Madha Vali Madi by Sonu Charan, Rajdeep Barot song Lyrics and video
Artist: | Sonu Charan, Rajdeep Barot |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Pravin Ravat |
Label: | Sonu Charan |
Genre: | Garba |
Release: | 2021-10-04 |
Lyrics (English)
MADHA VALI MADI LYRICS IN GUJARATI: મઢ વાળી માડી, The song is sung by Sonu Charan and Rajdeep Barot and released by Sonu Charan label. "MADHA VALI MADI" is a Gujarati Garba song, composed by Dhaval Kapadiya , with lyrics written by Pravin Ravat . The music video of this song is picturised on Jigna Goswami and Janvi patel. Madh vali madi maru khordu tare hath Ho madh vali madi maru khordu tare hath Hoy taro sangath na bije jodava pade hath Hariyali tu rakhaje vadi Hariyali tu rakhaje vadi atithi aave dwar Ho madh ma bethi madi maru khordu tare hath Hoy taro sangath na bije jodava pade hath Ho madh vali madi maru khordu tare hath Hoy taro sangath na bije jodava pade hath Ho magu hu chapati ne aape tu khobale Karya sukhi maa ae ghar ane ghodiye Ho magu hu chapati ne aape tu khobale Karya sukhi maa ae ghar ane ghodiye Bhalata maa tu rakhaje bhalatu Bhalata maa tu rakhaje bhalatu aek taro vishwas Ho madh vali madi maru khordu tare hath Hoy taro sangath na bije jodava pade hath Ho madh ma bethi madi maru khordu tare hath Hoy taro sangath na bije jodava pade hath Ho nana bhale orada ne dil bahu motada Aekvar aavi aayal dipavo ne aangana Ho nana bhale orada ne dil bahu motada Aekvar aavi aayal dipavo ne aangana atozlyric.com Bhakto na haiye vasati maa tu Bhakto na haiye vasati maa tu rahejo sada sath Ho madh vali madi maru khordu tare hath Ho madh ma bethi madi maru khordu tare hath Madh vali madi maru khordu tare hath Ho maa madh ma bethi madi maru khordu tare hath. મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ ભારતલીરીક્સ.કોમ હો મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ હરિયાળી તું રાખજે વાડી હરિયાળી તું રાખજે વાડી અતિથિ આવે દ્વાર હો મઢમાં બેઠી માડી મારુ ખોરડું તારે હાથ હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ હો મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ હો માંગુ હું ચપટી ને આપે તું ખોબલે કર્યા સુખી માં એ ઘર અને ઘોડિયે હો માંગુ હું ચપટી ને આપે તું ખોબલે કર્યા સુખી માં એ ઘર અને ઘોડિયે ભળતા માં તું રાખજે ભળતું ભળતા માં તું રાખજે ભળતું એક તારો વિશ્વાસ હો મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ હો મઢમાં બેઠી માડી મારુ ખોરડું તારે હાથ હોય તારો સંગાથ ના બીજે જોડવા પડે હાથ હો નાના ભલે ઓરડા ને દિલ બહુ મોટડા એકવાર આવી આયલ દિપાવોને આંગણા હો નાના ભલે ઓરડા ને દિલ બહુ મોટડા એકવાર આવી આયલ દિપાવોને આંગણા ભક્તોના હૈયે વસતી માં તુ ભક્તોના હૈયે વસતી માં તુ રહેજો સદા સાથ હો મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ હો મઢમાં બેઠી માડી મારુ ખોરડું તારે હાથ મઢ વાળી માડી મારુ ખોરડું તારે હાથ હો માં મઢમાં બેઠી માડી મારુ ખોરડું તારે હાથ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Madha Vali Madi lyrics in Gujarati by Sonu Charan, Rajdeep Barot, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.