Parane Malya Pan Bewafa Malya by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik-Rahul |
Lyricist: | Sagar Karol |
Label: | Suresh Zala Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-01-12 |
Lyrics (English)
PARANE MALYA PAN BEWAFA MALYA LYRICS IN GUJARATI: Parane Malya Pan Bewafa Malya (પરાણે મલ્યા પણ બેવફા મલ્યા) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Suresh Zala from Suresh Zala Official . The song is composed by Hardik-Rahul , with lyrics written by Sagar Karol . The music video of the song features Krish Gohel, Nir Parmar and Dhrasti Parmar. હો યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ અરે અરે મારા રોમ રોમ યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ હતી મારી જિંદગી એ જિંદગી બગાડી ગઈ હો હતી મારી જિંદગી એ જિંદગી બગાડી ગઈ હો અફસોસ છે મને મારી જિંદગી નો રે અફસોસ છે મને મારી જિંદગી નો રે એ જિંદગી મળી તું ના મળી હો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા અરે અરે મારા રોમ રોમ પરોણે મલ્યા તોયે બેવફા મલ્યા હો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા પરોણે મલ્યા તોયે ખતરનાક મલ્યા હો મારી શું ભૂલ હતી મને સમજાઈ ગઈ બીજાની થઇને મારા દિલને તું રડાવી ગઈ અરે અરે મારા રોમ રોમ મારી વફાની કદર તને ના થઇ આપી બેવફાઈ જિંદગી ઝેર કરી ગઈ ભારતલીરીક્સ.કોમ ના મરી હું શકું ના જીવી હું શકું ના મરી હું શકું ના જીવી હું શકું બસ યાદોમાં તારી હું ભટકું મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા મારા રોમ રોમ પરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા હો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા પરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા કદર તને નથી મારા આંસુની ક્યાંથી કદર હોય મારા હાચા પ્રેમની હો વિધાતા રે લેખ લખ્યા કેવા મારા લેખ રે દિલથી દિલને ચાહતા મળતા નથી કેમ રે તને કદી નહિ મળું એવી દુવા હું કરું તને કદી નહિ મળું એવી દુવા હું કરું તારી ઝીંદગીમાં ખુશ હવે રેજે મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા એ મારા રોમ રોમ પરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા હો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા પરોણે મલ્યા તોયે ખતરનાક મલ્યા મલ્યા પણ મલ્યા તોયે જોરદાર મલ્યા પરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા. Ho yaado mulakato ae dilma ja rahi gai Are are mara rom rom Yaado mulakato ae dilma ja rahi gai Yaado mulakato ae dilma ja rahi gai Hati mari zindagi ae zindagi bagadi gai Ho hati mari zindagi ae zindagi bagadi gai Ho afsos chhe mane mari zindagi no re Afsos chhe mane mari zindagi no re Ae zindagi mali pan tu na mali Ho malya pan malya toye bewafa malya Are are mara rom rom Parone malya toye bewafa malya Ho malya pan malya toye bewafa malya Parone malya toye khatarnak malya Ho mari shu bhul hati mane samjai gai Bijani thaine mara dilne tu radavi gai Are are mara rom rom Mari wafani kadar tane na thai Aapi bewafai zindagi zer kari gai Na mari hu shaku na jivi hu shaku Na mari hu shaku na jivi hu shaku Bas yaadom tari hu bhataku Malya pan malya toye bewafa malya Mara rom rom Parone malya chaya choghadiye malya Ho malya pan malya toye bewafa malya Parone malya chaya choghadiye malya Kadar tane nathi mara aasuni Kyathi kaadar hoy mara hacha premni Ho vidhata re lekh lakhya keva mara lekh re Dilthi dilne chahta malta nathi kem re Tane kadi nahi malu aevi duwa hu karu Tane kadi nahi malu aevi duwa hu karu Tari zindagima khush have re je Malya pan malya toye bewafa malya Ae mara rom rom Parone malya chaya choghadiye malya atozlyric.com Ho malya pan malya toye bewafa malya Malya pan malya toye bewafa malya Parone malya toye khatarnak malya Malya pan malya toye jordar malya Parone malya chaya choghadiye malya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Parane Malya Pan Bewafa Malya lyrics in Gujarati by Suresh Zala, music by Hardik-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.