Mama Ni Motar by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Dev Akash |
Label: | Jhankar Music |
Genre: | Masti |
Release: | 2024-12-04 |
Lyrics (English)
મામા ની મોટર | MAMA NI MOTAR LYRICS IN GUJARATI is recorded by Jigar Thakor from Jhankar Music label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Mama Ni Motar" are penned by Dev Akash . The music video of the Gujarati track features Jigar Thakor and Pushpaben Shah. મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે હે વડલે ઊભીસે ગામ ના ગોદરે ઊભીસે વડલે ઊભીસે ગામ ના ગોદરે ઊભીસે મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે હો મોટર માં બેશીને જાવુ મામા ના ગામ રે મારા મોહાળ માં મોટા મામા ના નોમ રે હો નિશાળ માં છે રજા કરશુ મોહાળ માં મજા રે ભોણાને મોન હોય મોહાળ મજા જ્યારે અરે મોહાળ જાવુશે મોમા ના ગામ જાવુશે મોહાળ જાવુશે મોમા ના ગામ જાવુશે મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે અરે મોહાળ જવાની માયા લાગી ભર્યા મેતો થેલા રે મામા ફઈ ના પોરીયા અમે મોહાળ થાશુ ભેળા રે હો અળકો દળકો આંબલી પીપળી ભેલા અમે રમશુ રે નિશાળ ખુલે એટલા દિવસ મોહાળ અમે રેશુ રે અરે મોટર હેડીશે મોહાળ માં મોટર હેડીશે મોટર હેડીશે મોહાળ માં મોટર હેડીશે મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે મારા મોમા ના મલક ની મોટર વડલે ઊભીસે Mara Moma Na Malak Ni Motar Vadle Ubhise Mara Moma Na Malak Ni Motar Vadle Ubhise Mara Moma Na Malak Ni Motar Vadle Ubhise He Vadale Ubhise Gam Na Godare Ubhise Vadale Ubhise Gam Na Godare Ubhise Mara Moma Na Malak Ni Motar Vadle Ubhise Mara Moma Na Malak Ni Motar Vadle Ubhise Ho Motar Ma Beshi na Javu Mama Na Gam Re Mara Mohal Ma Mota Mama Na Nome Re Ho Nishal Ma Chhe Raja Karshu Mohal Ma Maja Re Bhona ne Mon Hoy Mohal Maja Jyare Are Mohal Javushe Mama Na Gam Javushe Mohal Javushe Mama Na Gam Javushe Mara Moma Na Malak Ni Motar Vadle Ubhise Mara Moma Na Malak Ni Motar Vadle Ubhise Are Mohal Javani Maya Lagi Bharya Meto Thela Re Moma Fai Na Poriya Re Mohal Thashu Bhela Re Ho Alako Dalako Aabali Pipali Bhela Ame Ramshu Re Nishal Khule Aetala Divas Mohal Ame Reshu Re Are Motar Hedishe Mohal Ma Motar Hedeshe Motar Hedishe Mohal Ma Motar Hedeshe Mara Moma Na Malak Ni Motar Vadle Ubhise Mara Moma Na Malak Ni Motar Vadle Ubhise Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mama Ni Motar lyrics in Gujarati by Jigar Thakor, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.