Dil Ne Dushman Na Aape Aeva Ghav Aapi Gai by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Harshad Mer, Prakash (Jay Goga) |
Label: | Jigar Studio |
Genre: | Sad |
Release: | 2020-01-26 |
Lyrics (English)
Dil Ne Dushman Na Aape Aeva Ghav Aapi Gai lyrics, દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી the song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio. Dil Ne Dushman Na Aape Aeva Ghav Aapi Gai Sad soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Harshad Mer, Prakash (Jay Goga). Ho..dil ne dushman na aape aeva ghav aapi gai Ho..dil ne dushman na aape aeva ghav aapi gai Dil ne dushman na aape eva ghav aapi gai Jene joi hasto to aaje ae radavi gayi Ho..dil ne dushman na aape aeva ghav aapi gai Dil ne dushman na aape aeva ghav aapi gai Jene joi hasto to aaje ae radavi gayi Dil maru todi gayi sath maro chhodi gayi Dil maru todi gayi sath maro chhodi gayi Ho..dil ne dushman na aape aeva ghav aapi gai… atozlyric.com Ho..tara karne mara yaaro ni yaari gayi Tane prem karyo ae bhul maari moti thai Ho..ho..ho zindagi jer banavi janu tu haali gayi Tu haali gayi ne aaje duniya re raaji thai Duniya re raaji thai Mane koi no gum nathi ek taaro gum che Mane koi no gum nathi ek taaro gum che Ho..dil ne dushman na aape aeva ghav aapi gai Dil ne dushman na aape aeva ghav aapi gai Jene joi hasto to aaje ae radavi gayi Jene joi jigo hasto to ae radavi gayi Ho..ekvaar kidhu hota teto mane prem thi Hasta haalyo jaat taari jindgi thi Ho..ho khotu na lagad to hu koi taari vaat thi Karyo hato prem meto sacha re dil thi Sacha re dil thi Me karti ti wafai te kari bewafai Me karti ti wafai te kari bewafai Ho..dil ne dushman na aape aeva ghav aapi gai Dil ne dushman na aape aeva ghav aapi gai Jene joi hasto to aaje ae radavi gayi Jene joi hasto to aaje ae radavi gayi Jene joi hasto to aaje ae radavi gayi હો..દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી હો..દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી જેને જોઈ ને હસતો તો આજે એ રડાવી ગયી હો..દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી જેને જોઈ હસતો તો આજે એ રડાવી ગયી દિલ મારુ તોડી ગયી સાથ મારો છોડી ગયી દિલ મારુ તોડી ગયી સાથ મારો છોડી ગયી હો દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી હો..તારા કારણે મારા યારો ની યારી ગયી તને પ્રેમ કર્યો એ ભૂલ મારી મોટી થઇ હો.. હો..હો જિંદગી ઝેર બનાવી જાનુ તું હાલી ગયી તું હાલી ગયી ને આજે દુનિયા રે રાજી થઇ દુનિયા રે રાજી થઇ મને કોઈ નો ગમ નથી એક તારો ગમ છે મને કોઈ નો ગમ નથી એક તારો ગમ છે હો દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી જેને જોઈ હસતો તો આજે એ રડાવી ગયી જેને જોઈ જીગો હસતો તો એ રડાવી ગયી હો..એકવાર કીધું હોત તેતો મને પ્રેમ થી હસતો હાલ્યો જાત તારી જિંદગી થી હો..હો ખોટું ના લગાડ તો હું કોઈ તારી વાત થી કર્યો હતો પ્રેમ મેતો સાચા રે દિલ થી સાચા રે દિલ થી મેં કરતી તી વફાઇ તે કરી બેવફાઈ મેં કરતી તી વફાઇ તે કરી બેવફાઈ ભારતલીરીક્સ.કોમ હો..દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી હો.. દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગયી જેને જોઈ ને હસતો તો આજે એ રડાવી ગયી જેને જોઈ ને હસતો તો આજે એ રડાવી ગયી જેને જોઈ ને હસતો તો આજે એ રડાવી ગયી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Ne Dushman Na Aape Aeva Ghav Aapi Gai lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.