Navrat by Kinjal Dave song Lyrics and video
Artist: | Kinjal Dave |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Devotional |
Release: | 2020-07-10 |
Lyrics (English)
નવરાત | NAVRAT LYRICS IN GUJARATI is recorded by Kinjal Dave from Zee Music Gujarati label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Navrat" are penned by Manu Rabari . Navli navrat ma saiyaro sath ma Vage payal maa no cham cham cham Page payal ma tali na taal maa Vage ghughriu gham gham gham gham Dholi no dhil vage aakhu ambar ghaje Dhuje aa dharni dham dham dham dham Gabar ma vage ghugra re pavaghadh ma vage dhol Gabar ma vage ghugra re pavaghadh ma vage dhol Ambar nu odhnu odhine chok ma Ramva aavi jag janni amba Saji sanghar ne bahuchar birdhari Chachar ma aavi pavaghadh vali Patole rudi bhato nav norta ni rato Dharni dhujavti dham dham dham dham Gabar ma vage ghugra re pavaghadh ma vage dhol jo Gabar ma vage ghugra re pavaghadh ma vage dhol jo atozlyric.com Aavi ashapura ravray ravechi Momai mogal ne aajab umaji Border ni barvali nandeshwari hinglaj Harshadh bhavani rame garbe aaj Khamke khodal maadi chandi chamund maadi Manu ke aavi madi rum jum rum jum Gabar ma vage ghugra re pavaghadh ma vage dhol jo Gabar ma vage ghugra re pavaghadh ma vage dhol jo નવલી નવરાત માં સૈયરો સાથ મા વાગે પાયલ માં નો છમ છમ છમ પગે પાયલ માં તાલી ના તાલ મા વાગે ઘુઘરીયુ ઘમ ઘમ ઘમ ઘમ ઢોલી નો ઢોલ વાગે આખું અંબર ગાજે ધુજે આ ધરણી ધમ ધમ ધમ ધમ ગબ્બર માં વાગે ઘૂઘરા રે પાવાગઢ માં વાગે ઢોલ જો ગબ્બર માં વાગે ઘૂઘરા રે પાવાગઢ માં વાગે ઢોલ જો ભારતલીરીક્સ.કોમ અંબર નું ઓઢણું ઓઢીને ચોક મા રમવા આવી જગ જનની અંબા સજી શણગાર ને બહુચર બીરધારી ચાચર માં આવી પાવાગઢ વાળી પટોળે રૂડી ભાતો નવ નોરતા ની રાતો ધરણી ધુજાવતી ધમ ધમ ધમ ધમ ગબ્બર માં વાગે ઘૂઘરા રે પાવાગઢ માં વાગે ઢોલ જો ગબ્બર માં વાગે ઘૂઘરા રે પાવાગઢ માં વાગે ઢોલ જો આવી આશાપુરા રવરાય રવેચી મોમાઈ મોગલ ને આજબ ઉમાજી બોર્ડર ની બરવાળી નંદેશ્વરી હિંગળાજ હરસધ ભવાની રમે ગરબે આજ ખમકે ખોડલ માંડી ચંડી ચામુંડ માંડી મનુ કે આવી માંડી રૂમ ઝુમ રૂમ ઝુમ ગબ્બર માં વાગે ઘૂઘરા રે પાવાગઢ માં વાગે ઢોલ જો ગબ્બર માં વાગે ઘૂઘરા રે પાવાગઢ માં વાગે ઢોલ જો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Navrat lyrics in Gujarati by Kinjal Dave, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.