હીબકે હીબકે રોયો જીવ કેનારી જતી રઈ મેં પ્યાર મારો ખોયો હે રાખતો એની નાની નાની વાતો નું હું ધ્યાન પૈણી એ તો પારકા હારે કરી ના મને જોણ રાખતો હતો નાની નાની વાતો નું હું ધ્યાન પૈણી એ તો પારકા હારે કરી ના મને જોણ એ બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની હો બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની કરમ ની ખુલી ચિઠ્ઠી મારી થઇ જય હાવ ખાખ ની કરમ ની ચિઠ્ઠી ખુલી મારી થઇ જય હાવ ખાખ ની ખુલી મુઠી ને ખબર પડી અરે થઇ જઈ હાવ ખાખ ની Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.