Yaad Tari Aave by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2023-07-26 |
Lyrics (English)
YAAD TARI AAVE LYRICS: The Gujarati song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "YAAD TARI AAVE" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Ketan Barot . The music video of this Sad song stars Kuldeep Mishra and Riddhi Tailor. Ho tarikh upar tarikh mane malva mate aape re Ho ho tarikh upar tarikh mane malva mate aape re Yaad aave chhe tari mane adadhi rate re Tarikh upar tarikh mane malva mate aape re Yaad aave chhe tari mane adadhi rate re Aom tu mane raah na jovadavajo Ghadi ghadi have roj na rovadavajo Tarikh upar tarikh mane malva mate aape re Yaad aave che roj tari mane adadhi rate re Ho ek ek minit ni mane chhe kimat re Tara vagar rahevani thay na himmat re Ho tarase che najaru tane jova mate roj re Mane re vartay tari bau moti khot re Phota tara joi ne raat daado chyay jyo Tari aa judai mane na pohay jo Tarikh upar tarikh mane malva mate aape re Ho yaad aave che tari mane adadhi rate re Ek vaar jara mari home chaline aavo Modhu to tamaru mane re batavo Ho shu che majburi jara etlu mane kejo Aam tame marathi door na resho Jojo pachi mane bhuli na javay jo Ekalu marathi jivyu na jivay jo Tarikh upar tarikh mane malva mate aape re Ho yaad aave che tari mane adadhi rate re Tarikh upar tarikh mane malva mate aape re. હો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે હો હો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે ઓમ તું મને રાહ ના જોવડાવજો ઘડી ઘડી હવે રોજ ના રોવડાવજો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે હો યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે હો એક એક મિનિટ ની મને છે કિંમત રે તારા વગર રહેવાની થાય ના હિમ્મત રે હો તરસે છે નજરું તને જોવા માટે રોજ રે મને રે વર્તાય તારી બૌ મોટી ખોટ રે atozlyric.com ફોટા તારા જોઈ ને રાત દાડો ચ્યાય જ્યો તારી આ જુદાઈ મને ના પોહાય જો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે હો યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે એક વાર જરા મારી હોમેં ચાલીને આવો મોઢું તો તમારું મને રે બતાવો હો શું છે મજબૂરી જરા એટલું મને કેજો આમ તમે મારાથી દૂર ના રેશો જોજો પછી મને ભૂલી ના જવાય જો એકલું મારાથી જીવ્યું ના જીવાય જો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે હો યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yaad Tari Aave lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.