Ame Gomada Na Desi by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Anand Mehra, Rinkesh Nadiya |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2023-03-24 |
Lyrics (English)
AME GOMADA NA DESI LYRICS IN GUJARATI: અમે ગોમડા ના દેશી, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "AME GOMADA NA DESI" is a Gujarati Romantic song, composed by Mayur Nadiya , with lyrics written by Anand Mehra and Rinkesh Nadiya . The music video of this song is picturised on Rakesh Barot and Viyona Patil. Ho tame sher na videshi ame gomdana deshi Ho tame sher na videshi ame gomdana deshi Hoy setar no vayro na ghar ma thandi aesi Tame fashion vala tame nakhara vala Tame fashion vala tame nakhara vala Ho ame to gom ma japiye mala Ame to gom ma japiye mala Ho tunka tunka kapda peri aaya tame chyothi Ame shirt na hethe periae jordar dhoti Tame fashion vala tame nakhara vala Tame fashion vala tame nakhara vala Ho ame to gom ma japiye mala Ame to gom ma japiye mala Ho tame to lago bollywood na actor re Tare inova mare trackor re Amara gam na tanr rotla chyo bhavshe Pizza burger mara gomma na malshe He khava malshe khaja na male piva maja Khava malshe khaja na male piva maja Ho ame to dudh pi ne raiae haja Ame to dudh pi ne raiae haja Ho tame sher na videshi sher na videshi Ho javu padshe shetar ma vadhava ghau Hamjo ne vat nai fave tamne bahu re Ho garib na ghar ni cham banva mango vahu re Lag kadhi ghar ma godi revu kathu bahu re Tame thyo chho mara thai ne rejo hara Tame thyo chho mara thai ne rejo hara Ho cham chho bhabhi bhaibandh kese amara Cham chho bhabhi bhaibandh kese amara Ho hata sher na videshi thai gaya gomdana deshi Thai gaya gomda na deshi. હો તમે શેર ના વિદેશી અમે ગોમડા ના દેશી હો તમે શેર ના વિદેશી અમે ગોમડા ના દેશી હોય સેતર નો વાયરો ના ઘર માં ઠંડી એસી તમે ફેશન વાળા તમે નખરા વાળા તમે ફેશન વાળા તમે નખરા વાળા હો અમે તો ગોમ માં જપીયે માળા અમે તો ગોમ માં જપીયે માળા હો ટૂંકા ટૂંકા કપડાં પેરી આયા તમે ચ્યોંથી અમે શર્ટ ના હેઠે પેરીએ જોરદાર ધોતી તમે ફેશન વાળા તમે નખરા વાળા તમે ફેશન વાળા તમે નખરા વાળા હો અમે તો ગોમ માં જપીયે માળા અમે તો ગોમ માં જપીયે માળા હો તમે તો લાગો બોલિવૂડ ના એક્ટર રે તારે ઇનોવા મારે ટ્રેક્ટર રે અમારા ગામ ના તને રોટલા ચ્યો ભાવશે પિઝા બર્ગર મારા ગોમાંમાં ના મળશે હે ખાવા મળશે ખાજા ના મળે પીવા માજા ખાવા મળશે ખાજા ના મળે પીવા માજા હો અમે તો દૂધ પી ને રઈએ હાજા અમે તો દૂધ પી ને રઈએ હાજા હો તમે શેર ના વિદેશી શેર ના વિદેશી હો જવું પડશે શેતર માં વાઢવા ઘઉં હમજો ને વાત નઈ ફાવે તમને બહુ રે હો ગરીબ ના ઘર ની ચમ બનાવા માંગો વહુ રે લાજ કાઢી ઘર માં ગોડી રેવું કાઠું બહુ રે atozlyric.com તમે થ્યો છો મારા થઇ ને રેજો હારા તમે થ્યો છો મારા થઇ ને રેજો હારા હો ચમ છો ભાભી ભાઈબંધ કેસે અમારા ચમ સો ભાભી ભાઈબંધ કેસે અમારા હો હતા શેર ના વિદેશી થઇ ગયા ગોમડા ના દેશી થઇ ગયા ગોમડા ના દેશી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ame Gomada Na Desi lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.