Khoti Jagyae Prem Thai Gayo by Vijay Jornang song Lyrics and video
Artist: | Vijay Jornang |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Ram Audio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-15 |
Lyrics (English)
LYRICS OF KHOTI JAGYAE PREM THAI GAYO IN GUJARATI: ખોટી જગ્યાએ પ્રેમ થઇ ગયો, The song is sung by Vijay Jornang from Ram Audio . "KHOTI JAGYAE PREM THAI GAYO" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો મારી આંખો રડી રહી તને ફરક ના પડ્યો તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો તું પાછી ફરી નહિ હું રાહ જોઈ રહ્યો અફસોસ એટલો જિંદગી માં રહ્યો અફસોસ એટલો જિંદગી માં રહ્યો ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો મારી આંખો રડી રહી તને ફરક ના પડ્યો હો રડતી આંખો સવાલો પૂછી રહી મળવાનું હવે થાશે કે નઈ હો રાહ જોવા માં આ જિંદગી વીતી ગઈ પ્રેમ મોં મારા શું કમી રે રહી ગઈ અફસોસ એટલો જિંદગી માં રહ્યો અફસોસ એટલો જિંદગી માં રહ્યો ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો મારી આંખો રે રડી તને ફરક ના પડ્યો હો તને પણ પ્રેમ છે હતો રે વહેમ દિલ તોડી ચાલી ના કર્યો તે રહેમ હો પ્રેમ મોં તારા મારો એળે ગ્યો જનમ ખોટા તારા વાયદા ને જૂઠી રે કસમ ભારતલીરીક્સ.કોમ ગુનો હતો મારો છું એના કહ્યો ગુનો હતો મારો છું એના કહ્યો ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો ખોટી જગ્યાએ સાચો પ્રેમ રે થયો તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો મારી આંખો રડી રહી તને ફરક ના પડ્યો તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો મારી આંખો રડી રહી તને ફરક ના પડ્યો મારી આંખો રડી રહી તને ફરક ના પડ્યો Tu bhuli re gai hu bhuli na sakyo Tu bhuli re gai hu bhuli na sakyo Mari aankho radi rahi tane farak na padyo Tu bhuli re gai hu bhuli na sakyo Tu pachhi fari nahi hu raah joi rahyo Afsos aetlo jindagi ma rahyo Afsos aetlo jindagi ma rahyo Khoti jagyae hacho prem re thayo Khoti jagyae hacho prem re thayo Tu bhuli re gai hu bhuli na sakyo Mari aankho radi rahi tane farak na padyo Ho radti aanhko sawalo puchhi rahi Madvanu have thase ke nai Ho raah jova ma aa jindagi viti gai Prem mo mara shu kami re rahi gai Afsos aetlo jindagi ma rahyo Afsos aetlo jindagi ma rahyo Khoti jagyae hacho prem re thayo Khoti jagyae hacho prem re thayo Tu bhuli re gai hu bhuli na sakyo Mari aankho re radi tane farak na padyo atozlyric.com Ho tane pan prem chhe hato re vahem Dil todi chali na karyo te rahem Ho prem mo tara maro aede gyo janam Khota tara vayda ne juthi re kasam Guno hato maro chhu aena kahyo Guno hato maro chhu aena kahyo Khoti jagyae hacho prem re thayo Khoti jagyae sacho prem re thayo Tu bhuli re gai hu bhuli na sakyo Mari aankho radi rahi tane farak na padyo Tu bhuli re gai hu bhuli na sakyo Mari aankho radi rahi tane farak na padyo Mari aankho radi rahi tane farak na padyo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khoti Jagyae Prem Thai Gayo lyrics in Gujarati by Vijay Jornang, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.