Ha Mogal Ha by Umesh Barot, Asha Goswami song Lyrics and video
Artist: | Umesh Barot, Asha Goswami |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Kavi Kedan |
Label: | Bansidhar Studio |
Genre: | Garba |
Release: | 2021-10-06 |
Lyrics (English)
HA MOGAL HA LYRICS IN GUJARATI: હા મોગલ હા, The song is sung by Umesh Barot and Asha Goswami and released by Bansidhar Studio label. "HA MOGAL HA" is a Gujarati Garba song, composed by Dhaval Kapadiya , with lyrics written by Kavi Kedan . Ho bharya panihare pavadu pani no jade Ho bharya panihare pavadu pani no jade Bharya panihare pavadu pani no jade Mogal ruthe to e gotya no jade Ho bharya bhandare ann no dano no jade Bharya bhandare ann no dano no jade Mogal ruthe to e gotya no jade Ha mogal ha mogal mogal mari mavadi Ha mogal ha mogal mogal mari mavadi Man abhiman ma e motap ma malato Had no vatelo e had muki halato Man abhiman ma e motap ma malato Had no vatelo e had muki halato Had muki halato, had muki halato He jabar jorali ni zapate jo chade Jabar jorali ni zapate jo chade Mogal ruthe to e gotya no jade Ha mogal ha mogal mogal mari mavadi Ha mogal ha mogal mogal mari mavadi Kadai no subo je di aokha dhara aviyo Laav lashkar lai ne hamu je di haliyo Kadai no subo je di aokha dhara aviyo Laav lashkar lai ne hamu je di haliyo Hamu je di haliyo, hamu je di haliyo He te di kadi na kangra to kadaka kare Kadi na kangra to kadaka kare Mogal ruthe to e gotya no jade Ha mogal ha mogal mogal mari mavadi Ha mogal ha mogal mogal mari mavadi Kavi ke’dan ke maa devi dadhali chhe Chhanchhede sinhan jevi khije nagan kali chhe Kavi ke’dan ke maa devi dadhali chhe Chhanchhede sinhan jevi khije nagan kali chhe Khije nagan kali chhe, khije nagan kali chhe He bhide mogal aavi bheryu re kare Bhide mogal aavi bheryu re kare Mogal ruthe to e gotya no jade atozlyric.com Ha mogal ha mogal mogal mari mavadi Ha mogal ha mogal mogal mari mavadi Ha mogal ha mogal mogal mari mavadi. હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે હો ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે ભર્યા પનિહારે પાવડુ પાણી નો જડે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે હે ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે ભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો મન અભિમાનમાં ઈ મોટપમાં માલતો હદ નો વટેલો ઈ હદ મુકી હાલતો હદ મુકી હાલતો, હદ મુકી હાલતો હે જબર જોરાળીની ઝપટે જો ચડે જબર જોરાળીની ઝપટે જો ચડે મોગલ રુઠે તો ઈ ગોત્યા ના જડે હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો લાવ લશ્કર લઈને હામુ જે દી હાલીયો કડીનો સૂબો જે દી ઓખા ધરા આવીયો લાવ લશ્કર લઈને હામુ જે દી હાલીયો હામુ જે દી હાલીયો, હામુ જે દી હાલીયો હે તે દિ કડીના કાંગરા તો કડાકા કરે કડીના કાંગરા તો કડાકા કરે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે ભારતલીરીક્સ.કોમ હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી હા મોગલ હા મોગલ મોગલ મારી માંવડી કવિ કે દાન કે માં દેવી ડાઢાળી છે સંસેડે સિંહણ જેવી ખીજે નાગણ કાળી છે કવિ કે દાન કે માં દેવી ડાઢાળી છે છંછેડે સિંહણ જેવી ખીજે નાગણ કાળી છે ખીજે નાગણ કાળી છે, ખીજે નાગણ કાળી છે હે ભીડે મોગલ આવી ભેર્યું રે કરે ભીડે મોગલ આવી ભેર્યું રે કરે મોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ha Mogal Ha lyrics in Gujarati by Umesh Barot, Asha Goswami, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.