Ek Khune Mari Janu Rove Bija Khune Maru Bairu by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Sunil Thakor, Rahul Raval |
Lyricist: | Sandeep Talapada, Jigo Govind Pura |
Label: | Rohit Thakor Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-08-17 |
Lyrics (English)
LYRICS OF EK KHUNE MARI JANU ROVE BIJA KHUNE MARU BAIRU IN GUJARATI: એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું, The song is sung by Rohit Thakor from Rohit Thakor Official . "EK KHUNE MARI JANU ROVE BIJA KHUNE MARU BAIRU" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Sunil Thakor and Rahul Raval , with lyrics written by Sandeep Talapada and Jigo Govind Pura . The music video of the track is picturised on Rohit Thakor, Shreya Dave and Ritika Chauhan. Ek khune mari jaanu rove bija khune maru bairu Ae gom jau ke gher mare badhi baju dakho chhe Ae gom jau ke gher mare badhi baju dakho chhe Hamna thi jivan ma mare bahu vakho chhe Cho laine jaavu dukh mare nakru dukhe dukh Kon matade maru dukh mare nakru dukhe dukh Ae ek khune mari jaanu rove bija khune maru bairu Ae ek khune mari jaanu rove bija khune maru bairu Gom jau ke gher mare badhi baju dakho chhe Hamna thi jivan ma mare bahu vakho chhe Ae thai jyo prem chamno hu karva noto magto Maru bairu muki hu bijano hu thava noto magto Ae thai jyo prem chamno hu karva noto magto Maru bairu muki bijano hu thava noto magto atozlyric.com Ho aave addhi rate phone maru bairu rakhe dhyon Aave janudi no phone maru bairu rakhe dhyon Ae ek khune mari jaanu rove bija khune maru bairu Ae ek khune mari jaanu rove bija khune maru bairu Gom jau ke gher mare badhi baju dakho chhe Hamna thi jivan ma mare bahu vakho chhe Ae chaar paanch dada thi maru bairu rihai na bethu Ek baaju hu janudina nakhra ketla vethu Ho chaar paanch dada thi maru bairu rihai na bethu Ek baaju hu janudina nakhra ketla vethu Ho have karvu to chhu mare karvu Chai baju nu mare thavu Hu jaanu no re thayu ke pachhi baira no re thayu Ae ek khune mari jaanu rove bija khune maru bairu Ae ek khune mari jaanu rove bija khune maru bairu Ae ek khune mari jaanu rove bija khune maru bairu એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું એ ગોમ જઉ કે ઘેર મારે બધી બાજુ ડખો છે એ ગોમ જઉ કે ઘેર મારે બધી બાજુ ડખો છે હમણાં થી જીવન માં મારે બહુ વખો છે ચો લઈને જાવું દુઃખ મારે નકરું દુખે દુઃખ કોણ મટાડે મારુ દુઃખ મારે નકરું દુખે દુઃખ એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું ગોમ જઉ કે ઘેર મારે બધી બાજુ ડખો છે હમણાં થી જીવન માં મારે બહુ વખો છે ભારતલીરીક્સ.કોમ એ થઇ જ્યો પ્રેમ ચમણો હું કરવા નોતો માંગતો મારુ બૈરું મૂકી બીજાનો હું થવા નોતો માંગતો એ થઇ જ્યો પ્રેમ ચમણો હું કરવા નોતો માંગતો મારુ બૈરું મૂકી બીજાનો હું થવા નોતો માંગતો હો આવે અડધી રાતે ફોન મારુ બૈરું રાખે ધયોન આવે જાનુડી નો ફોન મારુ બૈરું રાખે ધયોન એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું ગોમ જઉ કે ઘેર મારે બધી બાજુ ડખો છે હમણાં થી જીવન માં મારે બહુ વખો છે એ ચાર પાંચ દાડા થી મારુ બૈરું રિહાઈ નો બેઠું એક બાજુ હું જાનુડી ના નખરા કેટલા વેઠું હો ચાર પાંચ દાડા થી મારુ બૈરું રિહાઈ નો બેઠું એક બાજુ હું જાનુડી ના નખરા કેટલા વેઠું હો હવે કરવું તો છું મારે કરવું ચઇ બાજુ નુ મારે થવું હું જાનુ નો રે થવું કે પછી બૈરાં નો રે થવું એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Khune Mari Janu Rove Bija Khune Maru Bairu lyrics in Gujarati by Rohit Thakor, music by Sunil Thakor, Rahul Raval. Includes YouTube video and lyrics in multiple languages.