Jhanjariyu by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Chirag Goswami |
Lyricist: | Aarav Kathi |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2025-05-16 |
Lyrics (English)
ઝાંઝરીયુ | JHANJARIYU LYRICS IN GUJARATI: The song is sung by Mahesh Vanzara under Saregama Gujarati label. "JHANJARIYU" Gujarati song was composed by Chirag Goswami , with lyrics written by Aarav Kathi . The music video of this Love song stars Mahesh Vanzara and Viyona Patil. હે હોનાનો સે ભાવ ઘણો ઝાઝો ઝાંઝર માટે તમે ના રે બાઝો ધરાઈને ધાન તમે ખાજો સાંજ સુધી કરું ગાજો વાજો હે હોના મૂલવે રે મુ લાવું તારું ઝાંઝરીયું હે હોના મૂલવે રે મુ લાવું તારું ઝાંઝરીયું હે મારી ગોંડીને ગમે છે ઝેણી ઝાંઝરીયું હે પાકેલા પાક ઠપકારી દયું અનાજની બોરીઓ ભરાઈ દયું ભાવો ભાવ રે તોલાવું તારી ઝાંઝરીયું હે મોંઘી મગફળી વેચીને મૂ લઉ ઝાંઝરીયું હે ઝાંઝરની કોરે કોરે મેલાવું ઘુઘરીયું કે હોના મૂલવે રે હારે હોના મૂલવે રે અરે હોના મૂલવે રે મુ લાવું તારી ઝાંઝરીયું હો બાળશો ના રે પેટ તને લાઈ આલુ ભેટ એ આજનો દાડો ગોંડી મારી કરી જોને વેટ એ આજ રોકડા છે ના ચેક ગુસ્સા પર કરો બ્રેક આજ તો અડી જઉ હોનિડા ની બજારુ માં ઠેક કે દીધેલા કોલ હું નીભાઉં હોંશે હોંશે હું તો લઉં ઝેણા મોરલા રે ટંકાઉં લાવું ઝાંઝરીયું એ હોના મૂલવે રે મુ લાવું તારી ઝાંઝરીયું હે મારી ગોંડીને ગમતી ઘડાવું ઝાંઝરીયુ એ હોના મૂલવે રે હા હોના મૂલવે રે હાજી હોના મૂલવે રે મુ લાવું તારી ઝાંઝરીયું ભારતલીરીક્સ.કોમ હે તાર હોમે હોનું ધૂળ તારા પગે પાથરું ફુલ હોનાથી હવાયા તારા હરખ ના રે મુલ અરે તું ઝેણું ઝેણું મલકે તને બેહાડું હું પલકે આ રાજાની તમે રાણી છો છો બધાથી હટકે હે પેરીન મનડા વારો રે સખીઓને ભડકે બાળો રે આરવ કાઠી કે વગાડો કે આપણું ઝાંઝરીયું હે મારી ઝમકુ માટે હોર્યું મેતો ઝાંઝરીયું હા હોના મુલવે રે મુલવાયું તારું ઝાંઝરીયુ એ હૈયાના હેતે રે મારા હૈયાના હેતે રે અરે હૈયાના હેતે રે પેરાવું તને ઝાંઝરીયું He hona no se bhav jajo Jhanjar mate tame na re bajo Dharaine dhaan tame khajo He hona mulve re mu lavu taru jhanjariyu He hona mulve re mu lavu taru jhanjariyu He mari gondi ne game che zheni jhanjariyu He pakela paak thapkari dau Anaaj ni boriyo bharai dau Bhavo bhav re tolavu tari jhanjariyu He moghi magfali vechine mu lau jhanjariyu He jhanjar ni kore kore melavu ghughariyu He hona mulve re hare hona mulve re Are hona mulve re mu lavu tari jhanjariyu Ho balso na re pet tane laai aalu bhet Ae aajno dado gondi mari kari jone vet Ae aaj rokda che na cheque gussa par karo break Aaj to adi jau honida ni bajaru ma thek Ke didhela call hu nibhau honshe honshe hu to lau Jhena morala re tankau lavu jhanjariyu He mari gondine gamti gadavu jhanjariyu Ae hona mulve re ha hona mulve re Haji hona mulvere mu lavu tari jhanjariyu He taar home honu dhul tara page patharu fool Hona thi havaya tara harakh na re mul Are tu jhenu jhenu malke tane behadu hu palke Aa rajani tame rani cho cho badha thi hatke He perin manda varo re sakhiyone bhadke bado re Aarav kathi ke vagado ke aapnu jhanjariyu atozlyric.com He mari jhamku mate horyu meto jhanjariyu Ha hona mulve re mulavyu taru jhanjariyu Ae haoya na hete re mara haiya na hete re Are haiya na hete re peravu tane jhanjariyuss Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jhanjariyu lyrics in Gujarati by Mahesh Vanzara, music by Chirag Goswami. Includes YouTube video and lyrics in multiple languages.