Eklaj Aavya Manva Ekla Javana by Poonam Gondaliya song Lyrics and video
Artist: | Poonam Gondaliya |
---|---|
Album: | Single |
Music: | Manoj Vimal |
Lyricist: | Traditional |
Label: | Rajaram Digital |
Genre: | Bhajan |
Release: | 2020-09-16 |
Lyrics (English)
EKLAJ AAVYA MANVA EKLA JAVANA LYRICS IN GUJARATI: Eklaj Aavya Manva Ekla Javana (એકલા જ આવ્યા મનવા એકલા જવાના) is a Bhajan song, recorded by Poonam Gondaliya from album Ramnamno Ranakar . The music of "Eklaj Aavya Manva Ekla Javana" song is composed by Manoj Vimal , while the lyrics are penned by Traditional . The music video of the song features Poonam Gondaliya, Bharat Baraiya, Mina Sharma and Kiran Aacharya. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના સાથી વિના, સંગી વિના, એકલા જવાના એકલા જવાના, એકલા જવાના એકલા જ આવ્યા મનવા, એકલા જવાના સાથી વિના, સંગી વિના, એકલા જવાના એકલા જવાના, એકલા જવાના એકલા જવાના કાળજાની કેડીએ કાયા ના સાથ દે કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે કાળજાની કેડીએ કાયા ના સાથ દે કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે કાયા ના સાથ દે ભલે હો છાયા ના સાથ દે ભલે પોતાના જ પંથે ભેરુ પોતાના વિનાના સાથી વિના, સંગી વિના, એકલા જવાના એકલા જવાના, એકલા જવાના એકલા જ આવ્યા મનવા, એકલા જવાના સાથી વિના, સંગી વિના, એકલા જવાના એકલા જવાના, એકલા જવાના એકલા જવાના ભારતલીરીક્સ.કોમ આપણે એકલાં ને કિરતાર એકલો એકલાં જીવોને એનો આધાર એકલો આપણે એકલાં ને કિરતાર એકલો એકલાં જીવોને એનો આધાર એકલો એકલાં રહીએ ભલે હો વેદના સહીએ ભલે એકલાં રહીને બેલી થાઓ રે બધાંના સાથી વિના, સંગી વિના, એકલા જવાના એકલા જવાના, એકલા જવાના એકલા જવાના એકલા જ આવ્યા મનવા, એકલા જવાના સાથી વિના, સંગી વિના, એકલા જવાના એકલા જવાના, એકલા જવાના એકલા જવાના, એકલા જવાના એકલા જવાના, એકલા જવાના એકલા જવાના, એકલા જવાના એકલા જવાના, એકલા જવાના. Eklaj aavya manva ekla javana Sathi vina sangi vina aekla javana Eklaj aavya manva ekla javana Eklaj aavya manva ekla javana Sathi vina sangi vina aekla javana Eklaj aavya manva ekla javana Ekla javana Kadjani kediae kaya na sath de Kadi kadi ratdiye chhaya na sath de Kadjani kediae kaya na sath de Kadi kadi ratdiye chhaya na sath de Kaya na sath de bhale ho Chhaya na sath de bhale Potana j panthe bheru potana vinana Sathi vina sangi vina ekla javana Eklaj aavya manva ekla javana Eklaj aavya manva ekla javana Sathi vina sangi vina ekla javana Eklaj aavya manva ekla javana Ekla javana atozlyric.com Aapne aeklane kirtar aeklo Aekla jivone aeno adhar aeklo Aapne aeklane kirtar aeklo Aekla jivone aeno adhar aeklo Aekla rahiae bhale ho Vedna sahiae bhale Aekla rahine beli thao re badhana Sathi vina sangi vina ekla javana Eklaj aavya manva ekla javana Ekla javana Eklaj aavya manva ekla javana Sathi vina sangi vina ekla javana Eklaj aavya manva ekla javana Eklaj aavya manva ekla javana Eklaj aavya manva ekla javana Eklaj aavya manva ekla javana Eklaj aavya manva ekla javana. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Eklaj Aavya Manva Ekla Javana lyrics in Gujarati by Poonam Gondaliya, music by Manoj Vimal. Includes YouTube video and lyrics in multiple languages.