Saath Chuti Re Gayo by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-08-09 |
Lyrics (English)
SAATH CHUTI RE GAYO LYRICS IN GUJARATI: સાથ છૂટી રે ગયો, This Gujarati Bewafa (બેવફા) song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "SAATH CHUTI RE GAYO" song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Zalak Patel and Tanvi Thakor. Ho mara hacha prem ni… Ho mara hacha prem ni dushman duniya bani Saath chhuti re gayo mahobbat na mali Mara dardila dil ni dava na mali Aa jindagi mali pan tari chahat na mali Ho nasibe mane mara saath na aapyo Maro vishwas to adhuro rakhyo, adhuro rakhyo Ho mara hacha prem ni dushman duniya bani Saath chhuti re gayo mahobbat na mali Mara dardila dil ni dava na mali Aa jindagi mali mane mari chahat na mali Ho nasib no khel jone kevo re rachyo chhe Je koi pyaar ma hasyo ae radyo chhe He vidhata male to ene tame kejo Mahobbat na lekh adhura na lakhjo Ho phool jeva dil ne mara dom didha chhe Prem na pankhi ne pinjare purya chhe, nokha karya chhe Mara hacha prem ni dushman duniya bani Saath chhuti re gayo mahobbat na mali Mara dardila dil ni dava na mali Aa jindagi mali mane mari chahat na mali Ho dil re lagadyu aema dard re malya chhe Prem na marag ma verio malya chhe Ho prem karnaar ne kya sudhi roksho Hacha premi ne tame have na tokasho Ho dil thi dil ne tame juda na karo Daro mara rom thi pan julam na karo, julam na karo Mara hacha prem ni dushman duniya bani Saath chhuti re gayo mahobbat na mali Mara dardila dil ni dava na mali Aa jindagi mali mane mari chahat na mali atozlyric.com Aa dardila dil ni dava na mali હો મારા હાચા પ્રેમ ની હો મારા હાચા પ્રેમ ની દુશ્મન દુનિયા બની સાથ છૂટી રે ગયો મહોબ્બત ના મળી મારા દર્દિલા દિલ ની દવા ના મળી આ જિંદગી મળી પણ તારી ચાહત ના મળી હો નસીબે મને મારા સાથ ના આપ્યો મારો વિશ્વાસ તો અધૂરો રાખ્યો, અધૂરો રાખ્યો હો મારા હાચા પ્રેમ ની દુશ્મન દુનિયા બની સાથ છૂટી રે ગયો મહોબ્બત ના મળી મારા દર્દિલા દિલ ની દવા ના મળી આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી ભારતલીરીક્સ.કોમ હો નસીબ નો ખેલ જોને કેવો રે રચ્યો છે જે કોઈ પ્યાર માં હસ્યો એ રડયો છે હે વિધાતા મળે તો એને તમે કેજો મહોબ્બત ના લેખ અધૂરા ના લખજો હો ફૂલ જેવા દિલ ને મારા ડોમ દીધા છે પ્રેમ ના પંખી ને પીંજરે પૂર્યા છે, નોખા કર્યા છે મારા હાચા પ્રેમ ની દુશ્મન દુનિયા બની સાથ છૂટી રે ગયો મહોબ્બત ના મળી મારા દર્દિલા દિલ ની દવા ના મળી આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી હો દિલ રે લગાડયું દર્દ રે મળ્યા છે પ્રેમ ના મારગ માં વેરીઓ મળ્યા છે હો પ્રેમ કરનાર ને ક્યાં સુધી રોકશો હાચા પ્રેમી ને તમે હવે ના ટોકશો હો દિલ થી દિલ ને તમે જુદા ના કરો ડરો મારા રોમ થી પણ જુલમ ના કરો, જુલમ ના કરો મારા હાચા પ્રેમ ની દુશ્મન દુનિયા બની સાથ છૂટી રે ગયો મહોબ્બત ના મળી મારા દર્દિલા દિલ ની દવા ના મળી આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી આ દર્દિલા દિલ ની દવા ના મળી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Saath Chuti Re Gayo lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.