Laherkhi by Balraj Shastri, Aparajita Singh song Lyrics and video
Artist: | Balraj Shastri, Aparajita Singh |
---|---|
Album: | Single |
Music: | Rahul Ramesh |
Lyricist: | Abhishek Agravat |
Label: | Bhavibhadru Creation |
Genre: | Love |
Release: | 2021-02-19 |
Lyrics (English)
વર્ષો પછી એક સાંજ મળી છે મારી ને તારી આંખ મળી છે વર્ષો પછી એક સાંજ મળી છે મારી ને તારી આંખ મળી છે ભારતલીરીક્સ.કોમ વ્હાલ નો વાયરો ઘેરી રહ્યો છે પ્રેમ ના પતંગ ને પાંખ મળી છે શ્વાસો માં જમખી રહી મુખ માંથી લહેરખી આંખો માં મલકી રહી મખમલી લહેરખી શ્વાસો માં જમખી રહી મુખ માં થી લહેરખી આંખો માં મલકી રહી મખમલી લહેરખી હા…હા.. થોડા સવાલો છે, આંખો ની પાળે થોડું હું સમજાવું,થોડું તું સંભાળે સૂર્યોદય મારા મન ને સ્પર્ષે સાંજ ના રંગ મન ને સંભાળે તે આવી ને કરી વ્હાલ ની વાવણી તે આવી ને કરી ભીની લાગણી હો… શ્વાસો માં જમખી રહી મખમલી લહેરખી આંખો માં મલકી રહી મખમલી લહેરખી શ્વાસો માં છલકી રહી મખમલી લહેરખી આંખો માં મલકી રહી મખમલી લહેરખી ઉમીદો ની આરતી લઇ,ઉભી છું હું ડેલીએ સપના ના ફૂલ ઉભા છે મન ની અત્રંગી મેડિયે અમે મૌન કર્યા ખુદ ને તારા સૌ સંવાદ એક ઈશારો કરો હવે તો મન મૂકી ને બોલીયે રાહ બની ગઈ રે સખી શ્વાસો માં છલકી રહી મખમલી લહેરખી આંખો માં મલકી રહી મખમલી લહેરખી શ્વાસો માં સલકી રહી મખમલી લહેરખી આંખો માં મલકી રહી મખમલી લહેરખી Varso pachhi ek saanj mali chhe Maari ne tari aankh mali chhe Varso pachhi ek saanj mali chhe Mari ne tari aankh mali chhe atozlyric.com Vhaal no vayro gheri rahyo chhe Prem naa patang ne pankh mali chhe Swaso maa jamkhi rahi Mukh maa thi laherkhi Aankho maa malki rahi Makhmali laher khi Swaso maa jamkhi rahi Mukh maa thi laherkhi Aankho maa malki rahi Makhmali laherkhi Ha…..ha…. Thoda savalo chhe, aankho ni paare Thodu hu samjavu,thodu tu sambhare Suryoday mara man ne sparse Saanj naa rang man ne sambhade Te aavi ne kari vhaal ni vavani Te aavi ne kari bhini lagni Ho.. Swaso maa jamkhi rahi Makhmali laherkhi Aankho maa malki rahi Makhmali laherkhi Swaso maa chhalki rahi Makhmali laherkhi Aankho maa malki rahi Makhmali laherkhi Umido ni aarti lai,ubhi chhu hu deliye Sapna naa ful uhba chhe Man ni atrangi mediye Ame mon karya khud ne Tara sau samvad Ek isharo karo have To man muki ne boliye Raah bani gai re sakhi Swaso ma chhalki rahi Makhmali laherkhi Aankho maa malki rahi Makhmali laherkhi Swaso ma chhalki rahi Makhmali laherkhi Aankho maa malki rahi Makhmali laherkhi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Laherkhi lyrics in Gujarati by Balraj Shastri, Aparajita Singh, music by Rahul Ramesh. Includes YouTube video and lyrics in multiple languages.