Odkhan by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Yash Barot, Rakesh Solanki |
Lyricist: | Mitesh Barot |
Label: | Devyansinh Enterprises |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-21 |
Lyrics (English)
LYRICS OF ODKHAN IN GUJARATI: ઓળખાણ, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Devyansinh Enterprises . "ODKHAN" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Yash Barot and Rakesh Solanki , with lyrics written by Mitesh Barot . The music video of the track is picturised on Jignesh Barot (Kaviraj) Zeel Joshi. Ho jindagi ma jo kadi malvanu thaay Ho ho ho jindagi ma jo kadi malvanu thaay Jindagi ma jo kadi malvanu thaay Kok dado hame aavi to javay To pehlo prem tame yaad rakhjo Pehlo prem tame yaad rakhjo Tame odkhan rakhjo Maru naam yaad rakhjo Mari odkhan rakhjo Ae maru naam yaad rakhjo Ho prem na parsago ne mithi mithi vato Yaad bani aankhe vahi gaya Dard bani dilma rahi gaya O o o tu maro jiv se aevu kahenara Kem majbur thai gaya Naseebe door thai gaya atozlyric.com Mari yado ne tame jiv ni jem rakhjo Mari yado ne tame jiv ni jem rakhjo Tame odkhan rakhjo Maru naam yaad rakhjo Thodi ghani odkhan rakhjo Jiga no number yaad rakhjo Prem no malo vikhray o chhe maro Je ame jota rahi gaya Hasta juda thai gaya Ho ho ho jiv thi vadhare prem hu karu chhu Vaat ae bhuli na jata Ae vaat ne bhuli na jata Ho mane malvani tame duaa thodi magjo Mane malvani tame duaa thodi magjo He tame odkhan rakhjo Thodo ghano lamno re varjo He tame odkhan rakhjo Deyr nu nom yaad rakhjo Ae tame odkhan rakhjo Thodo ghano lamno re varjo Ae tame odkhan rakhjo Deyr nu nom yaad rakhjo હો જિંદગી માં જો કદી મળવાનું થાય હો હો હો જિંદગી માં જો કદી મળવાનું થાય જિંદગી માં જો કદી મળવાનું થાય કોક દાડો હામે આવી તો જવાય તો પેહલો પ્રેમ તમે યાદ રાખજો પેહલો પ્રેમ તમે યાદ રાખજો તમે ઓળખના રાખજો મારુ નામ યાદ રાખજો મારી ઓળખાણ રાખજો એ મારુ નામ યાદ રાખજો હો પ્રેમ ના પ્રસંગો ને મીઠી મીઠી વાતો યાદ બની આંખે વહી ગયા દર્દ બની દિલમાં રહી ગયા ઓ ઓ ઓ તું મારો જીવ સે એવું કહેનારા કેમ મજબુર થઇ ગયા નસીબે દૂર થઇ ગયા ભારતલીરીક્સ.કોમ મારી યાદો ને તમે જીવ ની જેમ રાખજો મારી યાદો ને તમે જીવ ની જેમ રાખજો તમે ઓળખાણ રાખજો મારુ નામ યાદ રાખજો થોડી ઘણી ઓળખના રાખજો જીગા નો નંબર યાદ રાખજો પ્રેમ નો માળો વિખરાય ઓ છે મારો જે અમે જોતા રહી ગયા હસતા જુદા થઇ ગયા હો હો હો જીવ થી વધારે પ્રેમ હું કરું છું વાત એ ભૂલી ના જાતા એ વાત ને ભૂલી ના જાતા હો મને મળવાની તમે દુઆ થોડી માંગજો મને મળવાની તમે દુઆ થોડી માંગજો હે તારે ઓળખાણ રાખજો થોડો ઘણો લમણો રે વારજો હે તમે ઓળખાણ રાખજો ડિયર નું નોમ યાદ રાખજો એ તમે ઓળખાણ રાખજો થોડો ઘણો લમણો રે વારજો એ તમે ઓળખાણ રાખજો ડિયર નું નોમ યાદ રાખજો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Odkhan lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Yash Barot, Rakesh Solanki. Includes YouTube video and lyrics in multiple languages.