Karyo Hato Sacho Prem Tu To Samjina Kem by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Pravin Ravat |
Label: | |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-07-18 |
Lyrics (English)
LYRICS OF KARYO HATO SACHO PREM TU TO SAMJINA KEM IN GUJARATI: કર્યો હતો સાચો પ્રેમ તું તો સમજીના કેમ, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Soorpancham Beats . "KARYO HATO SACHO PREM TU TO SAMJINA KEM" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Dhaval Kapadiya , with lyrics written by Pravin Ravat . The music video of the track is picturised on Jignesh Barot, Zeel Joshi, Piyush Patel, Niharika Dave. મારા ભગવાન મને મોત રે મળી જાય જીવ હતી જાનુ મારી આજ રે છોડી જાય મારા ભગવાન મને મોત રે મળી જાય જીવ હતી જાનુ મારી આજ રે છોડી જાય તોડ્યા તેતો દિલ ના મારા તાર પૂછ્યું ના મને એકવાર કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ મારા ભગવાન મને મોત રે મળી જાય જીવ હતી જાનુ મારી આજ રે છોડી જાય તારા વગર હૂતો ગડીયે ના રહેતો જોયા વિના તને પોણી એના પીતો તારા વગર હૂતો ગડીયે ના રહેતો જોયા વિના તને પોણી એના પીતો દયા ના આવી રે લગાર મેલી દીધો મને મજધાર કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ તારા કારણિયે મેતો ઘર-બાર છોડ્યા ભઈ જેવા ભઈબંધ વાટ મારે મેલ્યા તારા કારણિયે મેતો ઘર-બાર છોડ્યા ભઈ જેવા ભઈબંધ વાટ મારે મેલ્યા દયા ના આવી રે લગાર મેલી દીધો મને મજધાર કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ ભારતલીરીક્સ.કોમ તારો પ્રેમ જાનુ નથી રે ભુલાતો કોને કઉ માર દલડાં ની વાતો તારો પ્રેમ જાનુ નથી રે ભુલાતો કોને કઉ જીગા ના દલડાં ની વાતો જતા જતા જાનુ એકવાર કફન ઓઢાડજો મારા પ્યાર કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ કર્યો હતો સાચો પ્રેમ તુંતો સમજીના કેમ કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ Mara bhagwan mane mot re mali jaay Jiv hati janu mari aaj re chhodi jaay Mara bhagwan mane mot re mali jaay Jiv hati janu mari aaj re chhodi jaay Todya teto dil na mara taar Puchyu na mane aek vaar Karyo hato hacho prem tuto samjina kem Karyo hato hacho prem tuto samjina kem Mara bhagwan mane mot re mali jaay Jiv hati janu mari aaj re chhodi jaay Tara vagar huto gadiye na rahto Joya vina tane poni aena pito Tara vagar huto gadiye na rahto Joyo vina tane poni aena pito Kadar na kari mara yaar Bhuli gai hacho maro pyar Karyo hato hacho prem tuto samjina kem Karyo hato hacho prem tuto samjina kem Tara karaniye meto ghar baar chhodya Bhai jeva bhaiband vaat mare melya Tara karaniye meto ghar baar chhodya Bhai jeva bhaiband vaat mare melya Daya na aavi re lagar Meli didho mane majdhar Karyo hato hacho prem tuto samjina kem Karyo hato hacho prem tuto samjina kem atozlyric.com Taro prem janu nathi re bhulato Kone kau mara dalda ni vato Taro prem janu nathi re bhulato Kone kau jiga na dalda ni vato Jata jata janu ek vaar kafan odhadjo mara pyar Karyo hato hacho prem tuto samjina kem Karyo hato hacho prem tuto samjina kem Karyo hato sacho prem tuto samjina kem Karyo hato hacho prem tuto samjina kem Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Karyo Hato Sacho Prem Tu To Samjina Kem lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.