Dil Dagadu Che Sinu Taru by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Sanju Thakor |
Lyricist: | Darshan Baazigar |
Label: | Jay Shree Ambe Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-09-08 |
Lyrics (English)
DIL DAGADU CHE SINU TARU LYRICS IN GUJARATI: દિલ દગાડુ છે સીનુ તારુ, This Gujarati Bewafa (બેવફા) song is sung by Suresh Zala & released by Jay Shree Ambe Sound . "DIL DAGADU CHE SINU TARU" song was composed by Sanju Thakor , with lyrics written by Darshan Baazigar . The music video of this track is picturised on Nirav Kalal, Harshjitkaur Sandhu, Sumit and Megha Goshwami. He dil dagadu se diku taru dil dagadu se Ae dil dagadu se jaanu taru dil dagadu se Ae dil ma gado lai fare taru cho thekonu sa Man maa tara power hoy to kadhi nakhje Roop no taro ghamand tara pohe rakhje Dil dagadu se jaanu taru dil dagadu se Ali dil ma dago lai fare taru cho thekonu se Dil dagadu se jaanu taru dil dagadu se Ho saher ni chhori hattar mara pachhad farti Gomda ni tu to khali mane ekj gamti mane Ho ulaaro kari ne farti fare bhamti Cham tu mara homu thodu nathi namti Tu mane bahu game se to aalu tane mon re Cham chade se jaanu tane aatlu badhu ton re Ali dil ma dago se tara godi dil ma gado se Ali dil dagadu se jaanu tare dil dagadu se Ali dil ma dago lai fare taru cho thekonu se Ho suro tane valo hato cham ahrkho karyo Dil ma rasi jaanu cham te badnam karyo Are are o matlabi tara mate bahu karyu karya me kharcha Aatlo power toye lagya tane marcha atozlyric.com Ali phone fodvo se tare sim todvu se Bol tara mudhe tare shu karvu se Ali dil ma dago se jaanu tara dil ma dago se Ali dil dagadu se jaanu taru dil dagadu se Ali dil ma dago lai fare taru cho thekanu se Ali dil ma dago se jaanu tara dil ma dago se હે દિલ દગાડુ સે દીકુ તારું દિલ દગાડુ સે એ દિલ દગાડુ સે જાનુ તારું દિલ દગાડુ સે એ દિલ મા દગો લઇ ફરે તારું ચો ઠેકાણું સ ભારતલીરીક્સ.કોમ મન માં તારા પાવર હોય તો કાઢી નાખજે રૂપ નો તારો ઘમંડ તારા પોહેં રાખજે દિલ દગાડુ સે જાનુ તારું દિલ દગાડુ સે અલી દિલ માં દગો લઇ ફરે તારું ચો ઠેકાણું સે દિલ દગાડુ સે જાનુ તારું દિલ દગાડુ સે હો શહેર ની છોરી હત્તર મારા પાછળ ફરતી ગોમડા ની તું તો ખાલી મને એકજ ગમતી મને હો ઉલારો કરી ને ફરતી ફરે ભમતી ચમ તું મારા હોમું થોડું નથી નમતી તું મને બહુ ગમે સે તો આલુ તને મૌન રે ચમ ચડે સે જાનુ તને આટલું બધું તોન રે અલી દિલ મા દગો સે તારા ગોડી દિલ મા દગો સે અલી દિલ દગાડુ સે જાનુ તારું દિલ દગાડુ સે અલી દિલ માં દગો લઇ ફરે તારું ચો ઠેકાંણું સે હો સૂરો તને વાલો હતો ચમ હરખો કર્યો દિલ માં રાસી જાનુ ચમ તે બદનામ કર્યો અરે અરે ઓ મતલબી તારા માટે બહુ કર્યું કર્યા મેં ખર્ચા આટલો પાવર તોયે લાગ્યા તને મરચા અલી ફોન ફોડવો સે તારે સિમ તોડવું સે બોલ તારા મુઢે તારે શું કરવું સે અલી દિલ મા દગો સે જાનુ તારા દિલ મા દગો સે અલી દિલ દગાડુ સે જાનુ તારું દિલ દગાડુ સે અલી દિલ મા દગો લઇ ફરે તારું ચો ઠેકાંણું સે અલી દિલ મા દગો સે જાનુ તારા દિલ મા દગો સે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Dagadu Che Sinu Taru lyrics in Gujarati by Suresh Zala, music by Sanju Thakor. Includes YouTube video and lyrics in multiple languages.