Prem Hatha Ni Lakir Ma Nathi Hoto by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Mahesh Savala |
Lyricist: | Chetan Ranela |
Label: | ATG Creation |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-06-14 |
Lyrics (English)
Prem Hatha Ni Lakir Ma Nathi Hoto lyrics, પ્રેમ હાથ ની લકીર મા નથી હોતો the song is sung by Aryan Barot from ATG Creation. The music of Prem Hatha Ni Lakir Ma Nathi Hoto Bewafa track is composed by Mahesh Savala while the lyrics are penned by Chetan Ranela. પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો જો લકીર મા હોય તો દિલ થી ના થાતો હાચા હૈયા થી હાચો પ્રેમ રે ગુથાથો હાચા હૈયા થી હાચો પ્રેમ રે ગુથાથો આંખો ના પલકારે પ્રેમ દિલ થી રે થાતો આંખો ના પલકારે પ્રેમ દિલ થી રે થાતો દિલ ના તાર જયારે પ્રેમ થી ગુંથાય છે ત્યારે હાચા પ્રેમ નો અહેસાસ થાય છે દિલ ના તાર જયારે પ્રેમ થી ગુંથાય છે ત્યારે હાચા પ્રેમ નો અહેસાસ થાય છે તૂટેલો ટુકડો દિલ નો ભેગો નથી થાતો તૂટેલો ટુકડો દિલ નો ભેગો નથી થાતો તૂટેલો ટુકડો દિલ નો ભેગો નથી થાતો જો ભેગો થાતો હોય તો પ્રેમ ના કેવતો પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો જો લકીર મા હોય તો દિલ થી ના થાતો જો લકીર મા હોય તો દિલ થી ના થાતો આંખે આંસુ ની ધાર વહી જાય છે ત્યારે હાચા પ્રેમ ની કિંમત સમજાય છે આંખે આંસુ ની ધાર વહી જાય છે ત્યારે હાચા પ્રેમ ની કિંમત સમજાય છે હાચા પ્રેમ નો જયારે વિશ્વાસ તૂટે છે હાચા પ્રેમ નો જયારે વિશ્વાસ તૂટે છે હાચા પ્રેમ નો જયારે વિશ્વાસ તૂટે છે ત્યારે આંખ નહિ પણ મારુ દિલ રે રડે છે પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો જો લકીર મા હોય તો દિલ થી ના થાતો જો લકીર મા હોય તો દિલ થી ના થાતો પોતાના જયારે પારકા ના થાય છે ત્યારે કિશ્મત ની લકીરો ભૂંસાય છે પોતાના જયારે પારકા ના થાય છે ત્યારે કિશ્મત ની લકીરો ભૂંસાય છે જિંદગી થાકી ગયો હવે નથી રે દોડતું જિંદગી થાકી ગયો હવે નથી રે દોડતું જિંદગી થાકી ગયો હવે નથી રે દોડતું હવે નથી રે રેવાતું કે નથી રે જીવાતું પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો પ્રેમ હાથ ની લકીર માં નથી રે હોતો જો લકીર મા હોય તો દિલ થી ના થાતો જો લકીર મા હોય તો દિલ થી ના થાતો જો લકીર મા હોય તો દિલ થી ના થાતો જો લકીર મા હોય તો દિલ થી ના થાતો ભારતલીરીક્સ.કોમ Prem hath ni lakir ma nathi re hoto Prem hath ni lakir ma nathi re hoto Prem hath ni lakir ma nathi re hoto Jo lakir ma hoy to dil thi na thato Hacha haiya thi hacho prem re gunthatho Hacha haiya thi hacho prem re gunthatho Aakho na palkare prem dil thi re thato Aakho na palkare prem dil thi re thato atozlyric.com Dil na taar jayre prem thi guthay chhe Tyare hacha prem no ahsas thay chhe Dil na taar jayre prem thi guthay chhe Tyare hacha prem no ahsas thay chhe Tutelo tukdo dil no bhego nathi thato Tutelo tukdo dil no bhego nathi thato Tutelo tukdo dil no bhego nathi thato Jo bhego thato hoy to prem na kevato Prem hath ni lakir ma nathi re hoto Prem hath ni lakir ma nathi re hoto Jo lakir ma hoy to dil thi na thato Jo lakir ma hoy to dil thi na thato Aakhe aasu ni dhar vahi jaay chhe Tyare hacha prem ni kimat samjay chhe Aakhe aasu ni dhar vahi jaay chhe Tyare hacha prem ni kimat samjay chhe Hacha prem no jyare visvas tute chhe Hacha prem no jyare visvas tute chhe Hacha prem no jyare visvas tute chhe Tyare aakh nahi pan maru dil re rade chhe Prem hath ni lakir ma nathi re hoto Prem hath ni lakir ma nathi re hoto Jo lakir ma hoy to dil thi na thato Jo lakir ma hoy to dil thi na thato Potana jyare parka na thay chhe Tyare kishmat ni lakiro bhusay chhe Potana jayre parka na thay chhe Tyare kishmat ni lakiro bhusay chhe Zindagi thaki gayo have nathi re dodatu Zindagi thaki gayo have nathi re dodatu Zindagi thaki gayo have nathi re dodatu Have nathi re revatu ke nathi re jivatu Prem hath ni lakir ma nathi re hoto Prem hath ni lakir ma nathi re hoto Jo lakir ma hoy to dil thi na thato Jo lakir ma hoy to dil thi na thato Jo lakir ma hoy to dil thi na thato Jo lakir ma hoy to dil thi na thato Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Hatha Ni Lakir Ma Nathi Hoto lyrics in Gujarati by Aryan Barot, music by Mahesh Savala. Includes YouTube video and lyrics in multiple languages.