Tara Vina Padi Jyo Eklo by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2022-03-26 |
Lyrics (English)
તારા વિના પડી જ્યો એકલો | TARA VINA PADI JYO EKLO LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Ekta Sound label. "TARA VINA PADI JYO EKLO" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Ketan Barot . The music video of this Sad song stars Neha Suthar and Mitresh Verma. Ae tu karti’ti prem chevo Tu karti’ti prem chevo Tu karti’ti prem chevo Nahi male mane choy aevo Mari janu tara vina padi jyo eklo Are kun hachave tara jevo Kun hachave tara jevo Have kano saharo levo Mari janu tara vina padi jyo eklo Nam na maro pelo axar lakhelo tara hathe Roj keti’ti hu to jiga jivu chhu tara mate Tu karti’ti prem chevo Nahi male mane choy aevo Mari janu tara vina padi jyo eklo Mari janu tara vina padi jyo eklo Savar ma massage taro pade mara phone ma Tara jevu koi maru rakhi shake dhyon na Fatafat taiyar thato hu to tane malva Raji raji thai jato rubaru ma vat karva Velo uthi jato kayam hu to tara mate Yaad aave chhe roj aa badhu mane adadhi rate Kun hachave tara jevo Have kano saharo levo Mari janu tara vina padi jyo eklo Mari diku tara vina padi jyo eklo Mane re hasava mari jode karti masti Taro maro prem joi ne balti aakhi vasti Tap thi dupatta thi chhayo mathe karti Dhadik var mari jode thi na khasti Jindagi nu ajvadu maru hatu tari ankhe Chhuti jyo sathavaro aaje nathi tu mari sathe Tu karti’ti prem chevo Tu karti’ti prem chevo Nahi male mane choy aevo Mari janu tara vina padi jyo eklo Mari diku tara vina padi jyo eklo Mari janu tara vina padi jyo eklo. એ તું કરતી’તી પ્રેમ ચેવો તું કરતી’તી પ્રેમ ચેવો તું કરતી’તી પ્રેમ ચેવો નહિ મળે મને ચોય એવો મારી જાનુ તારા વિના પડી જ્યો એકલો atozlyric.com અરે કુણ હાચવે તારા જેવો કુણ હાચવે તારા જેવો હવે કનો સહારો લેવો મારી જાનુ તારા વિના પડી જ્યો એકલો નામ ના મારો પેલો અક્ષર લખેલો તારા હાથે રોજ કેતી’તી હું તો જીગા જીવું છુ તારા માટે તું કરતી’તી પ્રેમ ચેવો નહિ મળે મને ચોય એવો મારી જાનુ તારા વિના પડી જ્યો એકલો મારી જાનુ તારા વિના પડી જ્યો એકલો સવારમાં મેસેજ તારો પડે મારા ફોનમાં તારા જેવું કોઈ મારુ રાખી શકે દ્યોન ના ફટાફટ તૈયાર થાતો હું તો તને મળવા રાજી રાજી થઇ જાતો રૂબરૂમાં વાત કરવા વેલો ઉઠી જાતો કાયમ હું તો તારા માટે યાદ આવે છે રોજ આ બધું મને અડધી રાતે કુણ હાચવે તારા જેવો હવે કનો સહારો લેવો મારી જાનુ તારા વિના પડી જ્યો એકલો મારી દીકુ તારા વિના પડી જ્યો એકલો મને રે હસાવા મારા જોડે કરતી મસ્તી તારો મારો પ્રેમ જોઈને બળતી આખી વસ્તી તાપમાં દુપટ્ટાથી તું છાયો માથે કરતી ઘડીક વાર મારા જોડેથી ના ખસતી જિંદગી નું અજવાળું મારુ હતું તારી આંખે છૂટી જ્યો સથવારો આજે નથી તું મારી સાથે તું કરતી’તી પ્રેમ ચેવો તું કરતી’તી પ્રેમ ચેવો નહિ મળે મને ચોય એવો મારી જાનુ તારા વિના પડી જ્યો એકલો મારી દીકુ તારા વિના પડી જ્યો એકલો મારી જાનુ તારા વિના પડી જ્યો એકલો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Vina Padi Jyo Eklo lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.