Tame Choriye Chadya Ame Chitaye Chadya by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Devraj Ravat |
Label: | Ram Audio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-11-28 |
Lyrics (English)
તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા | TAME CHORIYE CHADYA AME CHITAYE CHADYA LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Ram Audio label. "TAME CHORIYE CHADYA AME CHITAYE CHADYA" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Devraj Bharat Ravat . The music video of this Bewafa (બેવફા) song stars Rakesh Barot, Sweta Sen and Sahid Shaikh. હો કઠણ તે કેવા તમે કાળજા કીધા હો…કઠણ તે કેવા તમે કાળજા કીધા કઠણ તે કેવા તમે કાળજા કીધા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા હો…કઠણ તે કેવા તમે કાળજા કીધા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા જીત ની આ બાજી તમે મારી રે ગયા પ્રેમ નો જુગાર અમે હારી રે ગયા કઠણ તે કેવા…ઓ..ઓ કઠણ તે કેવા તમે કાળજા કીધા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા ઓ દિલ ના દરવાજા તે વાખી રે દીધા ઊંડા દરિયા માં તેતો નાખી રે દીધા હો..હો પ્રેમ માં તે કેવા તમે બદલા રે લીધા અંધારી તે કોટડી માં વાખી રે દીધા હો વાલા હતા દિલ ને એતો વેરી રે બન્યા જેને માન્ય પોતાના એ પારકા થયા કઠણ તે કેવા…ઓ કઠણ તે કેવા તમે કાળજા કીધા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા ભારતલીરીક્સ.કોમ હો જ્યાં મેલી ગયા ત્યાં ઉભા રે રહ્યા પાછા ના વર્યા વાટ જોતા રે રહ્યા ઓ..ઓ આટલે થી રસ્તો હવે જુદો રે થયો તારો મારો સાથ અહીં પૂરો રે થયો જે જીવ હતી મારી એને દગો રે કર્યો રહ્યો અફસોસ ઘા પાછળ થી કર્યો કઠણ તે કેવા..ઓ..ઓ કઠણ તે કેવા તમે કાળજા કીધા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા તમે ચોરીયે ચડ્યા અમે ચિતાએ ચડ્યા Kathan te keva tame kadja kidha Ho…kathan te keva tame kadja kidha Kathan te keva tame kadja kidha Tame choriye chadya ame chitaye chadya Tame choriye chadya ame chitaye chadya Ho…kathan te keva tame kadja kidha Kathan te keva tame kadja kidha Tame choriye chadya ame chitaye chadya Tame choriye chadya ame chitaye chadya Jit ni aa baaji tame mari re gaya Prem no jugar ame hari re gaya Kathan te keva…o…o Kathan te keva tame kadja kidha Tame choriye chadya ame chitaye chadya Tame choriye chadya ame chitaye chadya atozlyric.com O..dil na darwaja te vakhi re didha Unda dariya ma teto nakhi re didha Ho ho prem ma te keva tame badla re lidha Andhari te kotdi ma vakhi re didha Ho wala hata dil ne aeto veri re banya Jene manya potana ae parka thaya Kathan te keva….o Kathan te keva tame kadja kidha Tame choriye chadya ame chitaye chadya Tame choriye chadya ame chitaye chadya Ho jya meli gaya tya ubha re rahya Pachha na varya vat jota re rahya O..o aatle thi rasto have judo re thayo Taro maro sath ahi puro re thayo Je jiv hati mari aene dago re karyo Rahyo afshos ghaa pachad thi karyo Kathan te keva..o..o Kathan te keva tame kadja kidha Tame choriye chadya ame chitaye chadya Tame choriye chadya ame chitaye chadya Tame choriye chadya ame chitaye chadya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Choriye Chadya Ame Chitaye Chadya lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.