Gheli Thai Jaaun by Aishwarya Majmudar song Lyrics and video
Artist: | Aishwarya Majmudar |
---|---|
Album: | Single |
Music: | Mehul Surti |
Lyricist: | Bhargav Purohit |
Label: | Saregama Gujarati |
Genre: | Garba |
Release: | 2025-04-13 |
Lyrics (English)
"ઘેલી થઇ જાઉં" | GHELI THAI JAAUN LYRICS IN GUJARATI: The song is sung by Aishwarya Majmudar from Chetan Dhanani, Puja Joshi and Deep Vaidya starrer Gujarati film Shastra , directed by Kartavya Shah. "GHELI THAI JAAUN" Gujarati song was composed by Mehul Surti , with lyrics written by Bhargav Purohit . આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી થન ગન થાઉ રમઝુમ થાઉ થન ગન થાઉ રમઝુમ થાઉ થન ગન થાઉ છલકાઉ રમઝટ રંગ મા ભારતલીરીક્સ.કોમ ઘેલી થઈ જાઉં તારા સંગ મા હો હો રંગે રંગાઉ તારા રંગ માં હા હા ઘેલી થઈ જાઉં તારા સંગ મા હો ઓ સખી ગરબો બોલાવે મને રમવા ભલે ને હુતો જોવુ છાની રે તારી વાટડી હો એવો ગરબો લોભાવે મને ઘુમવા ભલે ને તને ગોતી રહી જોને મારી આખડી મલકી જાઉં છલકી જાઉં મલકી જાઉં છલકી જાઉં મલકી જાઉં છલકાઉં છલ છલ અંગ મા ઘેલી થઈ જાઉં તારા સંગ મા હો હો રંગે રંગાઉ તારા રંગ માં હા હા ઘેલી થઈ જાઉં તારા સંગ મા આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી આવી નવરાત આવી સપનાઓ સાથે લાવી હે આવી નવરાત સપનાઓ સાથે લાવી ઘેલી રે થઈ હુ તારા સંગ મા થન ગન થાઉ જોને રમઝુમ થાઉ હુતો રંગે રંગાઉ તારા રંગ મા સખી ગરબો બોલાવે મને રમવા ભલે ને હુતો જોવુ છાનીમાની તારી વાટડી એવો ગરબો લોભાવે મને ઘુમવા ભલે ને તને ગોતી રહી જોને મારી આખડી થન ગન થાઉ રમઝુમ થાઉ મલકી જાઉં છલકી જાઉં મલકી જાઉં છલકી જાઉં રંગે રંગાઉ ઘેલી થાઉ ઘેલી થાઉ ઘેલી થઈ જાઉં તારા સંગ મા રંગે રંગાઉ તારા રંગ મા ઘેલી થઈ જાઉં તારા સંગ મા રંગે રંગાઉ તારા રંગ મા Aavi navrat aavi sapnao sathe lavi Aavi navrat aavi sapnao sathe lavi Aavi navrat aavi sapnao sathe lavi Than gan thaau rumjhum thaau Than gan thaau rumjhum thaau Than gan thaau chalkaau ramzhat rang ma Gheli thai jaaun tara sang ma ho ho Range rangaau tara rang ma ha ha Gheli thai jaaun tara sang ma Ho o sakhi garbo bolave mane ramva Bhale ne huto jovu chhani re tari vatdi Ho evo garbo lobhave mane ghumva Bhale ne tane goti rahi jone mari aakhadi Malaki jaaun chhalki jaaun Malaki jaaun chhalki jaaun Malaki jaaun chhalkaaun Chhal chhal ang ma Gheli thai jaaun tara sang ma ho ho Range rangaau tara rang ma ha ha Gheli thai jaaun tara sang ma atozlyric.com Aavi navrat aavi sapnao sathe lavi Aavi navrat aavi sapnao sathe lavi He aavi navrat aavi sapnao sathe lavi Gheli re thai hu tara sang ma Than gan thaau jone rumjhum thaau Huto range rangaau tara rang ma Sakhi garbo bolave mane ramva Bhale ne huto jovu chhanimani tari vatdi Evo garbo lobhave mane ghumva Bhale ne tane goti rahi jone mari aakhadi Than gan thaau rumjhum thaau Malaki jaaun chhalki jaaun Malaki jaaun chhalki jaaun Range rangaau gheli thaau Gheli thaau Gheli thai jaaun tara sang ma Range rangaau tara rang ma Gheli thai jaaun tara sang ma Range rangaau tara rang ma Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gheli Thai Jaaun lyrics in Gujarati by Aishwarya Majmudar, music by Mehul Surti. Includes YouTube video and lyrics in multiple languages.