Bewafa Mane Tari Padi by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Harshad Mer, Prakash Jay Goga |
Label: | T-Series |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-07-04 |
Lyrics (English)
BEWAFA MANE TARI PADI LYRICS IN GUJARATI: બેવફા મને તારી પડી, The song is sung by Gopal Bharwad and released by T-Series Gujarati label. "BEWAFA MANE TARI PADI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Shashi Kapadiya , with lyrics written by Harshad Mer and Prakash Jay Goga . The music video of this song is picturised on Karan Rajveer and Zeel Joshi. દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન હો દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન તોય તારા માટે ધડકે મારા દિલ ની રે ધડકન આજ નો દાડો ને કાલ ની ઘડી તારા જેવી તો મેં ચોય ના ભાળી ઓ તોયે બેવફા મને તારી પડી તોય બેવફા મને તારી પડી ઓ દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન તોય તારા માટે હજુ ધડકે છે આ ધડકન ઓ મલ્યા હમાચાર મને જે દાડે તારા હામ્ભળીને હોશ ઉડી ગયા તે દી મારા હો ફૂટેલા કિસ્મત હશે જો ને મારા બેવફા નેકડ્યા પ્રેમ કરવા વાળા હો લૂંટાણા અમે તારો વિશ્વાસ કરી રાજી થયા તમે દિલ રે તોડી હો તોયે બેવફા મને તારી પડી હો તોયે બેવફા મને તારી પડી હો દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન તોયે તારા માટે હજુ ધડકે છે આ ધડકન ઓ દાડો ઉગે ને એટલું વિચારુ હવે ભગવાન મને લઈ લે તો હારુ ઓ મોઢું પણ જોવુ હવે ગમતુ નથી તારુ તારી જોડે પ્રેમ ના થયો હોત તો હારુ હો મારી જીંદગી તો ભડકે બળી હવે તારા દિલ ને ટાઢક વળી ઓ તોયે બેવફા મને તારી પડી ઓ તોયે બેવફા મને તારી પડી હો દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન તોય તારા સાથ હજી ધડકે છે આ ધડકન Dil todine jodvama tu nikdi number one Ho dil todine jodvama tu nikdi number one Toy tara mate dhadke mara dil ni re dhadkan Aaj no dado ne kal ni ghadi tara jevi to me choy na bhadi O toy bewafa mane tari padi toy bewafa mane tari padi O dil todine jodvama tu nikdi number one Toy tara mate haju dhadke che aa dhankan O malya hamachar mane je dade tara Hambhdine hosh udi gaya te di mara Ho futela kismat hase jo ne mara Bewafa nekdya prem karva vada Ho lutana ame taro viswas kari Raji thaya tame dil re todi Ho toye bewafa mane tari padi Ho toye bewafa mane tari padi Ho dil todine jodvama tu nikdi number one Toy tara mate haju dhadke che aa dhadkan O dado ughe ne etlu vicharu Have bhagwan mane lai le to haaru O modhu pan jovu have gamtu nathi taru Tari jode prem na thayo hot to haru Ho mari zindagi to bhadke badi Have tara dil ne tadhak vadi O toy bewafa mane tari padi O toy bewafa mane tari padi Ho dil todine jodvama tu nikdi number one Toy tara mate haju dhadke che aa dhadkan Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bewafa Mane Tari Padi lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.