Gadi Ratanpur Border Javani by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Ekta Sound |
Genre: | Sharaabi (Daru Party) |
Release: | 2020-07-09 |
Lyrics (English)
LYRICS OF GADI RATANPUR BORDER JAVANI IN GUJARATI: ગાડી રતનપુર બોર્ડર જવાની, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound . "GADI RATANPUR BORDER JAVANI" is a Gujarati Sharaabi (Daru Party) song, composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . એ જાવાની ગાડી જાવાની હો રાજ એ જાવાની ગાડી જાવાની હો રાજ મધરાતે મધરાની મેહફીલ થાવાની હો રાજ એ થાવાની મોજ થાવાની હો રાજ રતનપુર બોર્ડરે ગાડી જાવાની હો રાજ અરે પીવાની આજ પીવાની હો રાજ પેપ્સીમાં રેડી ને વ્હિસ્કી પીવાની હો રાજ હો હો જાવાની ગાડી જાવાની હો રાજ મધરાતે મધરાની મેહફીલ થાવાની હો રાજ ભારતલીરીક્સ.કોમ હો પેલા રે પેકે યાદ આવી મારી સાજના નથી ભુલાતા એની યાદના સંભારણા હો હો પીવા બેઠો હું તો એને રે ભૂલવા પીધા પછી યાદ વધી મારા દિલ માં એ પીવું છુ હું તો પીવું છુ હો રાજ એ પીવું છુ હું તો પીવું છુ હો રાજ પેકમાં મુખડું હું તારું જોવું છુ હો રાજ એ જાવાની ગાડી જાવાની હો રાજ આબુની બોર્ડરે ગાડી જાવાની હો રાજ એ મધરાતે મધરાની મેહફીલ થાવાની હો રાજ હો ભઈબંધો હારે હું તો ભટકુસું બેભોનમાં નથી લાગતું મારુ મન કોઈ કોમમાં હો નથી રહ્યો હવે હું તો કોઈ ગોમનો થઇ દીવાનો હું તો ફરું તારા નોમનો એ રોવું છુ હું તો રોવું છુ હો રાજ એ રોવું છુ હું તો રોવું છુ હો રાજ ફોનમાં ફોટા હું તારા જોવું છુ હો રાજ હો હો જીવીલો તમે જીવીલો હો રાજ આમારી હાલત તમે જોઈલો હો રાજ એ આવી જો તમે આવી જો હો રાજ હાચા રે પ્રેમીની હાલત જોઈલો હો રાજ અરે જાવાની ગાડી જાવાની હો રાજ દીવના દરિયે રે ગાડી જાવાની હો રાજ એ રતનપુર બોર્ડરે ગાડી જાવાની હો રાજ. Ae javani gadi javani ho raj Ae javani gadi javani ho raj Madhrate madhrani mehfil thavani ho raj Ae thavani moj thavani ho raj Ratanpur bordare gadi javani ho raj Are pivani aaj pivani ho raj Pepsima redy ne whisky pivani ho raj Ho ho javani gadi javani ho raj Madhrate madhrani mehfil thavani ho raj atozlyric.com Ho pela re peke yaad aavi mari sajna Nathi bhulata aeni yaad na sambharna Ho ho piva betho hu to aene re bhulva Pidha pachi yaad vadhi mara dil ma Ae pivu chhu hu to pivu chhu ho raj Ae pivu chhu hu to pivu chhu ho raj Pakma mukhadu hu taru jovu chu ho raj Ae javani gadi javani ho raj Aabu ni bordare gadi javani ho raj Madhrate madhrane mehfil thavani ho raj Ho bhaibandho hare hu to bhatkusu bebhonma Nathi lagtu maru man koi komma Ho nathi rahyo have hu to koi gom no Thai divano hu to faru tara nomno Ae rovu chu hu to rovu chu ho raj Ae rovu chu hu to rovu chu ho raj Phonema phota hu tara jovu chu ho raj Ho ho jivilo tame jivilo ho raj Aamari halat tame joilo ho raj Ae aavi jo tame aavi jo ho raj Hasa re premi ni halat joilo ho raj Are javani gadi javani ho raj Divna dariye re gadi javani ho raj Ae ratanpur bordare gadi javani ho raj. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gadi Ratanpur Border Javani lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.