Paheli Mulakat by Khushbu Panchal song Lyrics and video
Artist: | Khushbu Panchal |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Kanti Patel |
Label: | BhumiStudio Bhaguda Official |
Genre: | Love |
Release: | 2020-12-18 |
Lyrics (English)
PAHELI MULAKAT LYRICS IN GUJARATI: પહેલી મુલાકાત, This Gujarati Love song is sung by Khushbu Panchal & released by BhumiStudio Bhaguda Official . "PAHELI MULAKAT" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Kanti Patel . The music video of this track is picturised on Nirav Kalal and Yashvi Patel. પહેલી પહેલી વાર થયો મને પ્યાર પહેલી પહેલી વાર થયો મને પ્યાર પહેલી પહેલી વાર થયો મને પ્યાર પહેલી મુલાકાત મને આવે તારી યાદ હે મારા દિલ નો તું ધબકાર કર ના ઇન્કાર દિલ નો તું ધબકાર કર ના ઇન્કાર પહેલી મુલાકાત મને આવે તારી યાદ હો પહેલી નજર માં ઘાયલ કરી ગયો પૂછ્યા વગર મારુ દિલ લઇ ગયો પહેલી નજર માં ઘાયલ કરી ગયો પૂછ્યા વગર મારુ દિલ લઇ ગયો હો આવી જાને પાસ તું છે મારી પ્યાસ આવી જાને પાસ તું છે મારી પ્યાસ પહેલી મુલાકાત મને આવે તારી યાદ હો પહેલી પહેલી વાર થયો મને પ્યાર પહેલી મુલાકત મને આવે તારી યાદ હો જ્યાં જોવું ત્યાં મને તુંતો દેખાય છે તારા ગીતો મારા કાને સંભળાય છે હો જ્યાં જોવું ત્યાં મને તુંતો દેખાય છે તારા ગીતો મારા કાને સંભળાય છે હૈયા ની વાત મારા હોઠો પર આવી કરીલે પ્યાર દૂર સાને તું જાય છે સાને તું જાય છે અરે દૂર ના જવાય હા ઘડી ના રેવાય હા દૂર ના જવાય ઘડી ના રેવાય પહેલી મુલાકાત મને આવે તારી યાદ હો પહેલી પહેલી વાર થયો મને પ્યાર પહેલી મુલાકાત મને આવે તારી યાદ હો પહેલી મુલાકાત મને આવે તારી યાદ હો તું મારો હીરો હું તારી હીરોઈન બનશે જોડી આ સુપર ફાઈન હો તું મારો હીરો હું તારી હીરોઈન બનશે જોડી આ સુપર ફાઈન જિંદગી જીવુશુ મસ્ત મજાની કરીલે પ્યાર હું છું તારી દીવાની તારી દીવાની ભારતલીરીક્સ.કોમ ઓરે જીગર જાન કહેવું મારુ માન હા ઓરે જીગર જાન કહેવું મારુ માન પહેલી મુલાકાત મને આવે તારી યાદ હો પહેલી પહેલી વાર થયો મને પ્યાર પહેલી મુલાકાત મને આવે તારી યાદ હો પહેલી મુલાકાત મને આવે તારી યાદ Paheli paheli vaar thayo mane pyar Paheli paheli vaar thayo mane pyar Paheli paheli vaar thayo mane pyar Paheli mulakat mane aave tari yaad He mara dil no tu dhabkar kar na inkar Dil no tu dhabkar kar na inkar Paheli mulakat mane aave tari yaad Ho paheli najar ma ghayal kari gayo Puchya vagra maru dil lai gayo Paheli najar ma ghayal kari gayo Puchya vagra maru dil lai gayo Ho aavi jane paas tu chhe mari pyas Aavi jane paas tu chhe mari pyas Paheli mulakt mane aave tari yaad Ho paheli paheli vaar thayo mane pyar Paheli mulakat mane aave tari yaad Ho jya jovu tya mane tuto dekhay chhe Tara geto mara kane sambhday chhe Ho jya jovu tya mane tuto dekhay chhe Tara geto mara kane sambhday chhe Haiya ni vaat mara hotho par aavi Karile pyar door sane tu jaay chhe Sane tu jaay chhe atozlyric.com Are door na javay Ha ghadi ne revay Ha door na javay ghadi ne revay Paheli mulakat mane aave tari yaad Ho paheli paheli vaar thayo mane pyar Paheli mulakat mane aave tari yaad Ho paheli mulakat mane aave tari yaad Ho tu maro hero hu tari heroin Banse jodi aa supar fine Ho tu maro heero hu tari heloin Banse jodi aa supar fine Jindagi jivusu mast majani Karile pyar hu chhu tari diwani Tari diwani Ore jigar jaan Kahevu maru maan Ha ore jigar jaan kahevu maru maan Paheli mulakat mane aave tari yaad Ho paheli paheli vaar thayo mane pyar Paheli mulakat mane aave tari yaad Ho paheli mulakat mane aave tari yaad Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Paheli Mulakat lyrics in Gujarati by Khushbu Panchal, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.