Koi Puche To Kai Dau Chhu Majama by Rakesh Barot song Lyrics and video

Artist:Rakesh Barot
Album: Single
Music:Ravi-Rahul
Lyricist:Harjit Panesar
Label:Sarjan Digital
Genre:Bewafa (બેવફા)
Release:2020-08-29

Lyrics (English)

KOI PUCHE TO KAI DAU CHHU MAJAMA LYRICS IN GUJARATI: કોઈ પૂછે તો કઈ દઉં છું મજામાં, This Gujarati Bewafa (બેવફા) song is sung by Rakesh Barot & released by Sarjan Digital . "KOI PUCHE TO KAI DAU CHHU MAJAMA" song was composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of this track is picturised on Rakesh Barot and Zeel Joshi.
મારા હાલ છું કહું ઘણા દર્દ છે દિલ માં
મારા જેવી પ્રેમ મા કોઈ ને મળે ના સજા
મારા હાલ છું કહું ઘણા દર્દ છે દિલ મા
મારા જેવી પ્રેમ મા કોઈ ને મળે ના સજા
સહી લવ છું ચોરી ચોરી હૂતો દર્દ આ દિલ ના
કોઈ પૂછે કેમ છો તો કહી દઉં છું મજા મા
કોઈ પૂછે કેમ છો તો કહી દઉં છું મજા મા
મારા હાલ છું કહું ઘણા દર્દ છે દિલ મા
મારા જેવી પ્રેમ મા કોઈ ને મળે ના સજા
કર્યો મેં પ્રેમ જેણે મળ્યો ના એતો મને
મળી બસ બદનામી પ્રેમ મા મને
ભરું છું ચોરી ચોરી મળેલા જખ્મ મને
સહન કરું છું આ દર્દ હું હવે
સાચું કહું કોઈ નથી મારી મહેફિલ મા
કોઈ પૂછે કેમ છો તો કહી દઉં છું મજા મા
કોઈ પૂછે કેમ છો તો કહી દઉં છું મજા મા
ભારતલીરીક્સ.કોમ
જમાના સામે ખોટું હસવું પડે છે મારે
ગમ ના આંસુ ઓ છુપાવું છું હવે
જિંદગી મજાક મારી બની ગઈ છે હવે
રોઈ ને કોઈ નથી ફાયદો હવે
તારા ખળી ગયા છે મારા નસીબ ના
કોઈ પૂછે કેમ છો તો કહી દઉં છું મજામાં
કોઈ પૂછે કેમ છો તો કહી દઉં છું મજામાં
કોઈ પૂછે કેમ છો તો કહી દઉં છું મજામાં
કોઈ પૂછે કેમ છો તો કહી દઉં છું મજામાં
કોઈ પૂછે કેમ છો તો કહી દઉં છું મજામાં
Mara haal chhu kahu ghana dard chhe dil ma
Mara jevi prem ma koi ne male naa saja
Mara haal chu kahu ghana dard chhe dil ma
Ma jevi prem ma koi ne male naa saja
Sahi lav chhu chori chori huto dard aa dil naa
Koi puche kem chho to kahi dau chhu majama
Koi puche kem chho to kahi dau chhu majama
Mara haal chhu kahu ghana dard chhe dil ma
Mara jevi prem ma koi ne male naa saja
Karyo me prem jene malyo na aeto mane
Mali bus badnami prem ma mane
Bharu chhu chori chori malela jakhm mane
Sahan karu chhu aa dard hu have
Sachu kahu koi nathi mari mahfil ma
Koi puche kem chho to kahi dau chhu majama
Koi puche kem chho to kahi dau chhu majama
Jamana same khotu hasvu pade chhe mare
Gum na aasu o chhupavu chhu have
Zindagi majak mari bani gai chhe have
Roi ne koi nathi faydo have
Tara khari gaya chhe mara naseeb na
Koi puche kem chho to kahi dau chhu majama
Koi puche kem chho to kahi dau chhu majama
Koi puche kem chho to kahi dau chhu majama
Koi puche kem chho to kahi dau chhu majama
Koi puche kem chho to kahi dau chhu majama
atozlyric.com
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Koi Puche To Kai Dau Chhu Majama lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.