Cham Cho Majam Cho Ke Nai Kehta Jajo by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Harsad Thakor, Dipak Thakor |
Lyricist: | Devraj Adroj, Ravat |
Label: | D.K Films |
Genre: | Love |
Release: | 2020-09-23 |
Lyrics (English)
ચમશો મજામ છો કે નઈ કેહતા જજો | CHAM CHO MAJAM CHO KE NAI KEHTA JAJO LYRICS IN GUJARATI: The song is sung by Vikram Thakor under D.K Films label. "CHAM CHO MAJAM CHO KE NAI KEHTA JAJO" Gujarati song was composed by Harsad Thakor and Dipak Thakor , with lyrics written by Devraj Adroj and Bharat Ravat . The music video of this Love song stars Vikram Thakor, Rina Rajput and Jatin Amin. હો ચમ છો મજામ છો ક નઈ અરે ચમ છો મજામ છો ક નઈ એ કેતા જજો મારી હોમું બોલવુંસ ક નઈ એ કેતા જજો મુખ થી ના બોલો તો નઝર જુકાવી જજો હોય થોડો પ્રેમ તો ઇશારો કરી જોજો પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો હા પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો પલટ હો તારી નૈનો ના નીરથી શિકાર થઇ ગયા તમને જોયા ને બેહાલ થઇ ગયા હો સામે જોવું સો સવાલ થઇ ગયા આંખો થી આંખો ના હિસાબ થઇ ગયા સામું રે મળો તો જાન થોડું હસી નાખજો મનની આ વાત તમે મનમાં ના રાખજો પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો હાય પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો હો શું કરું વાત તારી તમે લાજવાબ મારા સપના ની રાણી જપુ તારા જાપ ભારતલીરીક્સ.કોમ હો હો રૂપ તારું જાન જબરો એ રુઆબ વાટ નથી જોવાતી તું આપી દે જવાબ તારું ગણું દિલ માં માન દિલ ના દઝાડ શો બઉ જોવડાવી રાહ નારે તડપાવશો હા પ્રેમ ભરી એક નઝર તો મિલાવી જજો જતા જતા એક વાર તો ઇશારો આપી જજો પલટ. Ho cham cho majam cho ka nai Arey cham cho majam cho ka nai ae keta jajo Mari homu bolavus ka nai ae keta jajo Mukh thi na bolo to nazar jukavi jajo Hoy thodo prem to isaro kari jojo Prem bhari ek nazar to milavi jajo Ha prem bhari ek nazar to milavi jajo Palat Ho tari naino na nirthi sikar thai gaya Tamne joya ne behal thai gaya Ho same jovu so sawal thai gaya Aankho thi aankho na hisab thai gaya Samu re mado to jaan thodu hasi nakhjo Mannni aa vat tame mannma na rakhjo Prem bhari ek nazar to milavi jajo Hay prem bhari ek nazar to milavi jajo Ho su karu vaat tari tame lajawab Mara sapna ni rani japu tara jap Ho ho rup taru jaan jabro ae ruaab Vat nathi jovati tu aapi de jawab atozlyric.com Taru ganu dil ma man dil na dajad sho Bau jovdavi rah nare tadpavso Ha prem bhari ek nazar to milavi jajo Jata jata ek var to isaro aapi jajo Palat. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Cham Cho Majam Cho Ke Nai Kehta Jajo lyrics in Gujarati by Vikram Thakor, music by Harsad Thakor, Dipak Thakor. Includes YouTube video and lyrics in multiple languages.