Upar Chhallo Prem Na Batavsho by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2022-06-11 |
Lyrics (English)
LYRICS OF UPAR CHHALLO PREM NA BATAVSHO IN GUJARATI: ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound . "UPAR CHHALLO PREM NA BATAVSHO" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Ketan Barot . The music video of the track is picturised on Sweta Sen, Kartik Rashtrapal and Sunny Khatri. Ho… Upar chhallo prem na batavsho re Ho… Upar chhallo prem na batavsho re Khota mane laad na ladavsho re Are khali khoto dekhado na karsho Janudi mari bholo hamaji na bholvsho re Ho… Upar chhallo prem na batavsho re Khota mane laad na ladavsho re Ho… Mara pagla ma tu paglu re muke Mane malvanu tu kadi na chuke Roj keshe jiga tara mate ravshu bhukhe Mane na palve jo taru mathu jo dukhe Hoy aa dil ne khoto dilasho na aalsho Janudi mari tutela dil ne na rovdavsho re Ho.. Upar chhallo prem na batavsho re Khota mane laad na ladavsho re Havar bapor ne hanj re sudhi Vato kare chhe tu to judi re judi Paap no ghado aek di jashe re futi Radsho pachhi tame ghuti re ghuti Are.. Jutho sabandh na rakhsho janudi mari Mara pachhad time na bagadsho re Are… Upar chhallo prem na batavsho re Khota mane laad na ladavsho re He… Tame upar chhallo prem na batavsho re. હો… ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે હો… ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે ખોટા મને લાડ ના લડાવશો રે અરે ખાલી ખોટો દેખાડો ના કરશો જાનુડી મારી ભોળો હમજી ના ભોળવશો રે હો… ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે ખોટા મને લાડ ના લડાવશો રે atozlyric.com હો… મારા પગલાંમાં તું પગલું રે મૂકે મને મળવાનું તું કદી ના ચુકે રોજ કેશે જીગા તારા માટે રવશું ભૂખે મને ના પાલવે તારું માથું જો દુખે હોય આ દિલ ને ખોટો દિલાસો ના આલસો જાનુડી મારી તૂટેલા દિલને ના રોવડાવશો રે હો… ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે ખોટા મને લાડ ના લડાવશો રે હવાર બપોર ને હાંજ રે સુધી વાતો કરે છે તું તો જુદી રે જુદી પાપ નો ઘડો એક દી જાશે રે ફૂટી રડશો પછી તમે ઘૂંટી રે ઘૂંટી અરે… જૂઠો સબંધ ના રાખશો જાનુડી મારી મારા પાછળ ટાઈમ ના બગાડશો રે અરે… ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે ખોટા મને લાડ ના લડાવશો રે હે… તમે ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Upar Chhallo Prem Na Batavsho lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.